26 C
Amreli
22/09/2020
bhaskar-news

10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરાઈ, 10થી વધારે શંકાસ્પદ લક્ષણ ધરાવનારના સેમ્પલ લેવાયાશહેરના કોટ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવ કેસોને પગલે બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે સવારથી શહેરના 13 દરવાજા પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવ્યા છે. અહીં સવારથી અત્યાર સુધી 10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરવામાં આવી છે. જેમાં 10થી વધારે લોકોમાં શંકાસ્પદ લક્ષણોના દેખાતા તેમના બ્લડના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સ્થિતિ તપાસી
કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરાયા બાદ આજે સવારથી તમામ દરવાજા બહાર ચેકપોસ્ટ ઊભી કરાઈ હતી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા રાઉન્ડમાં નીકળ્યા હતા. ત્યાં તમામ પોસ્ટ પર ચેકિંગ થાય છે કે નહીં તેની તપાસ કરી હતી.
સવારથી આવશ્યક સ્ટાફ જ જોવા મળ્યો
કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાતા સવારથી આરોગ્ય વિભાગનો સ્ટાફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ, પોલીસ અને જે જરૂરી સ્ટાફ છે તે જ જોવા મળ્યો હતો. અહીં રહેતા સામાન્ય લોકો બહુ ઓછા બહાર જતા જોવા મળ્યા હતા. તેઓ સવાર માત્ર દૂધ અને શાકભાજી લેવા માટે નીકળ્યા હતા.
બફરઝોનમાં સેનેટાઈઝેશન
કોરોના પોઝિટિવના કેસ વધતા શહેરના કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરાયા બાદ આજે સવારે ખાસ મિશનોનથી સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. માર્ગો સહિતની જગ્યાએ સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


More than 10 thousand people examine with thermal gun10 and more suspected blood samples taken

Related posts

અત્યાર સુધી 24,591કેસ,મૃત્યુઆંક 782: મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે

Amreli Live

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટ

Amreli Live

મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત, ગુજરાતની ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

જુલાઈમાં 4 ઝોનની સ્થિતિ, 12 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સરેરાશ દરરોજ 299 કેસ અને મધ્ય ગુજરાતમાં 7 મોત થયા

Amreli Live

રાજકોટમાં વધુ 5 પોઝિટિવ, એક આખા પરિવારને કોરોના, પોલીસે જંગલેશ્વરની મસ્જીદમાં માઇકમાંથી કહ્યું અલ્લાહની મહેરબાનીથી સારૂ થઇ જશે

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live

MPમાં ભાજપના સિંધિયા, સુમેરસિંહ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ જીત્યા, રાજસ્થાનની 3 પૈકી 2 સીટ કોંગ્રેસને મળી

Amreli Live

નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતમાંથી પકડાયું, 5ની ધરપડક કરી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Amreli Live

આપણી જમીન પર શસ્ત્ર વગરના 20 જવાનોની હત્યાને ચીન કઈ રીતે યોગ્ય ઠેરવી રહ્યું છે

Amreli Live

વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 247એ પહોંચી

Amreli Live

નાણાં મંત્રીએ આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો, રિયલ એસ્ટેટ માટે 3.10 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું

Amreli Live

રાજકોટમાં ટેસ્ટની સાથે દર્દીની સંખ્યા પણ વધી, 300 સેમ્પલમાંથી 56 લોકો કોરોના પોઝિટિવઃ કુલ કેસ 1073, મૃત્યુઆંક 52 પર પહોંચ્યો

Amreli Live

મુંબઇમાં ચક્રવાત ગુજરાતમાં વરસાદ, 110થી 120 કિમી ઝડપે મહારાષ્ટ્રના અલીબાગ પાસે લેન્ડફૉલની આગાહી

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે

Amreli Live