11.2 C
Amreli
27/01/2021
અજબ ગજબ

10 વર્ષ પછી પહેલી વખત માતા-પિતા બનવાના છે ટીવીના આ સ્ટાર કપલ, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી

લગ્નના 10 વર્ષ પછી આ સ્ટાર કપલના ઘરે આવશે નાનકડું મહેમાન, પોતાના ફેન્સને આ રીતે આપી ખુશખબર. નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અદિતિ મલિકના ફેન્સ માટે સારા સમાચાર છે. તેમના ઘરે જલ્દી જ નાનું મહેમાન આવવાનું છે. અદિતિ મલિક ટીવીના પ્રખ્યાત અભિનેતા મોહિત મલિકની પત્ની છે. આ બંને કલાકારોએ લાંબા સમય સુધી એક બીજા સાથે ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. હવે 10 વર્ષ પછી પહેલી વાર અદિતિ મલિક અને મોહિત મલિક માતા-પિતા બનવાના છે.

અદિતિ મલિકે પોતે પોતાની પ્રેગ્નેન્સી વિષે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે. તેમણે મંગળવારે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના બે ફોટા શેયર કર્યા છે. તે ફોટામાં અદિતિ મલિક બેબી બંપ ફ્લોન્ટ કરતા દેખાઈ રહી છે. પોતાના ફોટા શેયર કરતા અભિનેત્રીએ નાનકડા મહેમાન માટે ખાસ પોસ્ટ પણ લખી છે.

અદિતિ મલિકે પોતાનો ફોટો પોસ્ટ કરતા લખ્યું, ‘અમારા કરતા પહેલા ભગવાન જાણતા હતા કે અમને તારી જરૂર છે. અમારી આત્માઓ મળી, ચાલો એક સાથે આગળ વધીએ, બેબી મલિક.’ સોશિયલ મીડિયા પર અદિતિ મલિકનો પ્રેગ્નેન્સીનો ફોટો ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ઘણા ફેન્સ પણ તેના ફોટાને ઘણા પસંદ કરી રહ્યા છે. અદિતિ મલિક સિવાય તેમના પતિ મોહિતે પણ તેમનો ફોટો શેયર કર્યો છે.

મોહિત મલિકે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની અદિતિનો ફોટો શેયર કર્યો છે. તે ફોટા સાથે તેમણે પણ પોતાના થનારા બાળક અને પત્ની માટે ખાસ પોસ્ટ લખી છે. મોહિત મલિકે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘જયારે હું તારા પર હાથ રાખું છું, હું અમને પસંદ કરવા માટે તારો આભાર માનું છું. આ સુંદર અનુભવ માટે ભગવાનનો આભાર, જેને અમે અનુભવી રહ્યા છીએ. હું અમારી આ ક્ષણને બધાની સાથે શેયર કરીને ઘણો ખુશ છું.’

મોહિત મલિકની પોસ્ટ પર તેમના અને અદિતિના ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ માતા-પિતા બનવા માટે તેમને અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અદિતિ અને મોહિતે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. તે બંનેની પહેલી મુલાકાત ટીવી સિરિયલ ‘બનું મેં તેરી દુલ્હન’ ના સેટ પર થઈ હતી. ત્યારબાદ તે બંનેએ લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

IAF પાયલટે ‘ગુંજન સક્સેના’ દ્વારા જુઠાણું ફેલાવવા માટે કરણ જોહર અને જાન્હવી કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

Amreli Live

મજેદાર જોક્સ : પપ્પુ નેપાળીને : તમે અમેરિકન છો, નેપાળી : હું નેપાળી છું, પપ્પુ : નહિ, તમે તો….

Amreli Live

લોહ પાતળું કરતી દવાઓ ખાદ્યા પછી પણ કેમ આવે છે હાર્ટ અટેક, કાર્ડિયોલોજિસ્ટથી જાણો અટેકના 3 કારણ

Amreli Live

વર્ષના અંતની સાથે આ 7 રાશિઓના દરેક દુઃખોનો થશે અંત, વાંચો કેવું રહશે વર્ષનું છેલ્લું અઠવાડિયું.

Amreli Live

જયારે અધિકારીએ પૂછ્યું : આપણે પાણી કેમ પી એ છીએ? ઘર બેઠા ઉકેલો IAS ઇન્ટરવ્યુના મજા આવે એવા સવાલ

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

iPhone 12 ની ભારત મા વેચાણ કિમંત તમે વિચારી પણ નઈ હોય, જાણો બધાજ મોડલ ની ઇન્ડિયન પ્રાઈઝ

Amreli Live

શું તમે પણ જોયા છે આ 8 અશુભ સપના? જાણો આ સપનાઓનો અર્થ

Amreli Live

યસ બેંકના બીજા ત્રિમાસિકના પરિણામ : 129 કરોડ રૂપિયા નફો, પ્રોવિઝન 11% ઘટ્યું.

Amreli Live

ખરા જીવનના હીરો અક્ષય કુમાર અને સોનુ સૂદને ભારત રત્ન આપવાની સોશિયલ મીડિયા ઉપર માંગણી જોરમાંર

Amreli Live

શું પુરી થઇ ગઈ છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? CBIએ આપ્યું આ મોટું નિવેદન.

Amreli Live

ઘરવાળાએ જબરજસ્તી કરાવ્યા હતા દારા સિંહના લગ્ન, કંઈક આવી હતી પહેલવાનમાંથી અભિનેતા બનવાની સફર.

Amreli Live

સુંદરતામાં બોલીવુડ એક્ટ્રેસને ટક્કર મારે છે વીરેન્દ્ર સેહવાગની પત્ની, જુઓ ફોટા.

Amreli Live

સાળીએ સગાઇ પછી પણ રાખ્યો અન્ય યુવક સાથે સંબંધ, જે બનેવીને પડ્યો ભારે, જાણો એવું તે શું થયું.

Amreli Live

બર્થ ડે ઉજવવા માટે પૈસા નહોતા, પિતાએ તૈયાર કર્યો કંઈક એવો પ્લાન, પોલીસે અપાવી કેક

Amreli Live

જો તમે જિંદગીમાં ક્યારે પણ સેનેટાઈઝરનો ઉપયોગ કર્યો હોય, તો આ 15 બાબતો તમારે જણાવી ખૂબ જરૂરી છે.

Amreli Live

ઘર પાસે મધમાખીએ મધપૂડો બનાવ્યો હોય તો તેને નુકશાન પહોંચાડ્યા વગર દૂર કરવા શું કરવું? અહીં જાણો તેનો ઉપાય.

Amreli Live

દિવસના હિસાબે કરો આ ઉપાય, ચમકી જશે ભાગ્ય, પૈસાથી ભરાઈ જશે તિજોરી.

Amreli Live

મગજ ચકાસવા માટે આવી રીતે મુશ્કેલમાં નાખી દે છે અધિકારી, IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગર્લફ્રેન્ડ માટે નોકરી છોડી દેશો?

Amreli Live