28.6 C
Amreli
20/10/2020
અજબ ગજબ

હિંદુ સંસ્કારોમાં ઘણો મહત્વના છે લગ્ન સંસ્કાર, જાણો તેના વિષે વિસ્તારથી.

સોળ સંસ્કારમાં લગ્ન સંસ્કારનું છે આ ખાસ મહત્વ, જાણો તે કેટલું ખાસ છે. હિંદુ સંસ્કારોમાં લગ્ન સંસ્કાર ઘણો મહત્વનો હોય છે. ઋગ્વેદ અને અથર્વવેદમાં વૈવાહિક વિધિ-વિધાનોની કાવ્યાત્મક અભિવ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. લગ્ન સંસ્કાર એ જ ગૃહસ્થાશ્રમનો આધાર છે. આ સંસ્કાર પછી વર અને કન્યા તેમના નવા જીવનમાં પ્રવેશ કરે છે. આ ફક્ત એક સંસ્કાર જ નથી પરંતુ આ એક સંપૂર્ણ વ્યવસ્થા છે.

આ સંસ્કાર પછી માણસના ચાર આશ્રમોમાં સૌથી મહત્વપૂર્ણ આશ્રમ એટલે કે ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય છે. આ સંસ્કારને સમાવર્તન સંસ્કાર પછી કરવામાં આવે છે. પોતાની શિક્ષા દીક્ષા પૂર્ણ કર્યા પછી વ્યક્તિ ગૃહસ્થ આશ્રમ તરફ આગળ વધે છે. આ સંસ્કાર દ્વારા વ્યક્તિ પિતૃઋણથી પણ મુક્ત થઇ જાય છે. ચાલો જાણીએ આ ધાર્મિક સંસ્કાર વિશે વિસ્તારથી.

શું છે લગ્ન સંસ્કાર : જેવું કે અમે જણાવ્યું તેમ આ ફક્ત એક સંસ્કાર નથી, પણ આ એક સંપૂર્ણ વ્યવસ્થા છે. હિંદુ ધર્મમાં લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, અને તે વર-કન્યા સહિત આખા પરિવાર માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. હિંદુ ધર્મમાં લગ્નનું બંધન જન્મ જન્માંતરનું બંધન માનવામાં આવે છે. શ્રુતિ ગ્રંથોમાં લગ્નના સ્વરૂપને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લગ્ન એ બે શરીર, બે મન, બે મગજ, બે હૃદય, બે પ્રાણ અને બે આત્માઓનું સંયોજન છે.

એવું કહેવામાં આવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણનો ઋણી હોય છે. એવામાં દેવ ઋણ ચુકવવા માટે પૂજા – પાઠ, યજ્ઞ – હવન વગેરે કરવામાં આવે છે. પછી ઋષિ ઋણથી મુક્ત થવા માટે વેદાધ્યાન સંસ્કાર એટલે કે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે. તેમજ પિતૃ ઋણથી મુક્ત થવા માટે લગ્ન સંસ્કારનું હોવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ ઋણ ત્યાં સુધી નથી ઉતરતું જ્યાં સુધી વ્યક્તિ પોતે પિતા ન બની જાય. તેથી શાસ્ત્રો અનુસાર પિતૃ ઋણથી મુક્ત થવા માટે લગ્ન સંસ્કાર ખૂબ જ જરૂરી છે.

પૌરાણિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે, લગ્ન સંસ્કારથી વ્યક્તિની કુલ 21 પેઢીઓ પાપથી મુક્ત થઇ જાય છે. આ વિષયમાં મનુએ લખ્યું છે કે,

दश पूर्वांन् परान्वंश्यान् आत्मनं चैकविंशकम्।

ब्राह्मीपुत्रः सुकृतकृन् मोचये देनसः पितृन्।।

એટલે કે, હિંદુ ધર્મમાં લગ્ન એ ભોગલિપ્સા (ભોગવિલાસ) નું સાધન નથી. તેની ધાર્મિક માન્યતાઓ છે. તેના અનુસાર, અંતઃશુદ્ધિ (આંતરિક શુદ્ધિકરણ) થાય છે. જ્યારે અંત:કરણ શુદ્ધ થાય છે, ત્યારે જ તત્વજ્ઞાન થાય છે. સાથે જ ભગવત પ્રેમ ઉત્પન્ન થઈ શકે છે. એજ માનવ જીવનનું પરમ ધ્યેય પણ હોય છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

એસડીએમ અને ડેપ્યુટી કલેકટરમાં શું અંતર હોય છે?

Amreli Live

પોંપિયોએ કહ્યું – ચીન વિરુદ્ધ એક જુથ દુનિયા, ડ્રેગનને પછાડવા માટે ભારત જેવા દેશ યૂએસ સાથે.

Amreli Live

Honda H’ness CB350 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત, ફીચર્સ અને એન્જીન વિષે બધી જાણકારી

Amreli Live

ફ્રાંસની રાજધાની પેરિસમાં કોરોના વાયરસનો કહેર, સરકારે હાઈ રિસ્ક ઝોન જાહેર કર્યો

Amreli Live

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

Amreli Live

સૂર્યદેવના તેજની જેમ આજે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

Amreli Live

ઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.

Amreli Live

શું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી ‘અનીતા ભાભી’, જાણો એક્ટ્રેસે શું કહ્યું.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

કોરોના વાયરસ સંક્રમણ કાળમાં ખાતા રહો આમળાના ઉત્પાદ, તેમાં છે ઇમ્યુનીટી વધારવાના શ્રેષ્ઠ ગુણ

Amreli Live

‘જયારે કેલ્ક્યુલેટર છે તો ઘડિયાને કેમ યાદ રાખીએ?’ દીકરા આકાશના સવાલ ઉપર હતો મુકેશ અંબાણીનો આવો જવાબ

Amreli Live

સોલર પેનલથી જોડાયેલા આ 5 બિઝનેસ, મહિને થશે 1 લાખ કે તેથી વધુ કમાણી.

Amreli Live

કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની એટલે કુકડવેલ, જાણો તેના ફાયદા.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

પિતૃઓને કરવા છે પ્રસન્ન, તો પિતૃપક્ષમાં ઘરે લગાવો આ છોડ.

Amreli Live

લો હવે પ્રયાગરાજના બજારોમાં આવ્યા તિરંગા માસ્ક, સાડીઓ સાથે મેચિંગ માસ્ક પણ ફ્રીમાં

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

મેડીક્લેમ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહી તો ભેરવાઈ જશો.

Amreli Live

વધારે ભાત ખાવાથી મૃત્યુનો ખતરો વધારે, તેમાં રહેલા આર્સેનિક હ્રદય રોગોનું કારણ બનાવે છે, લોકોને અલર્ટ રહેવાની જરૂર છે.

Amreli Live

સોશિયલ મીડિયા પર પગના ફોટા મૂકીને મહિને લાખો રૂપિયા કમાય છે આ મોડલ.

Amreli Live