25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

હવામાન ખાતાની આગાહીઃ ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ પડી શકે છે વરસાદ

અમદાવાદઃ અષાઢી બીજના દિવસે હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરી છે. જેમાં મુખ્યત્વે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

હવામાન વિભાગના ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે સાઉથ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થયું છે જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે બીજા દિવસે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ઠેકાણે હળવો વરસાદ વરસી શકે છે.

અષાઢી બીજ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. દર વર્ષે વરસાદી છાંટા પડે તો તેને શુભ માનવામાં આવે છે. જોકે હવામાન ખાતનું કહેવું છે આગામી દિવસોમાં અમદાવાદમાં વરસાદ પડવાની શક્યાત નહીવત છે.


Source: iamgujarat.com

Related posts

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

લોકડાઉનની અસર: અમદાવાદમાં બિલ્ડરો ફ્લેટ પર આપી રહ્યા છે 20% જેટલું ડિસ્કાઉન્ટ

Amreli Live

કપિલ શર્માના મોટા ફેન છે 82 વર્ષના દાદી, હોસ્પિટલથી ઘરે આવતાની સાથે જ કર્યું આ કામ

Amreli Live

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

સાપ્તાહિક આર્થિક રાશિફળ 20થી 26 જુલાઈ: આ રાશિઓ માટે ફળદાયી રહેશે અઠવાડિયું

Amreli Live

સુરતઃ છેલ્લા 9 વર્ષોથી ભાગતો ફરતો સીરિયલ કિલર પકડાયો, ઓળખ છુપાવીને લગ્ન કરી લીધા હતા

Amreli Live

થયો ખુલાસોઃ શા માટે ધોનીને કહેવામાં આવે છે ‘થાલા’

Amreli Live

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live

આ ગામનો AMC સાથે જોડાવાનો ઈનકાર, હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના આપઘાતથી હચમચી ગયો શ્રીસંત, કહ્યું – હું તે જ સ્ટેજ પર હતો પણ…

Amreli Live

નવી મુંબઈના ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોના પોઝિટિવ મહિલા પર બળાત્કાર

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

સંસદના સચિવાયલમાં ટ્રાન્સલેટર પદ પર નોકરી, 1.51 લાખથી પણ વધારે સેલેરી

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

અમદાવાદઃ 143મી જગન્નાથજીની રથયાત્રા પર ‘કોરોનાનું ગ્રહણ’, હાઈકોર્ટે ન આપી પરમિશન

Amreli Live

દેશના આ ત્રણ શહેરોમાં હવે રોજેરોજ રોકેટ ગતિએ ઉછળી રહ્યા છે કોરોનાના કેસ

Amreli Live

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે સાપ આવી જતા દોડધામ મચી ગઈ

Amreli Live

જ્યારે સંકટ મોચન હનુમાનજીની મૂર્તિ પર જ પડ્યો વિજળીનો થાંભલો પછી એવું થયું કે….

Amreli Live

17 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ફેબ્રુઆરી-માર્ચ 2021માં પૂરા થશે મહત્વના રચનાત્મક કાર્યો

Amreli Live