33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

હવે રસ્તા પર નહિ થાય ગાડીઓનું ચેકીંગ, આજથી બદલાઈ ગયો છે નિયમ, કરી લો આ વસ્તુઓની તૈયારી

ટ્રાફિક પોલીસ હવે ગાડી રોકીને કરશે નહિ ચેકીંગ, હવે આ વસ્તુઓની રાખો તૈયારી, નહિ તો પડશે ભારે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 માં ઘણા ફેરફાર કર્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી સુચના આખા દેશમાં ઓક્ટોબર 2020 થી લાગુ થઇ જશે. નવા નિયમ હેઠળ હવે ટ્રાફિક પોલીસ લોકોને રોડ વચ્ચે અટકાવીને ગાડીના ડોક્યુમેન્ટ ચેક નહિ કરી શકે. આમ તો કેન્દ્ર સરકારના કહેવા મુજબ દેશમાં આઈટી સર્વિસીસ અને ઇલેક્ટ્રોનીક મોનીટરીંગ દ્વારા વધુ સારી રીતે ટ્રાફિકના નિયમો લાગુ કરી શકાય છે. તેમાં લોકોનો ઘણો સમય બચશે. જે વાહન માલિકના ડોક્યુમેન્ટ પુરા નહિ હોય તેને ઈ-ચલણ મળી જશે.

સરકાર તરફથી નવી સુચના મળ્યા મુજબ 1 ઓક્ટોબરથી ટ્રાફિક પોલીસ લોકોને રોડ વચ્ચે રોકીને ચેકિંગ નહિ કરે. ગાડીઓના રજીસ્ટ્રેશન નંબર દ્વારા દસ્તાવેજોનું ઈ-વેરીફીકેશન થશે. તેવામાં જે ગાડીઓના ડોક્યુમેન્ટસ અધૂરા હશે તેને ઈ-ચલણ મોકલવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો રોડ ઉપર વાહન ચાલકો પાસે ફીઝીકલ ડોક્યુમેન્ટની માંગણી નહિ કરવામાં આવે.

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, હવે વાહન ચાલકોની તમામ જાણકારી પોર્ટલમાં રેકોર્ડ કરવામાં આવશે. આ રેકોર્ડને સમયે સમયે અપડેટ પણ કરવામાં આવશે. આ પોર્ટલ ઉપર ફીઝીકલ અને ઇલેક્ટ્રોનીક બંને માધ્યમથી સર્ટીફીકેટ જોઈ અને ઉપલબ્ધ કરાવી શકાય છે.

પોર્ટલ ઉપર દસ્તાવેજો સાથે જોડાયેલી જાણકારીઓ તરત મેળવી શકાય છે, તેમાં દસ્તાવેજોની વેલીડીટી, દસ્તાવેજને ક્યારે બહાર પાડવામાં આવ્યા હતા, દસ્તાવેજની તપાસ માટે જવાનો સમય અને દિવસનો સિક્કો, અધિકારીની ઓળખ સામેલ છે.

નવા નિયમો હેઠળ જો ઇલેક્ટ્રોનીક માધ્યમથી આપવામાં આવેલા દસ્તાવેજોની જાણકારીને ઈંફોર્સમેંટ અધિકારી માન્ય કરે છે, તો પછી વાહન માલિકો પાસે ચેકિંગ માટે તે દસ્તાવેજની હાર્ડ કોપી નહિ માંગવામાં આવે. આ પોર્ટલમાં તે કેસને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં કોઈ ગુનાને કારણે વાહન માલિકના દસ્તાવેજને જપ્ત કરવામાં આવ્યા છે.

રોડના કિનારે ચેકિંગથી બચવા માટે હવે વાહન ચાલકોએ માત્ર પોતાના તમામ દસ્તાવેજની ડીજીટલી તૈયાર રાખવા પડશે. વાહન ચાલકોએ પોતાનું લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટીફીકેટ, પરમીટ જેવા દસ્તાવેજ ડીજીટલી તૈયાર રાખવા પડશે.

નવા નિયમ હેઠળ આ બધા દસ્તાવેજો સરકાર સંચાલિત વેબ પોર્ટલ દ્વારા મેંટેન કરશે. તેની સાથે જ ઇલેક્ટ્રોનીક પોર્ટલ દ્વારા કંપાઉંડિંગ, એંડોર્સમેંટ, લાયસન્સનું સસ્પેન્શન અને રિવોકેશન, ઈમ્પાઉંડિંગ, રજીસ્ટ્રેશન અને ઈ-ચલણ બહાર પાડવામાં આવશે.

નવા નિયમો મુજબ ગાડી ચલાવતી વખતે વાહન ચાલક રસ્તો જોવા માટે હાથમાં મોબાઈલ કે જીપીએસ ડીવાઈસનો ઉપયોગ કરી શકશે. તે ઉપરાંત એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે, વાહન ચલાવતી વખતે ફોન ઉપર વાત કરવું પણ ટ્રાફિક નિયમોનું ઉલંઘન છે, જેના માટે વાહન ચાલકનું ચલણ કપાઈ શકે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

ઉધાર લેતા સમયે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહી તો ચૂકવવામાં થશે મુશ્કેલી

Amreli Live

આ રાશિના લોકોનું મગજ કોમ્પ્યુટરથી પણ તેજ છે, મૂર્ખ બનાવવા છે મુશ્કેલ

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

Amreli Live

કેવી રીતે થાય હતા હનુમાનજીના લગ્ન અને કેવી રીતે બન્યા એક પુત્રના પિતા, જાણો આની રોચક કથા

Amreli Live

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યામાં આજે રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

Amreli Live

એક અપ્સરાએ પણ કરી હતી સંજીવની બુટી લેવા જઈ રહેલા હનુમાનજીની મદદ, વાંચો રોચક કથા

Amreli Live

8000 ની ચણીયા ચોળી 1300 માં જોઇને હોંશે હોંશે ખરીદી તો લીધી પછી ખોલીને જોયા પછી જે થયું.

Amreli Live

આશ્લેષા નક્ષત્રની સાથે બન્યો સાધ્ય યોગ, આ 4 રાશિઓનું ચમકવાનું છે નસીબ, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

જૂનામાં જુના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરે છે આ 4 સસ્તા ઉપાય.

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

ફ્રીમાં થઇ રહી છે દીકરીના નામ પર 11,000 રૂપિયાની FD, આ છે રીત.

Amreli Live

હોસ્પિટલમાં પડદાથી લઈને ડોક્ટર્સના કપડાં પણ હોય છે લીલા, જાણો આ કલરને પહેરવાનું કારણ

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટ્ટુ કાકા હોસ્પિટલમાં થયા ભર્તી, જાણો તેનું કારણ.

Amreli Live

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live