30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

હવે રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરાવતા 50 ટકા રિફંડ મળશે

આજથી દેશભરમાં અનલોક-2 શરૂ થઈ ગયું છે જે 31મી જુલાઈ સુધી યથાવત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-2ની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 જુલાઈ સુધી લોકડાઉન યથાવત રહેશે. આજથી રેલવેથી લઈને બેકિંગમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજથી રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી રેલવેની તત્કાલ ટિકિટ કેન્સલ કરવતા 50 ટકા રિફંડ મળશે. અત્યાર સુધી તત્કાલ ટિકિટ પર કોઈ રિફંડ મળતું નહોતુ. પરંતુ રેલવે દ્વારા તત્કાલ ટિકિટ કેન્સલ કરવાના નિયમમાં ફેરફાર કરવામાં આવતા હવે યાત્રીઓને 50 ટકા રિફંડ મળશે.

મીડિયા રિપોર્ટ મુજબ એ પણ જાણવા મળ્યું છે કે, આજથી રેલવેમાં વેઈટિંગ લિસ્ટની ટિકિટ પણ આપવામાં આવશે નહી. રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે લોકોને માત્ર કન્ફર્મ અને RAC ટિકિટ જ આપવામાં આવશે. એટલું જ નહી રેલવે વિભાગ દ્વારા આજથી વિવિધ ટ્ર્નોનો સમય પણ બદલવામાં આવ્યો છે.

ATMમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જ
અનલોક-2 શરૂ થતા ઘણું બધુ બદલાઈ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આજથી બીજા ATMમાંથી પૈસા ઉપાડવા પર ફરીથી ચાર્જ ચૂકવવો પડશે. કોરોના લોકડાઉનને કારણે ATM કેશ વિડ્રોઅલ ચાર્જ અને મિનિમમ અકાઉન્ટ બેલેન્સ (AMB) મેઈન્ટેનન્સ જેવા બેંકિંગ ચાર્જ પર સરકારે 30 જૂન સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે અનલોક થતાં આ ચાર્જ ફરીથી વસૂલવામાં આવશે. હવે પહેલાની જેમ જ દર મહિને મેટ્રો શહેરમાં 8 અને નોન મેટ્રો શહેરમાં 10 વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે.


Source: iamgujarat.com

Related posts

ઊંઝામાં 20 જુલાઈથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન, ફક્ત આ સેવાઓ ચાલુ રહેશે

Amreli Live

કોરોનાને હરાવીને ઠીક થઈ દીપિકાની મમ્મી-દાદી, કહ્યું ‘વીડિયોના કારણે ફટાફટ મળી મદદ’

Amreli Live

અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ

Amreli Live

કાંડ કરીને પોતાને મરેલો સાબિત કરીને નવા નામ સાથે અમેરિકામાં વસી ગયો, 28 વર્ષ પછી તેનું પાપ છાપરે ચડી પોકાર્યું.

Amreli Live

બી ટાઉનના લાડલા તૈમુર માટે અહીંથી કપડાની ખરીદી કરે છે કરીના કપૂર

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનો થયો, અંકિતાએ કરી ભાવુક પોસ્ટ

Amreli Live

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

Amreli Live

13 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

મોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન આર્થિક તંગીમાં, કહ્યું – નોકરીની સખત જરૂર

Amreli Live

‘ઓનલાઈન અભ્યાસ પર નિયંત્રણ રાખવું જરૂરી, સરકારે ટીચિંગના કલાકો કરવા જોઈએ નક્કી’

Amreli Live

Pics: સુશાંત સિંહની આત્મહત્યાના એક મહિના પછી મુક્તેશ્વર મહાદેવના શરણમાં પહોંચી એકતા કપૂર

Amreli Live

21 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

1 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કોરોનાના કુલ કેસ 35 લાખ થઈ જશેઃ સ્ટડી

Amreli Live

કોરોના તાંડવ: અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 26ના મોત, દર કલાકે એક દર્દી મોતને ભેટ્યો

Amreli Live

અમદાવાદઃ રથયાત્રાનાને હાઈકોર્ટે આપી શરતી મંજૂરી, રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું

Amreli Live

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

Amreli Live

સુશાંતના નિધન પછી તેનો પાળેલો કૂતરો પણ થઈ ગયો છે માયૂસ, ઘરમાં ફરીને શોધે છે સુશાંતને

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

ગલવાનમાં ઘવાયેલા સૈનિકના પિતાએ રાહુલને કહ્યું, આ મામલે રાજકારણ ના કરશો

Amreli Live