33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

108 MP મેઈન કેમેરા સાથે લોન્ચ થશે આ ફોન, જાણો તેના બીજા ફીચર્સ અને લોન્ચિંગ ડેટ.

જલ્દી જ લોન્ચ થશે 108 MP મેઈન કેમેરા વાળો આ સ્માર્ટફોન, જાણો તેના સ્પેશિફિકેશન અને ડિઝાઇન વિષે. શાઓમી (Xiaomi) નો લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી નોટ 10 ટૂંક સમયમાં જ લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોનને મોડેલ નંબર M2007J17C ના નામથી સ્પોટ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 108 એમપીનો મુખ્ય કેમેરો મળવાની આશા રાખવામાં આવી રહી છે. આ રેડમી બ્રાન્ડનો પહેલો સ્માર્ટફોન હશે, જે હાઇ રિઝોલ્યુશન સેન્સર સાથે આવશે.

આ મહિનામાં થઈ શકે છે લોન્ચિંગ : લીક થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રેડમી સ્માર્ટફોન આ મહિનામાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ત્યારબાદ આ ફોનને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીનો મોટો હિસ્સો છે. કંપની રેડમી નોટ 10 ને ભારતમાં દિવાળી પહેલા લોન્ચ કરી શકે છે. આ ફોનની ઘણી વિગતો ચીની સોશ્યલ મીડિયા વેબસાઇટ વેઇબો પર ઉપલબ્ધ છે.

RedmiNote10pro

આ લીક થયેલા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેડમી નોટ 10 સ્માર્ટફોન ગયા મહિને લોન્ચ કરવામાં આવેલ Mi 10 lite નું રિબ્રાંડેડ વર્ઝન હશે. જણાવી દઇએ કે, આ પહેલા આ જ સિરીઝમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન રેડમી નોટ 9 માં પાછળના ભાગમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આશા રાખવામાં આવી રહી છે કે, રેડમી નોટ 10 સ્માર્ટફોનનો રીઅર કેમેસો મલ્ટિપલ કેમેરા સેટઅપ સાથે આવશે.

રેડમી નોટ 9 સ્પેશિફિકેશન : રેડમી નોટ 9 એન્ડ્રોઇડ 10 પર આધારિત MIUI 11 પર કામ કરશે. તેમાં મીડિયાટેક હેલિઓ જી 85 ઓક્ટા-કોર પ્રોસેસરનો સપોર્ટ મળશે. તેમાં 6.53 ઇંચની ફુલ એચડી પલ્સ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1,080 x 2,340 પિક્સલ્સના સ્ક્રીન રેઝોલ્યુશન અને 19.5 : 9 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે.

રેડમી નોટ 9 નું પ્રાઈમરી સેન્સર 48 એમપી છે, જ્યારે 8 એમપી અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2 એમપી મેક્રો લેન્સ અને 2 એમપી ડેપ્થ સેન્સર છે. તેમજ તેમાં વિડિઓ કોલિંગ અને સેલ્ફી માટે પંચ હોલ કટઆઉટ ડિઝાઇન સાથે 13 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 5,020 mAh ની બેટરી છે જે 22.5 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 9W રીવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. સુરક્ષા માટે તેની પાછળની પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

પ્રોફાઈલ ફોટો અને આર્ટીકલનો ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ટ્વીટર).

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

ભારતમાં વધી રહ્યા છે કોરોના કેસ, પાકિસ્તાને કઈ રીતે મેળવ્યું નિયંત્રણ?

Amreli Live

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

Oppo F17 Pro દિવાળી એડિશન ભારતમાં થયો લોન્ચ, આની સાથે મળશે આ વસ્તુ ફ્રી

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે.

Amreli Live

અખ્તરે જણાવ્યું : અલ્લાહએ જો અધિકાર આપ્યો તો ઘાસ ખાઈ ને જીવીશ, પરંતુ પાકિસ્તાની સેનાનું બજેટ જરૂર વધારીશ

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

અક્ષય કુમારને લઈને સોનુ સૂદે ખોલ્યું રહસ્ય, જણાવ્યું – ‘તે નોટ ખુબ ઝડપ….

Amreli Live

ચાણક્ય નીતિ, દુનિયામાં સૌથી કિંમતી છે આ ત્રણ વસ્તુઓ, તેની સામે હીરા, મોતી, સોનુ કોઈ તોલે ના આવે.

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો, પછી પત્નીએ કંઈક એવું કર્યું કે થંભી ગયા મુંબઈના રસ્તા.

Amreli Live

દુનિયામાં દર વર્ષે એક અરબ બાળકો થાય છે શારીરિક, માનસિક સાથે બીજી પ્રકારની હિંસાનો શિકાર.

Amreli Live

આ પણ તાજમહેલ… કર્ણાટકના શ્રીનિવાસ ગુપ્તાએ બનાવી સ્વર્ગીય પત્નીનું મીણનું પૂતળું.

Amreli Live

પેટનું ઓપરેશન કરાવ્યું તો વ્યક્તિના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટર પણ થઇ ગયા ચકિત.

Amreli Live