34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

હવે ફક્ત ફોન પર LPG સિલેન્ડર બુક કરાવી લેવાથી મળશે નહિ સિલેન્ડર, 1 નવેંબરથી કરવું પડશે આ કામ

LPG સિલેન્ડરની હોમ ડિલિવરીના બદલ્યા નિયમ, 1 નવેમ્બર થી આ કામ કરવું છે જરૂરી નહીંતર મળશે નહિ સિલેન્ડર. એલપીજી સિલિન્ડરની હોમ ડિલિવરીની સિસ્ટમ હવે આવતા મહિનેથી બદલાઈ રહી છે. ચોરી અટકાવવા માટે દરેક ગ્રાહકની ઓળખ માટે તેલ કંપનીઓ 1 નવેમ્બરથી નવી ડિલિવરી સિસ્ટમ લાગુ કરી રહી છે. આ નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) નામ આપવામાં આવ્યું છે. આ સિસ્ટમ અંતર્ગત આવનારા દિવસોમાં ઓટીપી વગર એલપીજી સિલિન્ડર નહિ મળે.

શું છે હોમ ડિલિવરીની સિસ્ટમ : હવે ફક્ત ફોન પર એલપીજી સિલિન્ડરનું બુકીંગ કરાવી લેવાથી હોમ ડિલિવરી નથી થાય. બુકીંગ કરાવ્યા પછી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. એ કોડ ડિલિવરી બોયને આપવો પડશે. જો કોડ નહિ આપ્યો, તો સિલિન્ડર નહિ મળી શકે. કોડ જણાવ્યા પછી જ સિલિન્ડર મળશે. આ સિસ્ટમ ફક્ત ડોમેસ્ટિક સિલિન્ડર પર જ લાગુ થશે, કોમર્શિયલ સિલિન્ડર પર નહિ.

જો સિસ્ટમમાં કોઈ જૂનો મોબાઈલ નંબર રજીસ્ટર છે, તો તમે રિયલ ટાઈમ પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો. ડિલિવરી બોય પાસે એપ હશે, તે એપ દ્વારા ગ્રાહક પોતાનો મોબાઈલ નંબર રિયલ ટાઈમ અપડેટ કરાવી શકે છે. ત્યારબાદ તરત કોડ જનરેટ થઈ જશે. આ કોડ દેખાડીને પોતાના સિલિન્ડરની ડિલિવરી લઇ લો.

કોઈ સમસ્યા ન આવે તેના માટે કરો આ કામ : અસુવિધાથી બચવા માટે તમે પહેલા જ પોતાનો મોબાઈલ નંબર અને ઘરનું સરનામું અપડેટ કરાવી શકો છો. જેથી ડિલિવરીના સમયે કોઈ સમસ્યા ન આવે. જોકે આ સિસ્ટમ શરૂઆતમાં 100 સ્માર્ટ સીટીમાં જ લાગુ થશે. ત્યારબાદ ધીરે-ધીરે અન્ય શહેરો અને વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

દીકરાના મોંઘા શોખથી પરેશાન પિતાએ કર્યું કંઈક એવું, જેની આશા કોઈને હતી નહિ.

Amreli Live

1 હજારના ખેડૂતે કર્યા 40 હજાર, સીધા 40 ગણા ગુગલથી શીખ્યો જૈવિક ખેતી.

Amreli Live

હરિયાળી ત્રીજ પર જરૂર લગાવો હાથોમાં મહેંદી અને કરો ગૌરી શંકરની પૂજા, તેના ઔષધીય ફાયદા પણ જાણો. .

Amreli Live

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના બર્થડે પર શેયર કર્યો જૂની યાદોથી જોડાયેલ આ ખાસ વિડીયો

Amreli Live

જાણો શા માટે કાન્હાને માખણ-મિશ્રી અર્પણ કરવામાં આવે છે.

Amreli Live

શું શો છોડવાના છે આ મોટા ચહેરા? થઇ શકે છે મોટો ફેરફાર

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે ગુરુવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

શ્રાવણના પહેલા શનિવારે ના કરશો આ 10 ભૂલો, ઉથપ-પાથલ મચાવી દેશે શનિદેવ.

Amreli Live

ધ કપિલ શર્મા શો મા બોલાવ્યા છતા નથી જતા મહાભારતના ‘ભીષ્મ પિતામહ’, કહી દીધું આ કારણ

Amreli Live

મજૂરોને ઘરે પહોંચાડવા માટે સોનુ સુદે છોડ્યું પોતાનું પ્રિય એવું આ બધું જ, પત્ની સોનાલી બોલી – ફક્ત આટલા કલાકની ઊંઘ લે છે.

Amreli Live

આ મહિને આ ચાર ગ્રહ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, 12 દિવસ રહશે ખાસ

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ડાઉન થઈ જાય છે, તો આજે જ કરી લો આ કામ

Amreli Live

છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે? IAS ઇન્ટરવ્યૂના આવા સવાલો જોઈને તમારું પણ ફરી જશે મગજ.

Amreli Live

આવા 10 બેડરૂમ અને 14 બાથરૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે તે વ્યક્તિ, જેની ફેન છે મુકેશ અંબાણીની લાકડી દીકરી.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવો પ્લાન, Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા

Amreli Live