26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

‘હેલ્લારો’ની વધુ એક સફળતા, કાન્સના આ ફેસ્ટિવલ માટે થઈ પસંદગી

ભારત તરફથી કાન્સ મોકલાઈ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’

દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ (Cannes) ફિલ્મ માર્કેટ 2020માં ભારતીય પેવેલિયન (મંડપ)નું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સરકારે દેશમાં ઈન્ટરનેશનલ ફિલ્મોના શૂટિંગ માટે જલદી અને સરળતાથી અનુમતિ આપવા માટેના ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે. તેમણે વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા અને વૈશ્વિક બજાર માટે ફિલ્મો બનાવવાની વાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે કાન્સ (Cannes)માં ભારત તરફથી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને મરાઠી ફિલ્મ ‘માઈ ઘાટ’ને મોકલવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ છે ‘હેલ્લારો’

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય સિનેમાની તાકાત એ તેનું રિચ કન્ટેન્ટ છે કે જેની આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રશંસા થાય છે. મને વિશ્વાસ છે કે કાન્સ (Cannes)માં ભારત તરફથી જે બે ફિલ્મો, ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને મરાઠી ફિલ્મ ‘માઈ ઘાટ’ પ્રતિનિધિત્વ કરી રહી છે તેને સારો પ્રતિસાદ મળશે. અહીં નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ હેલ્લારોને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

‘હેલ્લારો’ના ડિરેક્ટરે વ્યક્ત કરી ખુશી

‘હેલ્લારો’ના ફિલ્મ ડિરેક્ટર અભિષેક શાહે આઈએમગુજરાત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,’ફિલ્મ ‘હેલ્લારોનું વધુ એક સિલેક્શન અમારા માટે ખુશીની વાત છે. આ સિલેક્શન છે તે ફ્રેંચ ભાષાની Marche Du Film (પ્રોડક્શન માર્કેટ)માં થયું છે. પહેલા આ ફેસ્ટિવલમાં સમગ્ર ટીમ હાજરી આપવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે આ ફેસ્ટિવલ ઓનલાઈન યોજાઈ રહ્યો છે.’ નોંધનીય છેકે પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહમાંથી એક એવા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન પહેલા જ થવાનું હતું પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં લેતાં આ ફેસ્ટિવલનું આયોજન ટાળવામાં આવ્યું હતું.


Source: iamgujarat.com

Related posts

કોરોનાની આડ અસરનો વિચિત્ર કિસ્સોઃ પતિએ પત્ની સામે તમામ સિક્રેટના વટાણા વેરી નાંખ્યા

Amreli Live

બે મદનિયાએ કરી એવી મસ્તી કે વાયરલ થયો વિડીયો, જુઓ

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા નોંધાયેલા 153માંથી 86 કેસ માત્ર પશ્ચિમ ભાગના

Amreli Live

ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’

Amreli Live

ભારતમાં 24 કલાકમાં કોરોનાના વધુ 24,000+ કેસ નોંધાયા, 608 લોકોનો જીવ ગયો

Amreli Live

ચીનની કુંડળીમાં બની રહ્યો છે 1962 જેવો કપટ યોગ, હજુ સાવધાન રહેવાની છે જરુર

Amreli Live

14 પગ ધરાવતા વંદાનો ફોટો વાઈરલ, લોકોના ઉડી ગયા હોશ

Amreli Live

હવે એક્ટ્રેસ રેચલ વ્હાઈટ પણ કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને આપી માહિતી

Amreli Live

Rajasthan Crisis: સોદાબાજીનો ઓ઼ડિયો વાયરલ, ધારાસભ્યએ ગણાવ્યો ખોટો

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ કેસ

Amreli Live

સ્કૂલો ખોલવાની ઉતાવળ નહીં કરાય, અભ્યાસક્રમમાં કરાશે જરુરી ઘટાડોઃ ચુડાસમા

Amreli Live

ચીનમાં પૂરનો પ્રકોપ, પાણીનું દબાણ ઓછુ કરવા વિસ્ફોટકોથી ઉડાવી દીધો ડેમ

Amreli Live

કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

Amreli Live

લોકડાઉન 4.0ના છેલ્લા દિવસે રેકોર્ડબ્રેક 8,237 નવા કેસ, વિશ્વમાં આઠમા નંબરે પહોંચ્યું ભારત

Amreli Live

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 100ને પાર

Amreli Live

આસામનો બાહુબલી કહીને જે તસવીર વાયરલ થઈ રહી છે તેની આ છે હકીકત

Amreli Live

ગુજરાતમાં કોરોના વાયરસ કેસનો ડબલિંગ રેટ વધ્યો: સરકાર

Amreli Live

કોરોના વાયરસ: AMC હદની બહાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 201 કેસ, 11 મોત

Amreli Live

કોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર

Amreli Live

આ તારીખે ‘શકુંતલા દેવી’નું OTT પર ગ્લોબલ પ્રીમિયર, વિદ્યા બાલને શેર કર્યો વિડીયો

Amreli Live

અ’વાદઃ ગુરુવારે છેલ્લા એક સપ્તાહમાં સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પણ 13 દિવસમાં સૌથી ઓછો

Amreli Live