28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

હવે બનાસકાંઠામાં પણ કોરોના ઘૂસ્યો, 5 વર્ષનાં બાળક અને 55 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં આંકડો 521એ પહોંચ્યોરાજ્યમાં કોરોના વાઇરસનો કહેર મચાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ હવે કોરોનાનો કહેર ઘૂસ્યો છે. જિલ્લામાં કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. વાવ તાલુકાનાં મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષનાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ અને પાલનપુરનાં 55 વર્ષનાં વૃદ્ધનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરહદી વિસ્તારમાં કોરોના વાઇરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ બાળકને સિવિલ હૉસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 521એ પહોંચ્યો છે

બાળકનો પરિવાર સુરતથી આવ્યો હતો

સુરતનો એક પરિવાર 24મી માર્ચનાં રોજ બનાસકાંઠાનાં મિઠાવી ચારણ ગામમાં આવ્યો હતો. જેમાંથી પરિવારનાં પાંચ વર્ષનાં બાળકમાં પાંચમી એપ્રિલનાં રોજ કોરોનાનાં લક્ષણો દેખાતા તેને ડૉક્ટર પાસે લઇ જવામાં આવ્યો હતો. જેનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ પાલનપુર સિવિલ હૉસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ પરિવારનાં અન્ય લોકોનાં પણ સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.

પાલનપુરમાં 55 વર્ષીય વૃદ્ધને કોરોના

5 વર્ષીય બાળકમાં લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયું છે. આરોગ્ય વિભાગે 10 ટીમો બનાવીને 2500 લોકોનો સર્વે કર્યો છે. બાળકના પરિવારનાં સંપર્કમાં આવેલા અન્ય લોકોને શોધીને તેમનો રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પાલનપુરનાં 55 વર્ષનાં સમાભાઇ ખેમાભાઈ પરમારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11મી એપ્રિલનાં રોજ 86 લોકોનાં રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(અહેવાલ- જિતેન્દ્ર પઢિયાર, પાલનપુર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona now infiltrated in Banaskantha, 5 year old child and 55 year old report positive

Related posts

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

2.37 લાખ કેસ;અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ, 58 લાખ પ્રવાસી મજૂર ઘરે પહોંચ્યાઃ ભારતીય રેલવે

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતા

Amreli Live

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- મને પેનલમાં લઈ લો હું guidelineનું પાલન કરીશ

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

અત્યાર સુધી 96 હજારના મોત: સ્પેનમાં મૃત્યુદર 4.7થી ઘટીને 4 ટકા થયો, 24 કલાકમાં 605ના મોત; સ્વીડનનો લોકડાઉનથી ઇનકાર

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારીબાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ, આમંત્રણનો ખોટો પત્ર વાઈરલ

Amreli Live

કોરોના વાઈરસની મહામારી સામે લડવા વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

માંની મદદ માટે ૧૭ વર્ષની ઉંમરમાં બની ગઈ હતી પ્રોસ્ટીટ્યુટ(વૈશ્યા) , હાલમાં છે બોલીવુડની જાનીમાની હસતી…

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધ

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live