31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

હીરોની 3 જોરદાર ઇલેક્ટ્રિક ગાડીઓ ભારતમાં થઇ લોન્ચ, કિંમત આટલા હજારથી શરૂ.

Hero ભારતમાં પોતાની 3 જોરદાર ઇલેક્ટ્રિક મોપેડ કરી લોન્ચ, કિંમત અને ફીચર જાણીને ચકિત થઇ જશો. હીરો ઇલેક્ટ્રિક (Hero Electric) એ ભારતમાં પોતાની સિટી સ્પીડ (City Speed) ઇલેક્ટ્રિક સ્કૂટર્સની નવી શ્રેણી લોન્ચ કરી છે. સિટી સ્પીડ પોર્ટફોલિયો હેઠળ હીરો ઇલેક્ટ્રિકે ભારતમાં ત્રણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ (મોપેડ) લોન્ચ કર્યા છે. તેમાં Optima-hx, Nyx-hx, અને Photon-hx શામેલ છે. કંપનીનો દાવો છે કે, આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં ગ્રાહકોને પુલ અને ઢોળાવ પર શાનદાર સ્પીડ અને રાઇડિંગનો અનુભવ મળશે.

આ રેન્જની પ્રારંભિક કિંમત 57,560 રૂપિયા છે, જે તેને ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સૌથી અનુકૂળ રેન્જ બનાવે છે. હીરો ઇલેક્ટ્રિકના જણાવ્યા અનુસાર, આ સ્કૂટર્સનું 25 રાજ્યોમાં કંપનીની 500 થી વધુ ડીલરશીપ હેઠળ વેચાણ થશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં ગ્રાહકોને 70 કિ.મી.થી 200 કિ.મી.ની રેન્જ મળશે.

હીરોના Optima HX સ્કૂટર પર 14,390 રૂપિયાનું ગ્રેટ બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે : આ પહેલા હીરો ઇલેક્ટ્રિક આ તહેવાર પર પોતાના Hero Optima HX સિટી સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર પર 14,390 રૂપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. અમને જણાવી દઈએ કે હીરો ઓપ્ટિમા એચએક્સની કિંમત 71,950 રૂપિયા છે. પરંતુ આ તહેવારની સિઝનમાં તમને આ ઇલેક્ટ્રિક સ્કૂટર 57,560 રૂપિયામાં મળશે. કંપની તરફથી આ ઓફર મર્યાદિત સમય માટે જ આપવામાં આવી રહી છે. આ સિવાય હીરો ઇલેક્ટ્રિક તેના અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પર 6,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

ગાડીની રેન્જ વિશે વાત કરીએ તો હીરો ઓપ્ટિમા એચએક્સ સિટી સ્પીડ સિંગલ ચાર્જ પર 82 કિમીની રેન્જ આપશે. સરળ ભાષામાં, આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર સંપૂર્ણ ચાર્જ પર અટક્યા વિના 42 કિલોમીટર ચાલશે. તેમજ જો તેની સ્પીડ વિશે વાત કરીએ, તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 42 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે. હીરો ઓપ્ટિમા એચએક્સ સિટી સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પાવર માટે 550 W ની મોટર આપવામાં આવી છે. તેમાં 30 Ah લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે.

હીરો ઓપ્ટિમા એચએક્સ સિટી સ્પીડ ફૂલ ચાર્જ થવામાં ચારથી પાંચ કલાકનો સમય લેશે. આ ઉપરાંત હીરો ઓપ્ટિમા એચએક્સમાં ડિજિટલ સ્પીડોમીટર, એન્ટી-થીફ એલાર્મ સાથે રિમોટ લોક, કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ અને મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે યુએસબી પોર્ટ મળે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

આ રાશિના નોકરિયાત વર્ગ માટે આજે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

નોકિયાએ ચંદ્ર પર 4G LTE નેટવર્ક લગાવવા માટે નાસાનો કોન્ટ્રાકટ જીત્યો, મળશે આટલા ડોલર.

Amreli Live

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

Amreli Live

મોટી ફાંદથી હેરાન થઈ ગયા હોવ તો અપનાવો આ ટિપ્સ, થોડાક દિવસોમાં થઇ જશે કમર સાઈઝ ઝીરો.

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, કહ્યું તેનાથી સંસ્કૃતિ….

Amreli Live

‘જો મને કાલે ખબર પડે કે મારી દીકરી જોયા અને દીકરો ફરહાન ડ્રગ્સ લે છે તો…’

Amreli Live

માં લક્ષ્મીનો ફોટો શેયર કરીને હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયેકએ એવું તે શું લખ્યું કે…

Amreli Live

રિસર્ચમાં ખુલાસો, ડેન્ગ્યુ થયો હોય તો કોરોનો ટેસ્ટ પણ આવી શકે છે પોઝિટિવ.

Amreli Live

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

Amreli Live

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

Amreli Live

શું ફ્રીજમાં રાખ્યા પછી પણ ખરાબ થઇ જાય છે કોથમી-પાલક, આ ટ્રિકથી લાંબા સમય સુધી તાજી રહે છે શાકભાજી

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

આ 5 રાશિઓના ભાગ્યમાં આવશે ઝોરદાર સુધારો, સૂર્યદેવ દેખાડશે સફળતાનો માર્ગ, મળશે ખુશીઓ

Amreli Live

આ 3 રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા, વેપારમાં સારો લાભ મળે, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live