29 C
Amreli
22/09/2020
bhaskar-news

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળવિશ્વભરમાં કોરોના વાઈરસના 23.31 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1.61 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. છ લાખને સારવાર બાદ રજા અપાઈ છે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ શનિવારે જાહેરાત કરી છે કે કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ રહેશે. આ દરમિયાન બન્ને વચ્ચે બિનજરૂરી યાત્રા ઉપર પ્રતિબંધ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મૃત્યુદરમાં અમે નંબર વન નથી. પરંતુ ચીન અમારાથી આગળ છે. ચીને વિશ્વને જે આંકડો બતાવ્યો છે તે ખોટો છે.

અમેરિકા: ફ્લોરિડાના બીચ ઉપર લોકો વોકિંગ કરી રહ્યા છે. અહીં શુક્રવારે આ બીચને બીજીવાર ખોલવામાં આવ્યો છે. જોકે અહીં સ્કૂલો હજુ બંધ છે.

અમેરિકામા 24 કલાકમાં 1867 લોકોના મોત
અત્યાર સુધીમાં અમેરિકામાં 7.39 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 39 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા છેલ્લા 24 કલાકમાં 1867 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 29 હજાર 57 નોંધાય છે. વ્હાઈટ હાઉસના મીડિયા બ્રીફિંગમાં ટ્રમ્પે શનિવારે કહ્યું કે જો મહામારી ફેલાવવા માટે ચીન જવાબદાર નિકળ્યુ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

કેનેડા: મોન્ટ્રિયલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. કેનેડામાં 33 હજાર 383 કેસ નોંધાઈ ચૂક્યા છે.

કેનેડામાં મૃત્યુઆંક 1500ની નજીક
કેનેડામાં 24 કલાકમાં 160 લોકના મોત થયા છે, અને 1456 નવા દર્દી નોંધાયા છે. અહીં કુલ મૃત્યુઆંક 1470 થયો છે અને પોઝિટિવ કેસની સંખ્યા 33 હજાર 383 થઈ ગઈ છે.

બ્રાઝીલમાં 24 કલાકમાં 2917 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ 36 હજાર 760 કેસ નોંધાયા છે અને 2368 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્પેનમાં 1 લાખ 94 હજાર 416 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 હજાર 639 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કેનેડા-અમેરિકાની સરહદ. બન્ને દેશની સરહદ 21 માર્ચથી બંધ છે.

Related posts

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; સ્પેનમાં 23 માર્ચ પછી એક દિવસમાં સૌથી ઓછા 510 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

2500 વર્ષમાં પહેલીવાર ભગવાન મંદિરની બહાર નીકળ્યા પરંતુ ભક્તો નથી, ટૂંક સમયમાં નીકળશે રથયાત્રા

Amreli Live

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાં

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોના પોઝિટિવ, બન્ને હોસ્પિટલમાં દાખલ

Amreli Live

જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન

Amreli Live

ઓમરે ચૂંટણી ન લડવાની ધમકી આપી, મુફ્તીની કસ્ટડી 3 મહિના વધી; આતંકીઓના નિશાન પર ભાજપના કાશ્મીરી નેતા

Amreli Live

24 કલાકમાં કોરોનાના 226 નવા કેસ અને 40 સાજા થયા, તમામ 19 મોત અમદાવાદમાં, મૃત્યુઆંક 181 અને કુલ દર્દી 3774

Amreli Live

દેશમાં પહેલી વખત 24 કલાકમાં 4 લાખથી વધુ ટેસ્ટ થયા, તમિલનાડુમાં કેસની સંખ્યા 2 લાખ પાર, દેશમાં કુલ 13.62 લાખ કેસ

Amreli Live

વડાપ્રધાન મોદીએ દેશમાં 3 મે સુધી લોકડાઉન વધાર્યું, અનુશાસિત રીતે પાલન કરવાની અપીલ કરી

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live