29 C
Amreli
22/09/2020
મસ્તીની મોજ

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

મેષ

આજે તમારામાં ભોગ-વિલાસની ભાવના રહેશે, તમે ધાર્મિક અને સામાજિક કામોમાં સહયોગ કરશો. આજે વેપારમાં નવા પરિવર્તન આવશે અને આગળ જતા તેનો લાભ થશે. અચાનક શુભ સમાચાર અથવા રોકાયેલુ ધન મળશે. શત્રુઓ હારશે અને નસીબ 75 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

વૃષભ

આજે આધ્યાત્મિકતામાં વધારો થશે, તમારી ભૌતિક સુવિધાઓમાં વધારો થશે. આજે તમે નવા કામની શોધમાં બુદ્ધિ દોડાવશો. આજે બીજાની ખામી શોધવાનું છોડી દો અને નસીબ 72 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

મિથુન

આજે નોકરના અસહયોગથી તમને પરેશાની થઈ શકે છે. પરિવાર તરફથી અશુભ સમાચાર મળી શકે છે અને ગુસ્સા પર કાબૂ રાખજો. આજે વિવાદથી દૂર રહેજો નહીં તો ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે તેમ છે. નસીબ 60 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

કર્ક

આજે તમે ગરીબોની મદદ કરશો, પોતાની કાર્ય-કુશળતાથી બીજા વ્યક્તિઓને તમે આજે પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. મહેનત મુજબ લાભ મળશે અને નવી તક મળશે. નસીબ 80 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

સિંહ

આજે પરિવારના સભ્યોનો સહયોગ મળશે, પ્રભાવમાં વધારો થશે અને ધન પ્રાપ્તિ થશે. ક્યાંકથી શુભ મદદના સંકેત મળશે, આજે બુદ્ધિ-વિવેકથી કામ કરવાથી સફળતા મળશે. આજે મનોરંજનના કામમાં વધુ સમય પસાર થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. આજે આધ્યાત્મિકતા સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. નસીબ 85 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

કન્યા

આજે આવકની સામે ખર્ચા પણ થશે. સમજી-વિચારીને રોકાણ કરજો. મજબૂરીમાં ખોટા ખર્ચા કરી શકો છો. આજે વાહન ખરાબ થઈ શકે છે અને ધીરજથી કામ કરજો. ઉતાવળમાં કામ કરશો તો તમે પરેશાન થઈ શકો છો. નસીબ 65 ટકા સાથ આપશે.

તુલા(Libra):

તુલા

આજે પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે, ખોટા ખર્ચા થઈ શકે છે. કોઈ શુભ સમાચારથી ઉત્સાહમાં વધારો થશે. ખર્ચાના કારણે ચિંતામાં વધારો થશે માટે સમજી-વિચારીને કામ કરજો. પરિવારના સભ્ય સાથે મનભેદ થઈ શકે છે. નસીબ 60 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

વૃશ્ચિક

આજે તમારા કાર્ય પૂરા થશે, જૂની સમસ્યાનો અંત આવશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે અને કામ કરવાનો ઉત્સાહ વધશે. સમાજનો સહયોગ મળશે અને નોકરીમાં અધિકારોમાં વધારો થશે. તમારા સાહસની પ્રશંસા થશે અને નસીબ 78 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

ધન

આજે આખો દિવસ વ્યસ્ત રહેશો અને સન્માનમાં વધારો થશે. પૂજા-પાઠ કરશો અને ભૌતિક સુવિધામાં ઘટાડો થઈ શકે છે. મનની વાત જલદી કોઈને કહેશો નહીં તો ધન પ્રાપ્તિ થશે. આજે ભોજનમાં નિયંત્રણ રાખજો અને તબિયત સાચવજો. નસીબ 82 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

મકર

આજે નિર્ણય ક્ષમતાથી લાભ થશે, વિવાદમાં સફળતા મળવાની સંભાવના છે. ધનલાભનો યોગ છે અને સાંજથી લઈને રાત સુધી ભગવાનની પ્રાર્થના કરશો. નસીબ 88 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

કુંભ

આજે મનમાં અશાંતિ રહેશે, સંતાન અને પત્નીની પ્રેમ ભાવના વધશે. આજે તમારા પ્રમોશનના યોગ છે અને આકસ્મિક ચિંતા પણ થઈ શકે છે. આજે વાહન સાવધાનીથી ચલાવજો. આજે અજાણ્યા લોકો પર ભરોસો કરશો નહીં. નસીબ 65 ટકા સાથ આપશે.

મીન(Pisces):

મીન

આજે ભવિષ્યની નવી સંભાવનાઓ જોવા મળશે, તમારી રુચિ આધ્યાત્મિકતામાં રહેશે અને તમારા સારા કર્મોથી પરિવારનું નામ ઊંચું થશે. વડીલોના આશીર્વાદથી દરેક કામમાં સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ મળશે અને પ્રિય વ્યક્તિનો સાથ મળશે. શેરમાં રોકાણ કરી શકો છો. નસીબ 85 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

સ્વંય પોર્ટલ : ભારતમાં ફ્રી ઓનલાઇન કોર્સીઝ માટે, વિધાર્થીઓ માટે છે ખુબ સારું.

Amreli Live

મોહમ્મદ ઉસ્માન, જેમને પાકિસ્તાન આર્મી ચીફ બનવાની મળી હતી ઓફર, પણ તે ભારત માટે થયા શહીદ.

Amreli Live

આ મહિલાની પાસે એવી ખાસિયત છે કે એના કારણે ગામમાં એને ‘વાયર વુમન’ તરીકે ઓળખવામાં આવે છે.

Amreli Live

આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે છે શુભ, રહેશે ગણેશજીની કૃપા, ધન પ્રાપ્તિ થશે.

Amreli Live

2 જૂને છે નિર્જળા એકાદશી, આ દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાય, ખુલી જશે ભાગ્ય

Amreli Live

બોર્ડ પરીક્ષામાં પરિવર્તન થયું, HRD મંત્રાલયનું નામ પણ બદલવાની ભલામણ.

Amreli Live

‘તારક મેહતા’ ની અંજલિએ શો છોડવાનું જણાવ્યું કરણ, બોલી – ‘સેટ પર….’

Amreli Live

નાના દુકાનદારો અને મજૂરોનું પણ પૂરું થશે ઘરનું સપનું, બેંક આપશે આટલા લાખ સુધીની લોન.

Amreli Live

મહાલક્ષ્મીના આ 8 સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

બોલિવૂડમાં એક્ટિંગ નહિ પણ પિતાની જેમ બિઝનેસ કરશે અમિતાભ બચ્ચનની પૌત્રી, બની 23 વર્ષની બિઝનેસ વુમન

Amreli Live

બાઈક હોય કે કાર, પંચરના ડરથી છુટકારો મેળવવા માટે રાખો આ કીટ, 5 મિનિટમાં પંચર રિપેર થઇ જશે.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

હવે ચીની ટેન્કરોને નો-એન્ટ્રી, તેલ કંપનીઓએ ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો.

Amreli Live

શિવભક્ત હતા સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથની શૂટિંગ દરમિયાન આ રીતે વિતાવતા પોતાનો સમય.

Amreli Live