30 C
Amreli
28/09/2020
bhaskar-news

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતાકોરોના વાઈરસના કારણે છેલ્લા 10 દિવસમાં રમત જગતમાં 5 દિગ્ગજોના મોત થયા છે. બુધવારે સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું 79 વર્ષની વયે નિધન થયું હતું. 1964 વિન્ટર ઓલિમ્પિક રમી ચૂકેલા શૈપો દેશ માટે 100થી વધુ મેચ રમ્યા હતા. આ પહેલા ફ્રાન્સના ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટર બર્નાર્ડ ગોન્ઝાલેઝ (60), ઇંગ્લેન્ડના લેંકશાયર ક્રિકેટ ક્લબના અધ્યક્ષ ડેવિડ હોજકિસ (71), ફ્રાન્સના ઓલિમ્પિક ડી માર્શલ ફૂટબોલ ક્લબના પૂર્વ અધ્યક્ષ પેપ દિઓફ (68) અને પાકિસ્તાનના સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાન (95)એ જીવ ગુમાવ્યો હતો.

ઇન્ટરનેશનલ આઈસ હોકી ફેડરેશને કહ્યું કે, શૈપો બે અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાસ્થ્ય સુધરતા તેમને 1 એપ્રિલે ઘરે લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ અચાનક તેમની હાલત ગંભીર થઈ હતી અને તેમનું નિધન થયું હતું. તેઓ 60ના દાયકામાં બેસ્ટ સેન્ટર ખેલાડી હતા. તે 1964માં સ્વિસ ક્લબ એચસી વિલર્સ માટે રમતા હતા. તે સીઝનમાં તેમણે સ્વિસ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા હતા.

બર્નાર્ડે ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો
રીમ્સ ક્લબના ડોકટર બર્નાર્ડ કોરોના સંક્રમિત થયા પછી ડિપ્રેશનમાં આવી ગયા હતા. તે પછી તેમણે 5 એપ્રિલના રોજ આપઘાત કર્યો હતો. તેમણે એક સ્યુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં કોરોના સંક્રમિત હોવાની વાત કરી હતી. તેઓ 20 વર્ષથી રીમ્સ ક્લબ સાથે જોડાયા હતા.

સૌથી પહેલા આઝમ ખાનનું નિધન થયું
કોવિડ-19ના કારણે 31 માર્ચે ડેવિડ હોજકિસ અને ફ્રાન્સના પેપ દિઓફનું નિધન થયું હતું. તે પહેલા 28 માર્ચે પાકિસ્તાની સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાને જીવ ગુમાવ્યો હતો. આઝમ ખાન 1959થી 1962 દરમિયાન 4 વાર બ્રિટિશ ઓપન જીત્યા હતા.તેમની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેમણે 1962માં પહેલીવાર હાર્ડબોલ ટૂર્નામેન્ટ યુએસ જીતી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રોજર શૈપો 1964માં સ્વિસ ક્લબ એચસી વિલર્સ માટે રમતા હતા. તે સીઝનમાં તેમણે સ્વિસ લીગમાં સૌથી વધુ ગોલ કર્યા હતા.

Related posts

ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનો દાવો- નિકોટીનથી કોરોનાની સારવાર શક્ય, સ્મોકિંગ કરનાર લોકોની સરખામણીએ નોન સ્મોકર્સમાં સંક્રમણનું જોખમ વધારે

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

14.36 લાખ કેસઃ 1લી ઓગસ્ટથી વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ થશે, સંક્રમણથી સારું થનારનો આંક 9 લાખને પાર

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા આજે કુલ 76 નવા કેસ, રાજ્યમાં કોરોનાના 262 દર્દી, 17ના મોત

Amreli Live

રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યનિ. કમિશનર

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 નવા કેસ, 10ના મોત, કુલ દર્દી 1743, મૃત્યુઆંક 63 અને 105 સાજા થયા

Amreli Live

કુલ 3.82 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીને સરકારી ફેસિલિટીમાં રખાશે, કેરળમાં 25 જૂનથી વિદેશથી આવેલ લોકોનો કોરોના ટેસ્ટ થશે

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live