29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

હવે પોસ્ટ ઓફિસમાં બનશે ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ, આવી રીતે કરી શકશો અપ્લાઇ

ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ માટે હવે અલગ અલગ જગ્યાઓએ જવાની જરૂર નથી , પોસ્ટ ઓફિસમાં જઈને કરો અપ્લાઇ

Post Office CSC : હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, રાશન કાર્ડ બનાવવા માટે અલગ-અલગ જગ્યાઓ પર જવાની જરૂર નથી. હવે તમે આ બધા માટે પોસ્ટ ઓફિસમાં જ અરજી કરી શકો છો. કેંદ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં કોમન સર્વિસ સેંટરની શરૂઆત કરી છે. કોમન સર્વિસ સેંટર દ્વારા લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, રાશન કાર્ડ બનાવવા જેવા કામ સરળતાથી કરી શકશે. એટલું જ નહિ, સીએસસી પર તમને કેંદ્ર અને રાજ્ય સરકારની સામાન્ય નાગરિકો સાથે જોડાયેલી કુલ 73 સેવાઓનો લાભ મળી શકશે.

કયા કયા કામ થશે?

પોસ્ટ ઓફિસમાં કોમન સર્વિસ સેંટર ખુલવાથી લોકોને એક જ જગ્યાએ બધી સુવિધાઓ મળશે. કોમન સર્વિસ સેંટરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, રાશન કાર્ડ, જન્મ પ્રમાણ પત્ર, મૃત્યુ પ્રમાણ પત્ર અને ખાતાવહી વગેરે કામો માટે એક કાયમી ફી રહેશે. પહેલા ચરણમાં આ સેવાને શહેરી ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ ગ્રામીણ ક્ષેત્રોની પોસ્ટઓફિસમાં પણ આને લાગુ કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, રાશન કાર્ડ બનશે :

પોસ્ટ ઓફિસમાં કોમન સર્વિસ સેંટર દ્વારા તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, રાશન કાર્ડ માટે અરજી કરી શકો છો. આ પહેલા લોકોએ આના માટે અલગ-અલગ જગ્યાઓ પર ભટકવું પડતું હતું. તેના સિવાય રાશન કાર્ડ બનાવવા માટે પણ ઘણી મુશ્કેલી થતી હતી. પણ હવે પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેંટરથી આ બધા કામ સરળ થઈ જશે.

વીજળીના બિલ પણ થશે જમા :

પોસ્ટ ઓફિસમાં કોમન સર્વિસ સેંટર દ્વારા પાણીનું બિલ અને વીજળીનું બિલ પણ જમા થઈ શકશે. તેના સિવાય ગેસ બિલ જેવા યૂટિલિટી બિલ પણ જમા થશે. સાથે જ ફાસ્ટેગનું રિચાર્જ પણ કરાવી શકાશે. ત્યાં લોકો ઈન્ટરનેટ દ્વારા ટ્રેન થવા વિમાનની ટિકિટ પણ બુક કરાવી શકશે. તેના સિવાય જન્મ અને મરણનું પ્રમાણ પત્ર પણ પોસ્ટ ઓફીસમાંથી બનાવી શકાશે. આ સેવાઓ દરેક કોમન સર્વિસ સેંટર પર ઉપલબ્ધ છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

LPG સિલેન્ડર ઝડપી પૂરો થઈ જાય તો ડિસ્ટ્રીબ્યુટર પર લાગશે દંડ, અહીં કરવી પડશે ફરિયાદ

Amreli Live

સપનામાં ભગવાન ગણેશ દેખાય તો શું છે એનો અર્થ.

Amreli Live

મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ મોટી ચાહક છે દીકરી જીવા, વિડીયોમાં જુઓ તેનો પુરાવો

Amreli Live

પરીક્ષામાં સારા માર્ક્સ અપાવી શકે છે જ્યોતિષ-વાસ્તુના આ ઉપાય.

Amreli Live

મકર અને કુંભ સહીત 5 રાશિઓ માટે સોમવારનો દિવસ રહેશે શાનદાર, વાંચો રાશિફળ.

Amreli Live

આ મહિને શનિદેવ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિઓ માટે આવશે સારો સમય.

Amreli Live

જાણો કેમ ફક્ત 28 વર્ષની ઉંમર સુધી જ લાગે છે મંગળ દોષ?

Amreli Live

નવરાત્રીમાં કરો ઘડાનો આ વિશેષ ઉપાય, ઘરમાં પૈસાની આવક ક્યારેય બંધ થશે નહિ.

Amreli Live

નવરાત્રી દરમિયાન આ પૂજા કરીને તમે પણ કરો ગ્રહોને શાંત, જાણો પૂજા વિધિ.

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

પ્રેમિકાએ માંગણી કરી ચંદ્રની તો આ યુવકે ખરીદી લીધી ચંદ્ર પર એક એકર જમીન, જાણો તે બનાવ વિષે

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

સગાઈની વીંટી દેખાડતા કાજલ અગ્રવાલનો વિડીયો થયો વાયરલ, જાણો ક્યાં દિવસે નીકળશે જાન

Amreli Live

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને પર્લ વી પુરીનું થયું બ્રેકઅપ? સામે આવ્યું કારણ.

Amreli Live

આ મહિલાની પાસે એવી ખાસિયત છે કે એના કારણે ગામમાં એને ‘વાયર વુમન’ તરીકે ઓળખવામાં આવે છે.

Amreli Live

મકર રાશિમાં શનિ થવા જઈ રહ્યા છે માર્ગી, હવે ચાલશે સીધી ચાલ, જાણો કેવી રહેશે અસર.

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

આ રાશિની છોકરીઓને નથી થતી પૈસાની ઉણપ, મહારાણીઓની જેમ જેવી છે જીવન.

Amreli Live

શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણના શનિવારે કરો આ ઉપાય, શનિદેવ અને મહાદેવની મળશે કૃપા

Amreli Live

કામ ની વાત દેશમાં સંપૂર્ણ બદલાવ માટે મુકેશ અંબાણીએ નક્કી કર્યા આ ત્રણ લક્ષ.

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live