24.4 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

હાર્દિકના બર્થડેના એક દિવસ પહેલા બદલ્યો હતો પત્નીએ લૂક, નવા લૂકમાં કર્યું પતિદેવને વિશ.

પતિના બર્થડે પહેલા જ નતાશાએ બદલ્યો પોતાનો લૂક, હાર્દિકને કર્યું આવી રીતે વિશ. આઈપીએલ સીઝન વચ્ચે જ 11 ઓક્ટોબરના રોજ મુંબઈ ઈંડીયંસના હાર્દિક પાંડયાનો જન્મ દિવસ છે. અંગત કારણોસર હાર્દિક માટે આ વખતે આઈપીએલ ઘણું મુશ્કેલી ભરેલું છે. કોરોનાના કારણે ઇપીએલ 2020 અ વર્ષે યુએઈમાં રમવામાં આવી રહી છે. સાથે જ હમણાં હમણાં જ એક સંતાનના પિતા બનેલાં હાર્દિક તેની પત્ની અને બાળકથી દુર છે. કોરોનાને કારણે જ નતાશા પણ દુબઈ નથી જઈ શકી. તે ઇંડિયામાં જ પોતાના બાળક સાથે રહે છે. તેવામાં પતિના જન્મદિવસને લઈને આ વર્ષે નતાશાએ તેને નવા લુકથી સરપ્રાઈઝ કર્યા. હાર્દિકના બર્થડેના એક દિવસ પહેલા નતાશાએ પોતાના હેયરકટ કરાવી લીધા. નાના વાળમાં નતાશા ઘણી ક્યુટ લાગી રહી છે. તેમણે પોતાના નવા લુકની તસ્વીરો ઈંસ્ટા ઉપર શેર કરી. સાથે જ પતિને અલગ અંદાઝમાં બર્થડે પણ વિશ કર્યો.

hardik pandya wife natasha

હાર્દિક પાંડયાના જન્મદિવસના બરોબર એક દિવસ પહેલા જ નતાશાએ ઈંસ્ટાગ્રામ ઉપર પોતાના નવા લુકની તસ્વીર પોસ્ટ કરી. તેમાં તેમણે કેપ્શન આપ્યું – આમ તો નતાશા ઘણા લાંબા સમયથી પોતાના વાળ કપાવવા માગતી હતી.

પોતાની સ્ટોરીમાં જ નતાશાએ એ ખુલાસો કર્યો. તેમાં તેણે લખ્યું કે તે ઘણા સમયથી પોતાના વાળ નાના કરાવવા માગતી હતી. લોકોને નતાશાનો નવો લુક ઘણો પસંદ આવી રહ્યો છે.

તેમ જ દુબઈમાં પતિના જન્મદિવસ ઉપર નતાશાએ તેને એક સ્પેશ્યલ કેક મોકલાવી. આ કેકમાં હાર્દિકનું ફેવરીટ ગીત વાગતું જોવા મળ્યું. નતાશાએ તેની સ્ટોરીમાં શેર કર્યું કે. રાત્રે 12 વાગ્યા પછી નતાશા હાર્દિકની એક શર્ટલેસ તસ્વીર દ્વારા તેને જન્મદિવસ વિશ કર્યો. નતાશાની દરેક પોસ્ટમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તે પોતાના પતિને ઘણી મિસ કરી રહી છે.

નતાશાએ દીકરા અગસ્ત્ય અને હાર્દિકની પણ એક સ્વીટ તસ્વીર પોસ્ટ કરી. તેમાં હાર્દિક જન્મ પછી તરત જ દીકરાને કાંખમાં ઉપાડેલો જોવા મળ્યો.

hardik pandya wife natasha

દીકરા સાથે જ નતાશાએ હાર્દિકની એક બીજી તસ્વીર શેર કરી. ખંભા ઉપર ટુવાલ નાખીને હાર્દિક તેમાં જવાબદાર પિતા જેવા જોવા મળી રહ્યા છે.

છેલ્લી તસ્વીરમાં નતાશાએ પોતાના અને હાર્દિકનો એક ફોટો શેર કર્યો. તેમાં નતાશા હાર્દિકને છાતીએ ચોટેલી જોવા મળી. દરેક પોસ્ટમાં તેણે પરી માટે ઘણો પ્રેમ દર્શાવ્યો.

લગ્ન અને પિતા બન્યા પછી હાર્દિકનો પહેલો જન્મદિવસ છે. પરંતુ આઈપીએલને કારણે તે પત્ની અને બાળકોથી દુર છે. તેવામાં સોશિયલ મીડિયા દ્વારા જ નતાશાએ પતિદેવનો જન્મદિવસ વિશ કર્યો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સુશાંતના ઓનસ્ક્રીન પિતાનો દાવો, જણાવ્યું : ‘દિશા અને એક્ટરના મૃત્યુમાં છે મોટું કનેક્શન’

Amreli Live

એશ્વર્યાંની સાથે છૂટાછેડાના સમાચાર પર અભિષેક બચ્ચને એવો જવાબ આપ્યો કે લોકોની બોલતી બંધ થઇ ગઈ

Amreli Live

શુભ યોગના કારણે આ 8 રાશિ વાળાઓને મળશે સારા પરિણામ, માં લક્ષ્મી ભરી દેશે ધનની તિજોરી.

Amreli Live

48 દિવસ માટે મંગળ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ, 4 રાશિઓના ચમકશે નસીબના તારા.

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live

ફૂડ પેકીંગનો વેપાર શરુ કરો અને કમાઓ લાખોમાં, જાણો કેવી રીતે શરુ કરશો આ વેપાર.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શનિવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

જાણો કોચિંગ અને પુસ્તકો વગર યૂટ્યૂબ દ્વારા ભણીને કેવી રીતે આ છોકરી બની IAS ઓફિસર

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

ભગવાન વિશ્વકર્મા છે ઘણી વસ્તુઓના રચનાકાર, જાણો તેમની ઉત્પત્તિ અને રચના સાથે જોડાયેલી પૌરાણિક કથા.

Amreli Live

‘બબીતા જી’ નો ખતરનાક ડેવિલ અવતાર જોઈને ગભરાઈ ગયા લોકો, જુઓ તેમનો વાયરલ ફોટો.

Amreli Live

11 કરોડનું દુનિયાનું સૌથી મોંઘુ માસ્ક, 18 કેરેટ સોનાથી બનેલ માસ્કમાં 3600 હીરા લાગ્યા અને વાયરસથી બચાવવા માટે N-99 ફિલ્ટર લાગેલ

Amreli Live

જલ્દી ફેન્સની સામે આવશે વરુણ-સારાની મુવી ફૂલી નંબર 1, રિલીઝ પહેલા જ ઉઠી બોયકોટની માંગણી

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

7 રાશિઓ પાસે આવશે ઘણા બધા પૈસા, જાણો આ અઠવાડિયામાં શું લખ્યું છે તમારા નસીબમાં.

Amreli Live

સૌથી મોટા મુસ્લિમ દેશમાં ચલણી નોટ પર શા માટે છે ભગવાન ગણેશ?

Amreli Live

સૂર્ય અને શનિદેવ વચ્ચે કયો સંબંધ છે, જાણો શનિદેવની કેટલીક વિશેષ વાતો

Amreli Live

દેવી ભાગવત પુરાણમાં જણાવી છે સદાચારની નીતિઓ, જેનું પાલન કરીને પ્રાપ્ત કરી શકો છો ભગવતીની કૃપા.

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live

જળ ચડાવા સિવાય આ 5 કામ કરવાથી પણ પ્રસન્ન થાય છે સૂર્યદેવ, પુરી કરે છે દરેક મનોકામના.

Amreli Live