33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

11 માં ક્યારે 2 ઉમેરવાથી 1 જવાબ આવે? કેન્ડિડેટે ખુબ ઝડપથી આપ્યો આ કઠિન સવાલનો જવાબ

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું આતંકીઓએ હમલો કરી દીધો તમે DM હોવ તો શું કરશો? છોકરાના જવાબે જીતી લીધું ઓફીસરોનું દિલ. IAS Interview Questions in gujarati/ UPSC Questions. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા. જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – માની લો કે તમારી નિમણુક જીલ્લા અધિકારી તરીકે જમ્મુ કાશ્મીરમાં થાય છે અને ત્યાં આતંકવાદી હુમલો કરી દે છે તમે શું કરશો?

જવાબ – સૌથી પહેલા તો તે નક્કી કરીશ કે તે હુમલામાં આજુ બાજુ રહેલા સામાન્ય લોકોને કોઈ નુકશાન થયું હોય. ત્યાર પછી કંટ્રોલ રૂમમાં ફોન કરીને વધારાની ફોર્સ મંગાવી લઈશું અને પ્રયત્ન કરીશું કે તે આતંકવાદી જીવતા પકડાઈ જાય જેથી તેને મોકલવા વાળાનું નામ, હેતુ જાણી શકાય અને તેને ભારતીય સંવિધાન હેઠળ સજા મળી શકે.

interview
interview

પ્રશ્ન – ભારતનો નકશો કોણે બનાવ્યો છે?

જવાબ – 300 ઈ.સ પૂર્વમાં ગ્રીસના શાસક સિકંદરે ગ્રીસના ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થનિજે પહેલી વખત ભારતનો નકશો તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. ઇરેટોસ્થનીજ દ્વારા તૈયાર નકશાની નીચે આપવામાં આવેલા ચિત્ર જેવો દેખાતો હતો. ભારતીય નકશો બનાવવામાં ત્રણ નામ મુખ્ય રહેલા છે કેમ કે તેમાં સમય જતા ફેરફાર અને અપડેટ થતા થયા. આ નામ હતા 1. ઇરેટોસ્થનિજ 2. ટોલમિ 3. વિલિયમ લેમ્બટન અને જોર્જ એવરેસ્ટ ઉપર ખાસ શ્રેય બે જણને જ આપવામાં આવે છે. વિલિયમ અને જોર્જ એવરેસ્ટે ભારતનો સચોટ નકશો બનાવ્યો હતો.

પ્રશ્ન – અમુક લોકો ઊંઘમાં કેમ ચાલે છે?

જવાબ – એક શોધ મુજબ આપણા શરીરમાં રહેલા ક્રોમોસોમ 20ની ખરાબીને કારણે એવું બને છે. બીજું કારણ જેનેટિક છે. ત્યાર પછી ઊંઘ પૂરી ન થવી, દારુ, ડીપ્રેશન કે કોઈ વાત ઉપર વધુ ચિંતા થવાને કારણે લોકો ઊંઘમાં ચાલવા લાગે છે.

પ્રશ્ન – માણસ પાણીમાં ડૂબી જાય છે પરંતુ મૃત શરીર તરે છે કેમ?

જવાબ – એ ખરેખર ઘણો જ રસપ્રદ પ્રશ્ન છે. જીવતા માણસ પાણીમાં તરતા રહેવાનો પયત્ન કરે છે અને જો ન તરી શકે તો ડૂબીને મરી જાય છે. થોડા સમય પછી મૃત શરીર કોઈ પ્રયત્ન વગર, તરીને પાણીની સપાટી ઉપર આવી જાય છે. લોકો વિચારે છે એવું કેમ થાય છે? અમે તમને જણાવીએ છીએ આ સમગ્ર ઘટના એક વિજ્ઞાન સાથે જોડાયેલી છે. તે વસ્તુ જેનું ગુરુત્વભાર પાણીના ગુરુત્વભારથી વધુ હોય તે પાણીમાં ડૂબી જાય છે.

માણસનું શરીર જયારે તે જીવતા હોય છે ત્યારે વધુ ગુરુત્વભાર વાળું હોય છે અને તેથી તે ડૂબી જાય છે. ડૂબ્યા પછી માણસ મરી જાય છે અને તેના શરીરમાં પાણી ભરાઈ જાય છે. શરીરનું પ્રતિકારક તંત્ર કામ ન કરવાથી બેક્ટેરિયા વધે છે અને તેના લીધે શરીરમાં ગેસ બને છે. ધીમે ધીમે શરીરનું વિધટન થવાનું શરુ થઇ જાય છે અને તે પાણીની સપાટી ઉપર તરવા લાગે છે.

પ્રશ્ન – તમે ડેમ બનાવવા જશો ત્યાંના આદિવાસી માઈગ્રેટ થશે, તે ન માન્યા તો કેવી રીતે ડેમ બનશે?

જવાબ – આ પ્રશ્ન એક આઈએએસ ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો, તેણે ઘણી સમજણ પૂર્વક તેનો જવાબ આપ્યો. તેણે કહ્યું – ડેમ બનાવવાની પ્રક્રિયા શરુ કરતા પહેલા ત્યાંના આદિવાસી અને સ્થાનિક લોકો સાથે મળીને વાત કરવી જોઈએ. જેથી તેને જણાવી શકાય કે ડેમ તેમના માટે કેટલો ફાયદાકારક બનશે, તેનાથી આટલા લોકોને પાણી મળશે રોજગાર મળશે.

પ્રશ્ન – તમે નાસ્તામાં ક્યારે પણ શું નથી ખાઈ શકતા?

જવાબ – ડીનર, રાતનું ભોજન.

પ્રશ્ન – બે ઘરમાં આગ લાગી છે, એક શ્રીમંતનું છે બીજું ગરીબનું છે, પોલીસ કોના ઘરની આગને સૌ પહેલા બુજાવશે?

જવાબ – પોલીસ આગ નથી બુજાવતી, તેના માટે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ.

પ્રશ્ન – તમે તમારા ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે દુર કરશો?

જવાબ – તેમાં બે રીત છે – રેડ વોટર હારવેસ્ટિંગ બીજી વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ.

પ્રશ્ન – અંગ્રેજીનો તે કયો શબ્દ છે જે હંમેશા Wrong જ વાંચી શકાય છે?

જવાબ – Wrong

પ્રશ્ન – એક હત્યારાને મૃત્યુની સજા સંભળાવવામાં આવી, તેને ત્રણ રૂમ દેખાડવામાં આવ્યા, પહેલા રૂમમાં આગ હતી. બીજા રૂમમાં હત્યારા હતા અને ત્રીજા રૂમમાં વાઘ છે, જે ત્રણ વર્ષથી ભૂખ્યો છે. હત્યારાને ક્યા રૂમમાં રાખવો જોઈએ?

જવાબ – રૂમ નંબર ત્રણ, કેમ કે ત્રણ વર્ષથી ભૂખ્યો, વાઘ અત્યાર સુધી મરી ગયો હશે.

પ્રશ્ન – ‘નાગ પંચમીનો આપોજીટ શું થશે?’

જવાબ – નાંગ ડુ નોટ પંચ મી (Naag Do not punch Me)

પ્રશ્ન – જો કોઈ રાજકારણી સાથે કોઈ બાબત ઉપર અણબનાવ કે મતભેદ થઇ જાય તો શું કરશો?

જવાબ – IAS સૌરભ કુમારે કહ્યું, ભારતીય પ્રસાશનની વ્યવસ્થામાં આઈએસ અધિકારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સિવિલ સેવામાં આવતા પહેલા એ ખબર હોવી જોઈએ કે આપણે રાજકારણીઓ સાથે કામ કરવાનું રહેશે. તે જવાબદારી છે કોઈ પણ આઈએએસ અધિકારીની જો કોઈ નેતાને કોઈ વિષયમાં પુરતી જાણકારી નથી, તો તે તેને પૂરી જાણકારી આપે. તેને જણાવે કે શું સાચું છે અને શું ખોટું. જે આઈએએસ અધિકારી હોય છે તે રૂલ્સ એંડ લો હેઠળ કામ કરે છે કોઈ રાજકારણીના પોતાના નિયમો હેઠળ નહિ. આપણે જયારે કામ કરીશું તો રૂલ્સ એંડ લો મુજબ કામ કરીશું.

પ્રશ્ન – 11 માં ક્યારે 2 જોડવાથી જવાબ 1 આવે છે?

જવાબ – જયારે ઘડિયાળમાં 11 વાગે છે ત્યારે 12-1 જોડવાથી 1 વાગી જાય છે. આ પ્રશ્નનો જોઈ લોકો ગણિતના ગુણાકાર ભાગાકાર કરવામાં લાગી જાય છે પરંતુ જવાબ જોઈ હસવું આવશે અરે આટલો સરળ જવાબ.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો 3 ઓક્ટોબર 2020 નું પંચાંગ, શુભ મુહૂર્ત, રાહુકાળ અને સૂર્ય-ચંદ્રની સ્થિતિ.

Amreli Live

ભગવાન શિવનું અદભુત મંદિર, જ્યાં વાઘના રૂપમાં છે વિરાજમાન, મંદિરના દ્વારપાલ છે ભૈરવનાથ.

Amreli Live

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

Amreli Live

આધાર નંબર લોક કરી, આ એક ખાસ કામ કરી લો, ઘણા અઢળક છે ફાયદા.

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

તહેવારની સીઝનમાં 10 લાખ સુધીની રેંજમાં લોન્ચ થવાની છે આ શ્રેષ્ઠ ગાડીઓ

Amreli Live

8 ને 8 વખત લખવાથી જવાબ 1 હજર આવશે, જણાવો કેવી રીતે? જાણો વિચિત્ર સવાલના જવાબ.

Amreli Live

આ વર્ષે શ્રાદ્ધ પક્ષ નવરાત્રી નહિ આવે, 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી નહીં આવે મોટો તહેવાર.

Amreli Live

સરકારે એસી માટે એવો નિર્ણય લીધો કે એક તીરથી થાય બે શિકાર.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

આ તારીખે જન્મેલ છોકરી હોય છે આત્મવિશ્વાસી, જાણો તેમની સાથે જોડાયેલા કેટલાક મોટા રહસ્ય.

Amreli Live

શ્રીકૃષ્ણના આ 8 નામ પડવા પાછળ છે ખાસ કારણ, જાણો તેમના અલગ અલગ નામ સાથે જોડાયેલી કથા

Amreli Live

ખુબ રસપ્રદ છે શક્તિ કપૂરની લવ સ્ટોરી, 18 વર્ષની શિવાંગીને લઈને ઘરેથી ભાગ્યા અને કરી લીધા લગ્ન.

Amreli Live

હોસ્પિટલમાંથી જેવી 103 વર્ષની દાદી નીકળી કે પોતાના શોખના આ મોટા બે કામ પતાવી લીધા.

Amreli Live

નાસ્તામાં ઝટપટ તૈયાર કરો મલ્ટીગ્રેન થાલીપીઠ, સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર છે આ રેસિપી.

Amreli Live

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

ભણતર પૂરું કરવા માટે આ IAS ઓફિસરને કરવી પડી હતી મજૂરી, રહેવું પડ્યું હતું મંદિરમાં, વાંચો તેમની સફળતાની સ્ટોરી.

Amreli Live

મંદિર નીચે દબાવમાં આવશે ટાઇમ કેપ્સુલ, જાણો શું છે ટાઈમ કેપ્સુલ? જમીનની અંદર દબાવીને રાખવા પાછળ શું છે કારણ?

Amreli Live

આજે આ 8 રાશિઓનો બની રહ્યો છે લાભનો યોગ, વિવાદોમાં પડવાથી બચવું પડશે.

Amreli Live

જાણો મુકેશ અને અનિલ અંબાણીએ એવું તે શું કર્યું હતું કે પિતા ધીરુભાઈ અંબાણીએ તેમને 2 દિવસ માટે ગેરેજમાં પૂરી દીધા હતા.

Amreli Live