18.4 C
Amreli
27/01/2021
અજબ ગજબ

1 કરોડના સવાલ પર શિવમ રાજપૂતે છોડ્યો શો, શું તમને ખબર છે આ સવાલનો જવાબ?

કેબીસીમાં 1 કરોડના સવાલનો જવાબ ન આવડતા શિવમ રાજપૂતે ગેમ ક્વિટ કરી, તમને ખબર છે તેનો સાચો જવાબ? સોની ટીવીના સૌથી ચર્ચિત શો માંથી એક ‘કોન બનેગા કરોડપતિ 12’ અત્યારે પણ લોકોનો મનપસંદ શો છે. 23 ડિસેમ્બરે ‘કેબીસી 12’ ની હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે બેઠા હતા ઉત્તર પ્રદેશ કાનપુરના શિવમ રાજપૂત. શિવમ પોતાની અડધી રમત 22 ડિસેમ્બરે જ રમી ચુક્યા હતા, અને બાકીની અડધી રમત તેમણે 23 ડિસેમ્બરે રમી.

પોતાની સુઝબુઝ અને સમજદારી સાથે રમવાને કારણે શિવમ શો માંથી 50 લાખની મોટી રકમ જીતીને ગયા. એટલું જ નહિ શિવમ 1 કરોડના સવાલ સુધી પહોંચી પણ ગયા હતા, પણ જવાબ ખબર નહિ હોવાને કારણે તેમણે રમત વચ્ચેથી છોડી દીધી અને 50 લાખ રૂપિયા સાથે લઇ ગયા. શિવમની સામે જે 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન રાખવામાં આવ્યો હતો તે એક શહેર સાથે જોડાયેલો હતો, જેના વિષે તેમને ખબર ન હતી. આવો તમને જણાવીએ તે સવાલ કયો હતો.

સવાલ હતો : ‘મેઘાલય’ શબ્દ આપવાનો શ્રેય કોને જાય છે? આ સવાલ સાથે શિવમની સામે 4 ઓપશન મુકવામાં આવ્યા હતા.

વિકલ્પ હતા : A બંકિમ ચંદ્ર ચેટર્જી

B શિવપ્રસાદ ચેટર્જી

C રાધાનાથ સિકદર

D ડોરોથી મિડલટન

શિવનને આ સવાલનો સાચો જવાબ ખબર ન હતો, એટલા માટે તેમણે રમત છોડવાનો નિર્ણય લીધો. આ સવાલનો સાચો જવાબ હતો ‘શિવપ્રસાદ ચેટર્જી’.

આ પહેલા શિવમની સામે જે 50 લાખનો સવાલ રાખવામાં આવ્યો હતો તે આ મુજબ હતો. કયા પ્રસિદ્ધ કવિને લોકો પ્રેમ અને સમ્માનથી ‘ખુદા એ સુખન’ એટલે કે કવિતાના ખુદા પણ કહે છે.

વિકલ્પ : A ફૈઝ અહમદ ફૈઝ

B મિર્ઝા ગાલિબ

C મીર તકી મીર

D બશીર બદ્ર

શિવમને પણ આ સવાલનો સાચો જવાબ ખબર ન તો, ત્યારબાદ તેમણે એક્સપર્ટની સલાહ લીધી હતી. આ સવાલનો જવાબ છે ‘મીર તકી મીર’. આ સવાલ પર શિવમે 50 લાખ રૂપિયા જીત્યા હતા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વાસ્તુ અને જ્યોતિષ અનુસાર તમારી આ 6 આદતો બને છે ધનના નુકશાનનું કારણ.

Amreli Live

નવો વિચાર : કોઈ તમને કંજૂસ કહે તો ખોટું લગાડવું નહીં, કારણ કે કંજૂસ જ ઘર ચલાવે છે.

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

રિસર્ચમાં ખુલાસો, ડેન્ગ્યુ થયો હોય તો કોરોનો ટેસ્ટ પણ આવી શકે છે પોઝિટિવ.

Amreli Live

જમાઈઓ એ પહેલી વખત સાસરિમા જતા પહેલા રાખવુ જોઈએ આ વાતોનું ધ્યાન, લાઈફટાઈમ મળતું રહેશે સમ્માન

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

બૃહસ્પતિની ધાતુ છે સોનુ, તેને પહેરતા પહેલા કઈ વાતોનું રાખવું પડે છે ધ્યાન?

Amreli Live

બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કોના માટે રહેશે શુભ અને કોણ થઇ શકે છે હેરાન

Amreli Live

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ ની રિલીઝ ડેટ જાહેર થઈ, જાણો કોણ બનશે શ્રીરામ અને કોણ બનશે રાવણ?

Amreli Live

લક્ઝરી લાઈફ જીવવાનો શોખીન છે ‘ટપુ’ ઉર્ફે રાજ અનાદકટ, જાણો એક દિવસની કેટલી લે છે ફી.

Amreli Live

આજે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, વેપારીઓને વેપારમાં થશે ધનલાભ.

Amreli Live

વિદેશોમાં પ્રચલિત ખૂબ જ હેલ્ધી ડ્રિંક્સ “ટરમરીક લાટે” ની રેસિપી જાણો ને પીધા પછી તમે પણ કહેશો, આ તો મારી મમ્મીએ ખૂબ પીવડાવ્યું છે.

Amreli Live

આ બેંકે મહિલાઓ માટે લોન્ચ કર્યું બચત ખાતું, 7 ટકા વ્યાજ દરની સાથે મળે છે ઘણા બધા ફાયદા.

Amreli Live

જીવનના પરમ સત્યને જણાવે છે મહાભારતની આ 10 વાતો.

Amreli Live

જેટલા વધારે લોકો પહેરશે માસ્ક તેટલો જ ઓછો થશે સંક્રમણોનો ભય

Amreli Live

Micromax ના અપકમિંગ ફોનની કિંમત, લોન્ચ ડેટ અને સ્પેસિફિકેશન આવ્યા સામે

Amreli Live

જો તમને પણ સપનામાં દેખાય છે આ વસ્તુઓ, તો જલ્દી જ બનવાના છો ધનવાન.

Amreli Live

મૂળાનું ટેસ્ટી અથાણું ચપટી વગાડતા જ બનશે અને તરત લુપ્ત ઉઠાવો, જાણો સરળ રેસિપી.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો દિવસ છે, વાંચો રાશિફળ.

Amreli Live

લગ્નના 17 વર્ષ પછી જ એકબીજાથી અલગ રહે છે કરીના કપૂરના માતા-પિતા, એક્ટ્રેસે જણાવ્યું કારણ.

Amreli Live