21 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

હવેથી ઓનલાઇન મંગાવી શકો છો હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, કિંમત પણ છે ઓછી.

પોતાની ગાડી માટે હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ ઓનલાઇન કરો બુક, આપવા પડશે ફક્ત આટલા રૂપિયા. 1 નવેમ્બરથી દિલ્લીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ્સ (HSRP) અને કલર-કોડેડ સ્ટીકરનું ઓનલાઇન બુકીંગ શરૂ થવા જઈ રહ્યું છે. જાણકારી અનુસાર ગ્રાહકોને HSRP ની હોમ ડિલિવરીનો વિકલ્પ આપવામાં આવશે, જેથી તેમણે ક્યાંય પણ જવાની જરૂર નહિ પડે. દિલ્લીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત પછી આ નિર્ણય લીધો છે.

જાણકારી અનુસાર હાઈ-સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ્સની હોમ ડિલિવરી માટે ગ્રાહકોને 100-200 રૂપિયા ચૂકવવા પડશે. હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ અને કોડેડ સ્ટીકર લગાવવાની સંપૂર્ણ પ્રક્રિયાની જાણકારી એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.

જાણો શું છે આ રજીસ્ટ્રેશન પ્લેટના ફાયદા : વાહનોની સામાન્ય રજીસ્ટ્રેશન પ્લેટસ સાથે એ સમસ્યા આવતી હતી કે તેમાં સરળતાથી છેડછાડ કરી શકાતી હતી. વાહન ચોરી થવા પર તેને બદલી દેવામાં આવતી હતી, અને પછી વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવી દેવામાં આવતી હતી. પણ એચએસઆરપી સાથે એવું નથી કરી શકાતું. જો તમારું વાહન ચોરી થાય છે અને તેની એચએસઆરપીને નુકશાન પહોંચાડવામાં આવે છે, તો તેમાં નવી એચએસઆરપી ત્યારે જ લગાવી શકાય છે, જયારે વાહનના બધા ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે.

આ નંબર પ્લેટ લગાવવાનો હેતુ વાહનો પર દેખરેખ રાખવાનો અને વાહન ચોરી થવાના બનાવ ઓછા કરવાનો છે. નવી હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ્સ લગાવ્યા પછી તમારું વાહન પહેલા કરતા વધારે સુરક્ષિત થઈ જશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

વૃદ્ધએ ઝાડના છાંયડામાં સજાવ્યું શિક્ષાનું મંદિર, વાંચો 75 વર્ષથી મફત ભણાવી રહેલા વૃદ્ધનું સમર્પણ.

Amreli Live

પતિની સફળતા ઈચ્છો છો, તો તવીની સાથે ભૂલથી પણ ન કરો આ કામ, નહિતર થઇ જશે અનર્થ.

Amreli Live

રિયા ચક્રવર્તીએ અંકિતા લોખંડેને જણાવી ‘સુશાંતની વિધવા’, લગાવ્યા આ ગંભીર આરોપ.

Amreli Live

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે લાફિંગ બુદ્ધા, જાણો તેનાથી જોડાયેલ રોચક રહસ્ય

Amreli Live

કન્યા પૂજનમાં જો કન્યાઓને આપશો આ 6 વસ્તુઓ, તો પ્રસન્ન થઇ જશે માં દુર્ગા.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

જાણો કયા દિવસે આવશે પાશાંકુશા અગિયારસ વ્રત, આ છે વ્રત કથા અને મહત્વ.

Amreli Live

‘રોટી વાલી અમ્મા’ ની મદદ માટે આવ્યા ઘણા લોકો સામે, કોઈએ ગિફ્ટ કર્યો ફોન, તો કોઈએ આપ્યા 10 હજાર.

Amreli Live

ભારતે દુનિયાને ફક્ત 0 ની શોધ જ નથી આપી, પરંતુ આ શોધ પણ આધુનિક ભારતની છે, જેના વગર દુનિયાને ચાલતું નથી.

Amreli Live

દરેક માંથી કાઈને કાઈ શીખવાનું મળી શકે જો પોઝિટિવ એટીટ્યુટ હોય તો

Amreli Live

આજે આ 5 રાશિઓને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, ઘર-બહાર પ્રસન્નતા જળવાઈ રહેશે

Amreli Live

ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ 5 રાશિઓનું થશે ભાગ્યોદય, ધન લાભ થવાની સાથે મળશે સારા સમાચાર.

Amreli Live

નિવૃત્ત થતા સમયે મળશે આટલા કરોડ રૂપિયા, બસ કરવાનું રહેશે આવી રીતે રોકાણ.

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

આ દિવાળી પર ઘરે જરૂર લાવો આ 5 વસ્તુઓ, નહિ થાય આખું વર્ષ પૈસાની અછત.

Amreli Live

અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

Amreli Live

નવેમ્બરમાં રજાઓની ભરમાર, ચેક કરી લો બેંકની રાજાઓનું લિસ્ટ.

Amreli Live

આ રીતે ઘરે જ બનાવો ઉત્તર ભારતના ફેમસ અને ટેસ્ટી ‘દાળ ફરા’, જાણો સરળ રીત.

Amreli Live