25.3 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

1 જુલાઈથી MSME શરુ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારે જાહેર કરી સૂચના

1 જુલાઈથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને શરુ કરો MSME , જાણો તેનાથી જોડાયેલી સૂચનાઓ

એક જુલાઈથી એમએસએમઈ (MSME) ની પરિભાષા બદલવાની સાથે જ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઈ) ની સ્થાપના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં એમએસએમઈ મંત્રાલય તરફથી ઉદ્યમ રજીસ્ટ્રેશનના નામથી ખાસ સૂચના(નોટિફિકેશન) જાહેર કરી છે.

નોટિફિકેશન અનુસાર કોઈ પણ વ્યક્તિ માઈક્રો, સ્મોલ અથવા મીડીયમ એન્ટરપ્રાઇઝ સ્થાપિત કરવા ઈચ્છે છે, તો તે મંત્રાલયના ઉદ્યમ રજીસ્ટ્રેશન પોર્ટલ પર ઓનલાઇન ઉદ્યમ રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે સ્વઘોષિત અને સ્વ પ્રમાણિત હશે.

રજીસ્ટ્રેશન દરમિયાન કોઈ પણ પ્રકારનું કોઈ દસ્તાવેજ અપલોડ નહિ કરવું પડે. ફક્ત ઉદ્યમ રજીસ્ટ્રેશન પોર્ટલ પર આપવામાં આવેલું ફોર્મ ભરવું પડશે. રજીસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં નહિ આવે, પણ આધાર નંબર હોવો જરૂરી છે. રજીસ્ટ્રેશન પછી ઉદ્યમીને સ્થાનિક રૂપથી એક ઉદ્યમ રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણ થતા જ ઉદ્યમ રજીસ્ટ્રેશનનું ઈ-સર્ટિફિકેટ જાહેર કરવામાં આવશે.

નોટિફિકેશન અનુસાર ઉદ્યમ રજીસ્ટ્રેશન મળવા પર એન્ટરપ્રાઇઝ ગયા વર્ષનું જીએસટી રિટર્ન અને આઈટીઆરની વિસ્તૃત જાણકારી ઓનલાઇન પોર્ટલ પર નાખશે. તેના આધાર પર એન્ટરપ્રાઇઝની શ્રેણીનું વર્ગીકરણ આપમેળે થઈ જશે. એટલે કે, તે એન્ટરપ્રાઇઝ માઈક્રો શ્રેણીનું છે અથવા સ્મોલ અથવા મીડીયમ, તેનું સ્પષ્ટીકરણ થઈ જશે.

નોટિફિકેશન અનુસાર, જો કોઈ એન્ટરપ્રાઇઝ તરફથી મશીનરીમાં નવું રોકાણ અથવા તેના ટર્નઓવરમાં વધારો થવાથી તેની શ્રેણી બદલાય છે, તો પણ તે વર્ષમાં તેમણે પોતાની જૂની શ્રેણીમાં રહેવું પડશે. તેના પછીના વર્ષે તેની શ્રેણી બદલાશે. એક જુલાઈએ મશીનરીમાં રોકાણ અને ટર્નઓવરના આધાર પર એમએસએમઈની પરિભાષા નક્કી થશે.

મશીનરીમાં 1 કરોડથી ઓછા રોકાણ અને 5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા એન્ટરપ્રાઇઝ માઈક્રો શ્રેણીમાં આવશે. મશીનરીમાં 10 કરોડ સુધીના રોકાણ અને 50 કરોડ સુધીના ટર્નઓવરવાળા એન્ટરપ્રાઇઝ સ્મોલ શ્રેણીમાં આવશે. તો મશીનરીમાં 50 કરોડ સુધીના રોકાણ અને 250 કરોડ સુધીના ટર્નઓવરવાળા મીડીયમ એન્ટરપ્રાઇઝની શ્રેણીમાં આવશે.

નોટિફિકેશન અનુસાર નવા એન્ટરપ્રાઇઝ જેમની પાસે કોઈ આઈટીઆર નથી, તેમના પ્રમોટર સ્વ ઘોષણાના આધાર પર રોકાણની જાણકારી આપી શકે છે. પણ 1 વર્ષ પછી આઈટીઆર ઉપલબ્ધ થતા જ તેના આધાર પર શ્રેણી નક્કી થશે.

એમએસએમઈ મંત્રાલય તરફથી પહેલા જ ઉદ્યમીઓના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા છે, અને ઓનલાઇન ઉદ્યોગ આધાર મેમોરેંડમ (યૂએએમ) ભરવા પર ઉદ્યમીઓને ઉદ્યોગ આધાર નંબર જાહેર કરવામાં આવી શકે છે. નોટિફિકેશન અનુસાર જે ઉદ્યમીઓએ યૂએએમ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમણે ફરીથી નવા પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

એમએસએમઈ વિશેષજ્ઞો અનુસાર રજીસ્ટ્રેશન કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, રજીસ્ટર્ડ એમએસએમઈ સરકારની સ્કીમનો લાભ લઈ શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

Amreli Live

સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર, આ 5 રાશિના લોકો થઈ જશે માલામાલ.

Amreli Live

બીમાર માતાની સારવાર માટે એક્ટ્રેસ પાસે નહોતા પૈસા, અક્ષય કુમારે કરી મદદ અને બચી ગયો જીવ.

Amreli Live

દરેક રાશિઓ માટે કેવો રહેશે ગુરુવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

ગુરુવારે આ 6 રાશિવાળા જીતશે કિસ્મતની બાજી, બની રહ્યા છે પ્રબળ યોગ

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

અંતિમ શ્વાસ લઈ રહેલી માં ને જોવા હોસ્પિટલની બારી પર ચઢી ગયો વ્યક્તિ, ફોટો કરી દેશે ભાવુક

Amreli Live

વાંસના ઉદ્યોગમાં સારી છે તક, મોદી સરકાર પણ કરી રહી છે મદદ

Amreli Live

અહીં 2 રૂમનું એક કાચા મકાનનું વીજળીનું બિલ આવ્યું 10 કરોડ રૂપિયા, જાણો ક્યાંનો છે આ બનાવ.

Amreli Live