29 C
Amreli
22/09/2020
bhaskar-news

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજીઅમદાવાદ: સોલાબ્રિજ પાસે આવેલી હોટલ ફર્નમાં પેઇડ કોવિડ સેન્ટર ખોલવા બાબતે આજે સવારે સ્થાનિક રહીશોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ ફર્નના જવાબદાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને Ipc મુજબ ગુનો નોંધવા અરજી કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હોટલમાં ફસાયેલા પ્રવાસીઓ, મેડિકલ ઇમરજન્સી સ્ટાફ અને હવાઈ તેમજ દરિયાઈ ક્રુના સ્ટાફ માટે જ ફાળવવામાં આવી શકે છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ દ્વારા ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો છે. જેથી તેઓ સામે ગુનો નોંધવામાં આવે.

લોકોએ વિરોધ કર્યો હતો

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઈવે વિસ્તારમાં સોલા બ્રિજ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટલ ફર્ન ખાતે પેમેન્ટ બેઝ્ડ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જોકે, તેની સામે આજે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યોહતો. જેને લઈને સ્થાનિક વિસ્તારોમાં કોરોના ફેલાવવાના ભયથી લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિરોધ કરીને સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર આ સેન્ટરને રદ્દ કરી દે.

કોરોનાના ડરે વિરોધ
હોટલ ફર્ન આસપાસની સિમંદર ફ્લેટ, પ્રાચી એપાર્ટમેન્ટ, કાંલિદી બંગ્લોઝ, રઘુકુળ, નિલંકઠ સહિતની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશોએ હોટલ ફર્ન આગળ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને આવેદન આપ્યું હતું અને સવાલ કર્યો હતો કે કોરોના વાઈરસ ફેલાશે તો જવાબદારી કોની રહેશે. સાથે જ સ્થાનિકો દ્વારા કમિશનરને મેઈલ કરીને આવેદન આપવામાં આવ્યું હતું.
ફાઈવ સ્ટાર હોટલમાં સુવિધા
કોરોનાના વાઈરસના એસિમ્પ્ટોમેટીક દર્દી જેમને લક્ષણો નથી. પરંતુ જેમનો રિપોર્ટ પોઝિટિવ છે તેવા તમામ દર્દીઓ સરકારી કોવિડ સેન્ટરમાં રહેવા ઈચ્છતા ન હોય તેવા દર્દીઓ આ ફાઈવ સ્ટાર હોટલમાં જઈ શકશે.
AMC અને હોટલ વચ્ચે MOU કરાયા
આ હોટલમાં રહેવા ઇચ્છતા દર્દીઓએ રહેવા અને જમવાનો ખર્ચો જાતે ભોગવવાનો રહેશે. આ હોટેલના સામાન્ય રૂમના ટેરિફ ખૂબ જ ઊંચા હતા. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને હોટલ સાથે એમઓયુ કરી ટેરિફમાં ઘટાડો કરી જમવા સાથેનું ટેરિફ નક્કી કર્યું છે. પેમેન્ટ બેઝડ કોવિડ કેર સેન્ટરમાં મ્યુનિ.ની મેડિકલ ટીમ અને એમ્બુલન્સની વ્યવસ્થા હશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Locals protest against payment based Kovid center in front of Hotel Fern with social distance, demand cancellation of the center


Locals protest against payment based Kovid center in front of Hotel Fern with social distance, demand cancellation of the center


Locals protest against payment based Kovid center in front of Hotel Fern with social distance, demand cancellation of the center


Locals protest against payment based Kovid center in front of Hotel Fern with social distance, demand cancellation of the center


Locals protest against payment based Kovid center in front of Hotel Fern with social distance, demand cancellation of the center

Related posts

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ, તેમનો કોરોના ટેસ્ટ કરાયો; અત્યાર સુધી 3.43 લાખ કેસ

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

દ્વારકાથી 1700 લોકોને બસો દ્વારા ઘરે મોકલ્યા, ઉજૈનમાં પણ તંત્રએ યાત્રિકોને બહાર મોકલ્યાં, અજમેર શરીફમાં 3500 જાયરીન હજુ સુધી ફસાયા છે

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

લોકોએ લોકડાઉનમાં પારલે-જી બિસ્કિટ ખૂબ ખાધા, વેચાણમાં છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Amreli Live

બજરંગબલીની કૃપાથી આ રાશિઓ ની કિસ્મત આપશે સાથ. માતા લક્ષ્મીમાં આશિષથી મળશે સુખ અને સમૃદ્ધી

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live