29 C
Amreli
22/09/2020
bhaskar-news

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકીરાજકોટમાં વધુ 124 સેમ્પલમાંથી 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ કેસ જંગલેશ્વરમાંથી 70 વર્ષના અમ્મા મોહમદ કુરેશી નામની મહિલાનેકોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી જંગલેશ્વરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 26 થઇ છે અને રાજકોટ જિલ્લામાં 37 થઇ છે. જ્યારે 103 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 20ના રિપોર્ટ આવવાના બાકી છે. જંગલેશ્વરમાં કોરોના પોઝિટિવ મુન્નાબાપુના સંપર્કમાં આવેલા તમામ પત્રકારો અને પોલીસ કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જાફરાબાદ બંદર પર ખારવા સમાજ માછીમારી કરવા નહીં જાય

જાફરાબાદ બંદર પર ખારવા સમાજ દ્વારા જાહેર હિત માટે મહતવ્પૂર્ણ નિર્ણય લીધો હતો. ખારવા સમાજની 600 બોટ માછીમારી કરવા નહીં જાય. જ્યાં સુધી લોકડાઉન રહે ત્યાં ખારવા સમાજની બોટ બંદર પર લાંગરેલી રહેશે. રાજ્ય સરકારે મંજૂરી આપી હોવા છતાં સમાજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમગ્ર સમાજ દ્વારા આ નિર્ણયને આવકારી લીધો છે.

રાજકોટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજનો પરિપત્ર

રાજ્યમાં કોરોનાના વધતા કહેરને લઈને રાજકોટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ ઉત્કર્ષ દેસાઈએ પરિપત્ર દ્વારા શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા (SP)ને જણાવ્યું છે કે હાલ કોરોનાના વધતા સંક્રમણના કારણે કોઈ પણ આરોપીને કોર્ટમાં રજૂ કરવા પૂર્વે કોરોના ટેસ્ટ કરાવો પડશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેને કોર્ટમાં આગળની કાયદાકીય કાર્યવાહી કરવા લવાશે.
રાજકોટમાં તમમા પત્રકારોના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગમાં હાશકારો

રાજકોટના જંગલેશ્વરમાં સમાજ સેવક મુન્નાબાપુનો કોરોના પોઝિટિવ રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો. તેના સંપર્કમાં રાજકોટના મીડિયા કર્મચારીઓ અને અનેક પોલીસ કર્મચારીઓ સંપર્ક આવ્યા હતા. આથી ગઇકાલે જ સંપર્કમાં આવેલા તમામના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આજે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટમાં 283 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામનાનેગેટિવ આવ્યા છે. 283માં 270 રાજકોટ શહેરના, 10 ગ્રામ્યના અને 3 અન્ય જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. ભાવનગરમાં 30 સેમ્પલ લઇને સર.ટી હોસ્પિટલમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતાજે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશકુમાર ભંડેરીએકોરોના વાઇરસને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આવતીકાલ 20 એપ્રિલથી રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે.હોટસ્પોટ વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કરવા આજે સાંજથી નિર્ણય લેવાશે. જામનગર જી.જી. હોસ્પિટલમાં આવેલા 120 સેમ્પલની રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજકોટનાં 10 પત્રકારોને કોરોના પોઝિટિવ પોસ્ટ ફેસબુકમાં વાઇરલ થતા ફરિયાદ નોંધવા માંગ

ગુજરાત ક્રાઇમ કંટ્રોલ નામનું ફેસબુકમાં પેજ છે. આ પેજ બનાવનાર સુરતનો કોઇ યુવક છે. આ પેજ પર રાજકોટના 10 પત્રકારોને કોરોના પોઝિટિવ હોવાનુી પોસ્ટ વાઇરલ કરી છે. રાજકોટના તમામ પત્રકારોએ આ પોસ્ટ વાઇરલ કરનાર શખ્સ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે બાદમાં આ યુવકે ફેસબુક પર બીજી પોસ્ટ મુકી માફી માગી લીધી હતી.પોલીસ અને મીડિયા કર્મચારીઓના રિપોર્ટ સાંજે આવશે તેવું નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું.

ભાવનગરમાં 65 કિલો અખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત

લોકડાઉનના કારણે અક્સપાયરી ડેટ અને અખાદ્ય માલ વેચાતો હોવાની વ્યાપક ફરિયાદોના પગલે ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આજે બીજા દિવસે પણ શહેરની વિવિધ દુકાનોમાં ચેકિંગ માટે ત્રાટકી હતી અને વિવિધ વેપારીઓને ત્યાં ચેકીંગ કરીને 35 કીલો જેટલો અખાધ્ય વસ્તુઓનો જથ્થો ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જંગલેશ્વરમાં માસ સેમ્પલીંગની કામગીરી ચાલુ

Related posts

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત

Amreli Live

સિંગાપોરે લૉકડાઉન 1NR જૂન સુધી વધાર્યું, વડાપ્રધાન લીએ કહ્યું- ભારતીયો સહિત વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશે

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગ

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતા

Amreli Live

સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં, 15 ધારાસભ્યોના સમર્થનનો દાવો, મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું- સરકાર બચાવવાની જવાબદારી સૌની

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

Amreli Live

દરરોજે કોરોનાના 2 લાખ દર્દી સાજા થાય છે, ત્યારે આજે રિકવર દર્દીનો આંકડો 1 કરોડને પાર જશે

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

લોકડાઉનમાં વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરિકોને વતન પરત લાવાશે, જિલ્લા કલેકટર પાસે સરકારે યાદી મંગાવી

Amreli Live

અત્યારસુધી 35 લાખ સંક્રમિત: બ્રિટનમાં 24 કલાકમાં 315 લોકોના મોત થયા, અહીં એક જૂનથી પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવી શકે છે

Amreli Live

અત્યારસુધી 15531 કેસ: દિલ્હીમાં કોરોના વોરિયર્સના મૃત્યુ પર પરિવારને 1 કરોડનું વળતર, પંજાબ સરકાર 50 લાખની મદદ કરશે

Amreli Live

સુરતમાં HIV પીડિત યુવકે CISFના જવાનના હાથની આંગળીમાં બચકું ભરી લીધું

Amreli Live

સોનુ નાગર સાથે દિવ્ય ભાસ્કરની વાતચીત, છ કલાક સુધી હોસ્પિટલની બહાર રઝળતા હોવાની વ્યથા વર્ણવી

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

8 ઈન્ફોગ્રાફિક્સમાં સમજો કોરોનાની ABCD: ક્યા દેશમાં અત્યાર સુધી એક પણ કેસ નહીં? ક્યા દેશોમાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી?

Amreli Live

શબ આખી રાત પડી રહ્યું, માહિતી મળ્યા પછી સવારે પોલીસ-મેડિકલ ટીમ પહોંચી; સાંજે 5.30 વાગ્યે ઉઠાવવામાં આવ્યું

Amreli Live