26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજે મહેનત વધુ અને લાભ ઓછો થશે, કાર્યમાં અડચણ આવી શકે છે. આજે યાત્રા કરશો નહીં અને વાહન ધીમે ચલાવજો. અધિકારી સાથે વિવાદ કરશો તો નુકસાન થઈ શકે છે. ગુસ્સા પર કાબૂ રાખજો અને સામાજિક સન્માન મળશે. નવા સંબંધથી લાભ થશે. નસીબ 80 ટકા સાથ આપશે.

વૃષભ(Taurus):

આજે કળાના કામમાં રુચિ વધશે, શેરબજારમાં લાભ થશે. પ્રિય વ્યક્તિનો સાથ મળશે અને સાંજે સામાજિક સંબંધથી લાભ થશે. વેપારનો અનુભવ કરી શકો છો. નસીબ 85 ટકા સાથ આપશે.

મિથુન(Gemini):

આજે જવાબદારીનો દિવસ છે અને સંઘર્ષ સાથે સફળતા તેમજ ધનપ્રાપ્તિનો યોગ છે. નોકરી વ્યવસાય સાથે જોડાયેલી મુશ્કેલીનો અંત આવશે. રાત્રે મિત્રો સાથે આનંદ કરશો. નસીબ 89 ટકા સાથ આપશે.

કર્ક(Cancer):

આજે બુદ્ધિ-વિવેકથી સફળતા મળશે અને દિવસની શરૂઆતમાં કાર્ય-વ્યવહાર સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ આવશે. તમે પોતાની મસ્તીમાં રહેશો અને મનોરંજનના કામમાં વધુ સમય પસાર થશે. કોઈની ટીકા તરફ ધ્યાન આપશો નહીં અને સામાજિક ક્ષેત્રે માન વધશે. નસીબ 88 ટકા સાથ આપશે.

સિંહ(Lio):

આજે કાર્ય સાવધાનીપૂર્વક કરજો અને વાણી તેમજ વ્યવહારથી વિવાદ થઈ શકે છે. આજે શત્રુઓથી બચશો અને ખોટી ચિંતાના કારણે મન પરેશાન થઈ શકે છે. નવી ઉપલબ્ધિ માટે વધુ મહેનત કરવી પડશે. આજે અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ-દેવડ કરશો નહીં. નસીબ 65 ટકા સાથ આપશે.

કન્યા (Virgo):

આજે કાર્ય સરળતાથી પૂરા થશે અને સરકારી કામો અડચણ વિના પૂરા થશે. પારિવારિક મંગળ કાર્યોથી ખુશી થશે. રચનાત્મક કામોથી ખુશી મળશે. ગુસ્સા પર કાબૂ રાખો અને રાજકીય મદદ મળશે. સૂર્યાસ્ત સમયે લાભના યોગ છે અને ઘરની સમસ્યાનો ઉકેલ આવશે. નસીબ 88 ટકા સાથ આપશે.

તુલા(Libra):

આજે મહેનત કરવાથી સફળતા મળશે અને રોકાયેલુ ધન મળશે. આજે ધાર્મિક રુચિ વધશે અને ભૂતકાળ સંબંધિત લાભ મળશે. આજે નવા સંપર્કની શક્યતા છે. કાર્યક્ષેત્રે ધનલાભનો યોગ છે અને નસીબ 87 ટકા સાથ આપશે.

વૃશ્ચિક(Scorpio):

આજે સંતાન સંબંધિત સમસ્યાનો ઉકેલ આવશે અને સાહસથી સફળતા મળશે. કોઈ સ્પર્ધામાં જીતી શકો છો અને ઈમોશનલ સંબંધો સ્થાપિત થશે. કોઈ ખાસ ઉપલબ્ધિથી મન પ્રસન્ન થશે. ઋતુ બદલાતા તેની અસર તબિયત પર પડી શકે છે. નસીબ 82 ટકા સાથ આપશે.

ધન(Sagittarius):

આજે સમસ્યાનું યોગ્ય સમાધાન નહીં મળવાથી માનસિક અશાંતિ રહેશે. વિચાર્યા વિના કામ કરશો નહીં અને ખોટા ખર્ચાથી દૂર રહેજો. નસીબ 70 ટકા સાથ આપશે.

મકર(Capricorn):

આજે દરેક ક્ષેત્રે લાભ મળશે અને વિદ્યાર્થીઓથી લઈને વેપારીઓને લાભ થશે. આજે વાહન, જમીન ખરીદી તેમજ સ્થાન પરિવર્તનનો સુખદ સંયોગ છે. આજે પ્રિય વસ્તુની ખરીદી કરી શકો છો. નસીબ 85 ટકા સાથ આપશે.

કુંભ(Aquarius):

આજે વ્યસ્ત રહેશો અને આળસ દૂર થશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. દાંપત્ય જીવન સારુ રહેશે. શત્રુઓનું મનબોળ ઘટશે અને અચાનક અતિથિનું આગમન થઈ શકે છે. ખર્ચા વધી શકે છે અને નસીબ 75 ટકા સાથ આપશે.

મીન(Pisces):

આજે આત્મવિશ્વાસ સાથે કામ કરો અને આધ્યાત્મિક સિદ્ધિ માટે આજનો દિવસ સારો છે. અધિકારીઓ સાથે સારુ બનશે. સરકારી સંસ્થાથી લાભ થઈ શકે છે. નિરાશાજનક વિચારોથી બચજો અને સંતાન પક્ષથી અચાનક શુભ સમાચાર મળી શકે છે. નસીબ 80 ટકા સાથ આપશે. – જ્યોતિષાચાર્ય આશુતોષ વાર્ષ્ણેય


Source: iamgujarat.com

Related posts

તીડને ભગાડવાનો આવો જુગાડ ભારતીય જ કરી શકે!

Amreli Live

અમદાવાદ: પોસ્ટ વિભાગના 10 કર્મચારી કોરોનાની ઝપેટમાં, 31 ઓફિસ 15 દિવસ બંધ

Amreli Live

21 જૂન જન્મદિવસ રાશિફળ: સુખ-શાંતિ માટે રવિવારે કરો આ ઉપાય

Amreli Live

ગલવાનમાં ભારતીય સેના તૈનાત, ચીની સેનાએ પેંગોંગ વેલીના 8km વિસ્તારને કર્યો બ્લોક

Amreli Live

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો મહિલા પોલીસકર્મી સાથેની માથાકૂટનો વિડીયો સામે આવ્યો

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટની કાર પર હુમલો, ચંડીગઢમાં શૂટિંગ વખતે બની ઘટના

Amreli Live

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં ત્રીજી દવાને આપવામાં આવી છે મંજૂરી

Amreli Live

અમદાવાદ: સગી દીકરીઓએ જ માતાના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી, ચોંકાવનારું છે કારણ

Amreli Live

આણંદઃ ચીન સામે પેટલાદમાં અનોખો વિરોધ, ટિકટોક એપ ડિલીટ કરવા પર 250 ગ્રામ ડ્રાયફ્રૂટ મફત

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહેલા બિગ બીએ આ 6 પ્રકારના લોકોથી દૂર રહેવાની આપી સલાહ

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

દેશમાં 24 કલાકમાં વધુ 11,929 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 3.20 લાખને પાર થયો

Amreli Live

ભારતીય ખેડૂતના દીકરાએ પિતાનું નામ રોશન કર્યું, અમેરિકન યુનિવર્સિટીએ આપી ઓફર

Amreli Live

પરિવહન કરનારા મજૂરો માટે રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી.

Amreli Live

પવારની સલાહ- મંદિર નહીં, નુકસાન પર ધ્યાન આપે મોદી

Amreli Live

‘યે રિશ્તા…’માં અલગ લૂકમાં જોવા મળશે કાર્તિક-નાયરા, સામે આવી તસવીરો

Amreli Live

રેલવેનું થયું ખાનગીકરણ, 2023 સુધી દોડવા લાગશે પ્રાઈવેટ ટ્રેનો

Amreli Live

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની કાપડ મીલોએ ઝડપી તક, હવે તમારા કપડા જ આપશે વાયરસ સામે રક્ષણ

Amreli Live

ઈરફાન પઠાણે જણાવ્યું, રોહિત શર્મા વિશે મોટાભાગના લોકોને છે આ ગેરસમજ

Amreli Live

અમદાવાદઃ 143મી જગન્નાથજીની રથયાત્રા પર ‘કોરોનાનું ગ્રહણ’, હાઈકોર્ટે ન આપી પરમિશન

Amreli Live

લૉકડાઉન પછી રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું

Amreli Live