31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

03 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે કર્મ કરશો તો બમણો લાભ મળશે, આજે તમામ જગ્યાએ લોકોનો સહયોગ મળશે. મૂડી રોકાણના મુદ્દે લાભની આશા છે. નસીબ 80 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે મહત્વનો નિર્ણય લેતા પહેલા ભરોસાપાત્ર વ્યક્તિની સલાહ લેજો અને ઝડપી વાહન ચલાવશો નહી. મિલકતના મુદ્દે સહી કરતા પહેલા તપાસ કરજો. કોઈ પણ ડીલ કરતા પહેલા વિચારજો. નસીબ 60 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે જીવનસાથીની સલાહને મહત્વ આપો, વેપાર અને કાર્યક્ષેત્રે લાભ થશે. ઉચ્ચ સ્તરના લોકો સાથેની મુલાકાતથી લાભ થશે. આજે ખોવાયેલી વસ્તુ પાછી મળશે અને ઘરે મિત્રો આવવાથી આનંદ થશે. નસીબ 78 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે શત્રુઓ દૂર ભાગશે, પરિશ્રમથી સફળતા મળશે. બેરોજગારને રોજગારી મળશે. આજે તમને સરપ્રાઈઝ મળી શકે છે, જૂના પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે અને નસીબ 76 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે કલ્પનાશક્તિનો વિકાસ થશે, સંતાન પક્ષથી સારા સમાચાર મળશે. કાર્યમાં મન લાગશે અને પ્રોપર્ટી મુદ્દે ઉકેલ આવશે. દાંપત્ય જીવન સારુ રહેશે અને નસીબ 87 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

આજે જુદી માનસિકતા ધરાવતા લોકો સાથે મુલાકાત થઈ શકે છે, વાણી પર સંયમ રાખશો તો વિવાદથી બચી શકશો. કોઈ મુદ્દે ચર્ચા થવાના કારણે મનમાં લાગી આવશે. અંગત વ્યક્તિની કોઈ વાતથી ઠેસ પહોંચી શકે છે. આજે કોઈ કામ બગડી શકે છે અને નસીબ 55 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે યુવાનોને વેપાર અને નોકરીની શોધમાં સફળતા મળશે, અધિકારી સહાયતા કરશે. ઈચ્છા પૂરી થશે અને પ્રોપર્ટી ખરીદવાની વિચારી રહ્યા છો તો વાત ફાઈનલ થઈ શકે છે. નસીબ 80 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે ધન અને સન્માનમાં વધારો થશે. રોકાણમાં લાભ થશે અને કાર્યો પણ મન મુજબ થશે. ઓફિસનું વાતાવરણ કામ માટે અનુકૂળ છે. પાર્ટનરનો સપોર્ટ મળશે અને નસીબ 90 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

આજે તમે કાર્ય પૂરા કરવા માટે તૈયાર છો, રોગમુક્તિનો યોગ છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ તરફથી સન્માન અને લાભ મળશે. કોઈની મદદ કરશો. નસીબ 89 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

આજે નવા કામની શરૂઆત કરશો નહીં, કાર્યમાં અડચણ આવી શકે છે. ખોટા ખર્ચા કરશો નહીં અને ચિંતાના કારણે પરેશાન રહેશો. આજે સમય સારો નથી. નસીબ 60 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

આજે વ્યક્તિગત વેપાર-વ્યવસાયમાં લાભ થશે, જેની સાથે મુલાકાત થશે તેમના સ્વભાવમાં મધુરતા જોવા મળશે. તમામ કામો પૂરા થશે, રોકાયેલી યોજના ફરી ચાલુ કરવા વિશે વિચારી શકો છો. પરિવારમાં કોઈ મુદ્દે ચર્ચા થશે. નસીબ 80 ટકા સાથ આપશે.

મીન(Pisces):

આજે વ્યસ્ત રહેશો, જીવન પ્રત્યે સકારાત્મક વિચારવાથી નવી ઉપલબ્ધિઓ મળશે. કોઈ સાથેની પહેલા મુલાકાતથી લાભ થશે. ખર્ચા પર કંટ્રોલ રાખવાનું વિચારશો. મિત્રો સાથે મળીને કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો કરી શકો છો. નસીબ 55 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

સરનેમને કારણે મહિલાની જોબ એપ્લિકેશન રિજેક્ટ, લોકો ઉડાવી રહ્યા છે મજાક

Amreli Live

સુરત : એક દિવસમાં 11 ડૉક્ટર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

ટાટા ટિગોર ઈલેક્ટ્રિક ફેસલિફ્ટ ટેસ્ટિંગ દરમિયાન થઈ સ્પોટ, સિંગલ ચાર્જમાં 213 કિમી રેન્જ

Amreli Live

માઉન્ટ આબુના તમામ પર્યટન સ્થળ અને હોટલ આજથી ખુલ્લા, પર્યટકોને આવા-જવાની છૂટ

Amreli Live

મુંબઈ: સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી, માસ્ક વિના જ નીકળ્યો વરઘોડો

Amreli Live

ફોન હેક થવાનો છે ડર? ‘ખતરનાક’ એપ્સને આ રીતે ઓળખો

Amreli Live

LRD ભરતી વિવાદ: મહિલા ઉમેદવારોએ ફરીથી આંદોલનની ચીમકી ઉચ્ચારી

Amreli Live

અ’વાદ: મેડિકલ સ્ટાફ સામે ફરિયાદ, કન્ટેઈનમેન્ટ ઝોનમાં એક્સપાયરી ડેટની દવા આપ્યાનો આરોપ

Amreli Live

ધમાકેદાર કમબેક માટે તૈયાર છે Micromax, લાવી રહી છે ત્રણ નવા ધાંસૂ ફોન

Amreli Live

PM મોદીએ લોન્ચ કરેલી 50 હજાર કરોડની ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ યોજના શું છે?

Amreli Live

ભરૂચ: જામીન પર છૂટેલો પોક્સોનો દોષિત અન્ય છોકરી સાથે ભાગી ગયો

Amreli Live

અસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોત

Amreli Live

અમદાવાદઃ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્યની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

ભારતમાં કોરોનાના કેસ 3 લાખને પાર, એકલા મહારાષ્ટ્રમાં જ 1 લાખ કેસ

Amreli Live

10 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

બહેન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાની વાતને અક્ષય કુમારે ફગાવી

Amreli Live

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

Amreli Live

આ એક્ટ્રેસને થયો કોરોના, પરિવારના તમામ સભ્યો કોવિડ પોઝિટિવ

Amreli Live

‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ

Amreli Live