26 C
Amreli
22/09/2020
bhaskar-news

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે દર્દીઓની પડખે સતત ઊભા રહી તેમની સેવા કરનાર ડૉક્ટર્સ અને હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં કામ કરનારા તેમજ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી એમ્બુલન્સ સહિતનો સ્ટાફ આ સૂત્રને સાર્થક કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો વહેલાલમાં રહેતી મહિલાનો જોવા મળ્યો છે.
માતા અમદાવાદ જિલ્લાની ‘108’ ટીમમાં મેડિકલ ટૅક્નિશિયન
લગ્નનાં 6 વર્ષ પછી જોડિયાં સંતાનનો જન્મ થયો. આઇવીએફ પદ્ધતિથી પુત્ર અને પુત્રીનું આગમન થતાં ઘરમાં આનંદ અને ખુશી પ્રસરી ગયાં. બંને બાળકને ખોળામાં લઈને રમાડવાની, છાતીએ વળગાડવાની માતા ખૂબ જ હોંશ છે પણ એ બાળકોને દૂરથી જ રમાડે છે. પલંગ પર સુવાડેલાં બંને વ્હાલસોયાં સંતાનને ચપટી વગાડીને રમાડે છે. એ માતા બાળકોને ખોળામાં નથી લેતી, છાતીએ નથી વળગાડી શકતી. કારણ કે, એ માતા અમદાવાદ જિલ્લાની ‘108’ ટીમમાં મેડિકલ ટૅક્નિશિયન છે. કોરોનાને કારણે મેટરનિટી લિવ ટૂંકાવીને ફરજ પર હાજર થયાં છે. 12 કલાકની ડ્યૂટી કરીને જ્યારે ઘરે આવે છે ત્યારે બંને બાળકોને એકસાથે ઊંચકીને બચીઓ ભરવાનું તેમને મન થઈ આવે છે, પણ બાળકોને ચેપ ન લાગે એટલે દૂરથી રમાડીને જ સંતોષ માને છે.
બંને બાળક માત્ર 4 જ મહિનાનાં હોવાથી અને સાસુ પથારીવશ
અમદાવાદ જિલ્લાની ‘108’ ટીમના મેડિકલ ટૅક્નિશિયન જયાબહેન રાઠોડને લગ્નનાં 6 વર્ષ પછી સંતાન થયાં છે. કોરોના વાઇરસે અમદાવાદને ભરડામાં લીધું હોવાથી મેટરનિટી લિવ કૅન્સલ કરીને તેઓ ફરજ પર હાજર થઈ ગયાં છે. બંને બાળક માત્ર 4 જ મહિનાનાં હોવાથી અને સાસુ પથારીવશ હોવાથી બાળકોની સંભાળ રાખવામાં મુશ્કેલી પડતાં તેમણે માતા-પિતાને બોલાવ્યાં છે. અત્યારે નાના-નાની જ બંને બાળકોનો ઉછેર કરી રહ્યાં છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કોરોનાનો ચેપ લાગવાના ડરથી જોડિયા સંતાનોને દૂરથી જ રમાડી રહેલા માતા જયાબેન રાઠોડ.

Related posts

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

Amreli Live

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

Amreli Live

કલમ-370 હટ્યા પછી કાશ્મીરમાં તંત્ર તો બદલાયું પણ, ન તો વન અધિકાર કાયદો લાગુ થયો, ન તો પંડિતોને વિશેષ દરજ્જો મળ્યો

Amreli Live

રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા, 72 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

Amreli Live

આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 623 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયા

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

કેદારનાથના રાવલ મહારાષ્ટ્રમાં ફસાયા, બાબા કેદારનાથનો સોનાનો મુકુટ તેમની પાસે, કપાટ ખુલવાના સમયે હાજર હોવુ જરૂરી

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live

કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ માંડવીના નાયબ મામલતદારનું પતિ સાથે એક્સિડન્ટમાં મોત

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

અત્યાર સુધી 4822 કેસઃCM ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી નજીક ચા વેચતો વ્યક્તિ સંક્રમિત, અહીંયા તહેનાત 150 જવાન ક્વૉરન્ટીન

Amreli Live

ગુજરાતના 24 IAS-IPSને સ્ટેથોસ્કોપ-એપ્રોન પહેરાવી કોરોના સામેના જંગમાં ઉતારવા તૈયારી, યાદી બની ગઈ

Amreli Live

3.81 લાખ કેસઃ દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના સારવારના ભાવ ઘટાડાયા, 8થી 10 હજાર રૂપિયામાં આઈસોલેશન બેડ મળશે

Amreli Live