26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

નવી દિલ્હી: કેબિનેટ બેઠકમાં કો-ઓપરેટિવ બેંકને લઈને મોટો નિર્ણય લેવાયો છે. 1482 અર્બન કો-ઓપરેટિવ બેંક અને 28 મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ બેંક્સને રિઝર્વ બેંકના હાથ નીચે લાવી દેવાઈ છે. હવેથી જે રીતે શિડ્યૂલ કોમર્શિયલ બેંક પર રિઝર્વ બેંકના આદેશ ને નિર્દેશ લાગુ થાય છે, એ બધા કો-ઓપરેટિવ બેંક્સ પર લાગુ થશે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

8.6 કરોડ છે ડિપોઝિટર્સ
જાવડેકરે કહ્યું કે, ભારતમાં કો-ઓપરેટિવ બેંકનો વિસ્તાર ઘમો મોટો છે. આ 1540 કો-ઓપરેટિવ બેંકોના 8.6 કરોડ ડિપોઝિટર્સ છે અને તેમની કુલ જમા પૂંજી 4.84 લાખ કરોડની આસપાસ છે. રિઝર્વ બેંક અંતર્ગત આવ્યા બાદ ડિપોઝિટર્સનો તેના પર વિશ્વાસ વધશે.

આ ઉપરાંત મુ્દ્રા લોનને લઈને જાવડેકરે કહ્યું કે, સૌથી મોટી સ્મોલ બેંક લોન એટલે કે મુદ્રા લોનમાંથી 50 હજાર સુધીની લોન લેનારા લાભાર્થીઓને વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે. શિશુ લોન યોજન અંતર્ગત 9 કરોડ 35 લાખ લોકોને આ નિર્ણયથી રાહત મળશે. તે 1 જૂન 2020થી પ્રભાવી છે અને 31 મે 2021 સુધી ચાલુ રહેશે.


Source: iamgujarat.com

Related posts

માત્ર આટલી સેકન્ડમાં આધારશિલા મૂકીને રામ મંદિર નિર્માણનો શુભારંભ કરશે PM મોદી

Amreli Live

એક્ટર રવિ કિશનના PAને થયો કોરોના, સંપર્કમાં આવેલા તમામના થશે ટેસ્ટ

Amreli Live

ભારતમાં પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 30,000+, મૃત્યુઆંક 24,000ને પાર

Amreli Live

શ્રાવણના સોમવારનું છે ખાસ મહત્વ, જો ઉપવાસ કરવાના હો તો આ ખાવાનું ટાળજો

Amreli Live

કોરોના: દેશમાં 6.53 લાખ દર્દીઓ સાજા થયા, 3.58 લાખ હાલ સારવાર હેઠળ

Amreli Live

કોરોનાનો આશ્ચર્યચકિત કરતો કિસ્સો: ત્રણ નવજાત બાળકો પોઝિટિવ પરંતુ માતા-પિતા નેગેટિવ

Amreli Live

અમદાવાદઃ રથયાત્રાનાને હાઈકોર્ટે આપી શરતી મંજૂરી, રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું

Amreli Live

ઓ સાકી સાકી સોંગને થયું એક વર્ષ: નોરા ફતેહીએ શેર કર્યો ડાન્સ રિહર્સલનો વિડીયો

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

અમદાવાદઃ મોડી રાત્રે નશામાં પોલીસકર્મી ગર્લફ્રેન્ડને લઈને બીજાના ઘરમાં ઘૂસ્યો અને..

Amreli Live

કોરોનાથી રાહત: અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ 37 ટકાનો ઘટાડો

Amreli Live

ઓસ્ટ્રેલિયા ટૂરઃ બે અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેશે ટીમ ઈન્ડિયા

Amreli Live

માસ્ક પહેરવાથી વધી રહી છે સ્કિનને લગતી સમસ્યા, આ ઉપાયથી મેળવો છુટકારો

Amreli Live

શાઓમીએ ફરી આપ્યો ઝટકો, આ મહિને બીજી વાર મોંઘા થયા Redmiના પૉપ્યુલર સ્માર્ટફોન્સ

Amreli Live

Covid-19: દુનિયામાં નવા નોંધાતા કોરોના કેસમાં ભારતની ટકાવારી 12%

Amreli Live

19 જૂન જન્મદિવસ રાશિફળ: મિત્રોની મદદથી કામકાજમાંથી ઉદાસીનતા દૂર થશે

Amreli Live

પુણેઃ 47 વર્ષના દાદીએ પોતાના લિવરનું દાન આપી 7 મહિનાના પૌત્રને આપ્યું નવજીવન

Amreli Live

Pics: આ એક્ટરની દિવાની છે SRKની લાડલી, જોતા જ ચમકી ઉઠે છે આંખો

Amreli Live

ભારતમાં પહેલીવાર નવા કેસનો આંકડો 25,000ને પાર, રિકવરી રેટ 62% થયો

Amreli Live

હાલ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અન્વયે અમરેલી શહેરના મુખ્ય માર્ગોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Amreli Live