27.4 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

હવેથી હેલ્થ ઈંશ્યોરેંસના બદલાયા નિયમો, વીમા ધારકો માટે ઘણી સારી વાતો

વીમા ધારકો માટે ઘણા ફાયદાકારક છે હેલ્થ ઈંશ્યોરેંસમાં બદલાયેલ આ નિયમો, જાણો સંપૂર્ણ માહિતી. પહેલી ઓક્ટોબરથી હેલ્થ ઇન્શ્યોરન્સમાં મોટા પરિવર્તન થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવર્તનથી વીમાધારકોને લાભ થશે. આ નિયમોથી વીમા કંપનીઓની મનમાની પર લગામ લાગી શકે છે. આ નિયમ લાગુ થયા પછી વીમા કંપનીઓ બહાનું બનાવીને ક્લેમને રિજેક્ટ નહિ કરી શકે.

આઇઆરડીએના નિયમ અનુસાર, જો વીમાધારકે સતત 8 વર્ષ સુધી પોતાની ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભર્યું છે, તો પછી કંપની કોઈ પણ અછતના આધાર પર ક્લેમ રિજેક્ટ નહિ કરી શકે. તેના સિવાય પોલિસી હેઠળ વધારે બીમારીઓ કવર થશે. જોકે વધારે બીમારીઓ કવર થવાને કારણે પ્રીમિયમ મોંઘુ થઈ શકે છે.

સમાચાર આવ્યા છે કે, હવે દરેક વીમા કંપનીઓમાં કવરની બહાર રહેતી સ્થાયી બીમારીઓ શામેલ થશે. પહેલી ઓક્ટોબર પછી કવરની બહાર રહેતી સ્થાઈ બીમારીઓની સંખ્યા ઘટીને 17 રહી જશે. તેના સિવાય લોકોને એક કંપનીની સીમા સમાપ્ત થયા પછી બીજી કંપનીમાં ક્લેમ કરવાની સુવિધા મળશે.

નિયમ અનુસાર 30 દિવસની અંતર વીમા કંપનીઓએ ક્લેમ સ્વીકાર અથવા રિજેક્ટ કરવો પડશે. એટલું જ નહિ, ઉપભોક્તાઓને ઓપીડીવાળી કવરેજ પોલિસીમાં ટેલીમેડિસિનનો ખર્ચ પણ આપવામાં આવશે. સમાચાર છે કે, હવે માનસિક અને જેનેટિક બીમારીઓને હેલ્થ ઇન્શ્યોરન્સમાં શામેલ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર રોબોટિક સર્જરી, સ્ટેમ સેલ થેરેપી, ન્યુરો ડિસઓર્ડર અને ઓરલ કીમોથેરેપીનું પણ કવર મળી શકે છે.

પોલિસી જાહેર થયાના ત્રણ મહિનાની અંદર કોઈ બીમારીના લક્ષણ મળવા પર તેને પ્રી-એકઝિસ્ટિંગ એટલે કે પહેલાથી થયેલી બીમારી માનવામાં આવશે. 8 વર્ષ પુરા થયા પછી પોલિસીને લઈને કોઈ પુનર્વિચાર નહિ કરવામાં આવે. ફાર્મસી, ઇંપ્લાન્ટ અને ડાયગ્નોસ્ટિક સાથે જોડાયેલો સંપૂર્ણ ખર્ચ ક્લેમમાં મળશે.

હાલના સમયમાં કંપનીઓ વીમાધારકોને ઘણા પ્રકારના કારણો જણાવીને ક્લેમ આપવાની ના પાડી દે છે. આ પ્રકારની હજારો ફરિયાદો આ વર્ષે મળી છે. પણ હવે નવા નિયમથી પોલિસી હોલ્ડર્સને રાહત મળવાની છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

નવરાત્રીમાં પોતાની રાશિ અનુસાર માતા રાણીને ચઢાવો આ પુષ્પ, વરસશે કૃપા.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

દરેક સમસ્યાઓનું નિવારણ માટે કરો રામ રક્ષા સ્ત્રોત્રમના આ સરળ ઉપાય.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

આ ફોટામાં સંતાયેલો છે એક સાંપ, ઘણા લોકોએ કરી શોધવાની ટ્રાઈ, થયા સારા-સારાના ભેજા ફ્રાઈ.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં થશે સફળ.

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

અલ્લુ અર્જુનની દીકરીનો ક્યૂટ વિડીયો આવ્યો સામે, ગલૂડિયા સાથે રમી રહેલ અરહા

Amreli Live

રાઇફલથી મિસાઇલ સુધી ‘આત્મનિર્ભર’, હવે ભારત ઘરે જ બનાવશે આ 101 ઘાતક શસ્ત્રો.

Amreli Live

શ્રાવણના પહેલા શનિવારે ના કરશો આ 10 ભૂલો, ઉથપ-પાથલ મચાવી દેશે શનિદેવ.

Amreli Live

બિયર અથવા દૂધ, કોણ વધારે ફાયદાકારક? રિસર્ચમાં થયો ખુલાસો.

Amreli Live

ઓડિશાના ગામથી UN સુધી પહોંચી અર્ચના સોરેંગ : ઘરની સ્થિતિ સારી ના હતી, પિતાને પણ ગુમાવ્યા.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

અઠવાડિયામાં વ્રત ઉપવાસ : જાણો આ અઠવાડિયે ક્યા મુખ્ય વ્રત ક્યારે ઉજવવામાં આવશે

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

પત્ની નતાશા સ્ટેનકોવિચને ખુબ યાદ કરી રહ્યા છે હાર્દિક પંડ્યા, ફોટો શેયર કરી દેખાડ્યો પ્રેમ.

Amreli Live

11 કરોડનું દુનિયાનું સૌથી મોંઘુ માસ્ક, 18 કેરેટ સોનાથી બનેલ માસ્કમાં 3600 હીરા લાગ્યા અને વાયરસથી બચાવવા માટે N-99 ફિલ્ટર લાગેલ

Amreli Live

ધમકીઓ પછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ડિલીટ કરી ટાઈમ્સ સ્કવેર પર શ્રીરામના ફોટા વાળી ટ્વીટ

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live