27.4 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

હોસ્પિટલમાંથી વાયરલ થયો સંજય દત્તનો ફોટો, એક્ટરની નબળી હાલત જોઈને ફેન્સ માંગવા લાગ્યા સલામતીની દુઆ.

વિદેશમાં કેન્સરનો ઈલાજ કરાવી રહેલા સંજય દત્તનો ફોટો થયો વાયરલ, તેમની હાલત જોઈને કાંપી ઉઠસો. બોલીવુડ એક્ટર સંજય દત્ત હાલ દુબઇમાં છે. તે પોતાનો કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. આ દરમિયાન તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં સંજય દત્ત ઘણા નબળા અને પાતળા દેખાઈ રહ્યા છે, જેને લઇને તેમના ફેન્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

સંજય દત્ત લંગ કેન્સર એટલે કે ફેફસાના કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે. આ બીમારીનો ખુલાસો તે સમયે થયો જયારે સંજય દત્તની તબિયત અચાનક બગડી અને કોરોના વાયરસના સંક્રમણની શંકા થવા પર ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યા. સંજય દત્તને ચોથા સ્ટેજનું લંગ કેન્સર હોવાનું સામે આવ્યું છે. હાલના દિવસોમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં સંજય દત્ત શરીરથી ઘણા નબળા દેખાઈ રહ્યા છે.

source : instagram

આ ફોટામાં સંજય દત્તે આછા ભૂરા રંગની ટી-શર્ટ અને ડાર્ક ભૂરા રંગનું પેન્ટ પહેર્યું છે. કીમો સેશનને કારણે તેમણે વાળ પણ નાના કરાવ્યા છે. સંજય પોતાના ફેન્સ માટે એક પોઝ પણ આપી રહ્યા છે. આ ફોટો સામે આવ્યા પછી ફેન્સ સંજય દત્તની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, અને તે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાથના કરી રહ્યા છે.

સંજય દત્તના આ ફોટા પર ફેન્સ ‘ગેટ વેલ સૂન, બાબા’ એટલે કે બાબા, ઝડપથી સાજા થઈ જાવ એવા મેસેજ કરી રહ્યા છે. તેમજ અમુક ફેન્સ આ ફોટો જોયા પછી કહી રહ્યા છે કે, વિશ્વાસ નથી થતો કે આ સંજય દત્ત છે. જોકે સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ બાબા સાથેના ફોટા સતત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરતી રહે છે.

source : instagram

જણાવી દઈએ કે, સંજય દત્ત આ સમયે દુબઇમાં છે. દુબઇમાં જ તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા માન્યતા દત્તે એક ફોટો શેયર કર્યો હતો. તે ફોટામાં તે સંજય દત્ત અને પોતાના બંને બાળકો સાથે દેખાઈ રહી છે. તે ફોટો દુબઇનો છે. તે ફોટા સાથે માન્યતાએ કેપ્શન લખ્યું, ‘આજે હું ફક્ત ભગવાનનો આ ભેટ માટે આભાર માનવા ઈચ્છું છું. કોઈ ફરિયાદ નહિ, કોઈ વિનંતી નથી, ફક્ત હંમેશા માટે સાથે રહેવું છે.’ આ ફોટામાં સંજય દત્તનો લુક ઘણો બદલાયેલો દેખાઈ રહ્યો છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

સિંહ, મેષ અને મિથુન સહીત આ રાશિઓ માટે શુભ રહેશે રવિવારનો દિવસ.

Amreli Live

નેત્રહીન બાલા નાગેન્દ્રન 9 માં પ્રયત્નમાં બન્યા IAS, 4 વખત UPSCમાં સતત થયા હતા ફેલ.

Amreli Live

આ 5 રાશિઓ વાળાઓને વિષ્ણુ કૃપાથી કામમાં મળશે યોગ્ય પરિણામ, પરિવારની આર્થિક સ્થિતિમાં આવશે સુધાર.

Amreli Live

વિટામિન્સની ઉણપના કારણે પણ થઇ શકે છે ચહેરા પર દાગ-ધબ્બા, આ 5 ફુડ્સને કરો ડાયટમાં એડ.

Amreli Live

એશ્વર્યાંની સાથે છૂટાછેડાના સમાચાર પર અભિષેક બચ્ચને એવો જવાબ આપ્યો કે લોકોની બોલતી બંધ થઇ ગઈ

Amreli Live

સુશાંત ચંદ્ર પર ખરીદેલ જમીનને 55 લાખના દૂરબીનથી જોતો હતો – પિતા કે. કે. સિંહ

Amreli Live

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

Amreli Live

હુરેરે લોકલ-વોકલની જોરદાર અસર પ્રયાગરાજના બજારમાં છવાયા દેશી રમકડાં.

Amreli Live

મોબાઈલમાં 5G એ રીતે, આ દેશ પાસે છે 5G ટેકનોલોજીના લડાઈ માટેના વિમાન.

Amreli Live

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

Amreli Live

પહેલી વખત મહિલા સૈનિકોની પાકિસ્તાની સરહદ પર ડ્યુટી, 30 મહિલા સૈનિકોનું નેતૃત્વ કરી રહી છે કપ્તાન ગુરસીમરન કૌર

Amreli Live

એવો કયો રૂમ છે, જેમાં નથી બારી કે નથી દરવાજો? ઉસ્તાદોને પણ ચકરાવી નાખશે IAS ઇન્ટરવ્યૂના આવા અટપટા સવાલ

Amreli Live

શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા.

Amreli Live

તમને ખબર છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વચ્ચેનું અંતર? ડીસમાં નાખવાથી પડે છે આવો ફરક

Amreli Live

IIT બોમ્બેના વિદ્યાર્થીઓએ લોન્ચ કરી સ્કેનિંગ એપ, આત્મનિર્ભર ભારત અભિયાનથી થયા પ્રેરિત.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live

આ 6 રાશિ વાળાઓ પર વરસશે માં દુર્ગાની કૃપા, જીવનમાં અધરો સમય થશે દૂર, ધન લાભના બન્યા યોગ

Amreli Live

એક હાથે જરૂરિયાત ધરાવતા લોકો માટે માસ્ક સીવી રહી છે 10 વર્ષની સિંધૂરી, દસમાની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વહેંચ્યા માસ્ક

Amreli Live