26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

12 ઓગસ્ટ સુધી નહીં ચાલે રેગ્યુલર ટ્રેન, મળશે 100% રિફંડ

નવી દિલ્હી: કોરોના વાયરસના વધી રહેલા કેસ દરમિયાન હવે રેલવે બોર્ડે આજે નિર્ણય લીધો છે કે તારીખ 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન નહીં ચાલે. આ સિવાય તારીખ 12 ઓગસ્ટ સુધી જો કોઈનું રેગ્યુલર ટ્રેનમાં બુકિંગ છે તો તેને 100 ટકા રિફંડ મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ પહેલા તારીખ 13 મેના રોજ પોતાના આદેશમાં રેલવે બોર્ડે કહ્યું હતું કે તારીખ 30 જૂન સુધી રેગ્યુલર ટ્રેનનું બુકિંગ કેન્સલ કરી શકાય છે અને તેમાં પેસેન્જર્સને પૂરું રિફંડ મળશે. હવે જ્યારે ટ્રેન કેન્સલેશનની તારીખ વધારવામાં આવી છે તો રિફંડની સુવિધા પણ 12 ઓગસ્ટ સુધી કરવામાં આવી છે. આ દરમિયાન તારીખ 12 મેથી ચાલુ સ્પેશિયલ રાજધાની ટ્રેન અને 1 જૂનથી ચાલુ સ્પેશિયલ મેલ/એક્સપ્રેસ ટ્રેનો પહેલાની માફક ચાલતી રહેશે.

આ પહેલા રેલવે મિનિસ્ટ્રીએ સોમવારે એક સર્ક્યુલર જાહેર કરતા તમામ ઝોનને સૂચના આપી હતી કે તારીખ 14 એપ્રિલ અથવા તે પહેલા બુક કરવામાં આવેલી તમામ ટિકિટોનું રિફંડ આપવામાં આવે. અત્યાર સુધી રેલવેએ તારીખ 30 જૂન સુધી રેલવે સેવાઓને બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે આ તારીખ 12 ઓગસ્ટ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે તરફથી અત્યારે માગને પૂરી કરવા માટે જે વધુ ટ્રેનો ચલાવવામાં આવશે. તે પણ સ્પેશિયલ ટ્રેનોની કેટેગરીમાં રાખવામાં આવશે. અહીં નોંધનીય છે કે અત્યારે લગભગ 230 મેલ અને એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી છે. નવી ટ્રેનો પણ આ પ્રકારની હશે.


Source: iamgujarat.com

Related posts

‘હર્ક્યુલસ’ જેવી તાકાત ધરાવે છે આ બોડી બિલ્ડર, એક જ ઝટકે તોડી સાંકળ

Amreli Live

બે મદનિયાએ કરી એવી મસ્તી કે વાયરલ થયો વિડીયો, જુઓ

Amreli Live

ભરૂચ: જામીન પર છૂટેલો પોક્સોનો દોષિત અન્ય છોકરી સાથે ભાગી ગયો

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

ફાધર્સ ડેઃ તમામ બલિદાનો આપી બાળકને એકલા હાથે ઉછેરનારા આ ‘હીરો્ઝ’ને સલામ

Amreli Live

3 મહિનામાં અમદાવાદીઓએ માસ્ક ન પહેરવા બદલ 2.74 કરોડનો દંડ ભર્યો

Amreli Live

સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પરીક્ષા બાદ કોરોના સંક્રમિત થનારા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય

Amreli Live

સુરતીઓમાં હીરાજડિત ફેસ માસ્કનો ક્રેઝ, ખર્ચી નાખે છે 1થી 4.5 લાખ રૂપિયા

Amreli Live

દિલ્હીમાં ભારે વરસાદ બાદ બે માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી

Amreli Live

15 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમદાવાદઃ શાહપુરમાં બાળકો દ્વારા નાની રથયાત્રા કાઢવામાં આવી

Amreli Live

કોરોનાઃ બિહારમાં 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

Amreli Live

જુનાગઢ: કોરોનાને અટકાવવા આ સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

Amreli Live

અમિતાભ બચ્ચનના સ્ટાફના 26 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ આ એક્ટ્રેસની બચત, કહ્યું ‘હવે કામ શોધવાની જરૂર’

Amreli Live

દોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છે

Amreli Live

15 ઓગસ્ટ સુધી કોરોનાની રસી બનાવવાની વાત પર વિવાદ, ICMRએ કરી સ્પષ્ટતા

Amreli Live

સુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહ

Amreli Live

કોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા

Amreli Live

પ્રેગ્નન્સીમાં એનીમિયાથી માતા અને ગર્ભ પર રહે છે સંકટ, બચવા માટે આટલું કરો

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live