26.6 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

હરભજનના એક મિત્રએ જણાવ્યું તે ચૈન્નાઈના કૈમ્પમાં થયેલ કોવિડ કેસના કારણે નહિ પણ આ કારણે નીકળ્યા

મિત્રએ જણાવ્યું હરભજન સિંહના IPL માંથી નીકળવાનું અસલી કારણ, જણાવ્યું : 2 શું 20 કરોડ લઈને પણ રમશે નહિ

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર હરભજન સિંહે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા હરભજન સિંહે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે કે, આ વર્ષે તે ટુર્નામેન્ટમાં ભાગ નહિ લે.

પીટીઆઈ સાથે વાત કરતા હરભજનના એક મિત્રએ જણાવ્યું કે, આ નિર્ણય ચેન્નઈના કેમ્પમાં થયેલા કોવિડના કેસને કારણે નથી લેવાયો. તમારી પત્ની અને ત્રણ મહિનાની એક નાનકડી દીકરી ભારતમાં હોય, તો મગજ બંને જગ્યાએ વહેંચાયેલું રહેશે અને રમત પર ધ્યાન નહિ આપી શકો. એ પછી તો તમને 2 કરોડ મળે કે 20 કરોડ એ વાતથી કોઈ ફરક નથી પડતો. તમારા મગજમાં પૈસા સૌથી છેલ્લે આવે છે.

હરભજને ટ્વીટ કરતા લખ્યું કે, આ વર્ષે અંગત કારણોને લીધે હું આઇપીએલ નહિ રમી શકું. આ ઘણો જ મુશ્કેલ સમય છે અને હું થોડો અંગત સમય ઈચ્છું છું, જેથી પરિવાર સાથે સમય પસાર કરી શકું. સીએસકે મેનેજમેન્ટે ઘણું સમર્થન કર્યું છે. હું તેમના માટે એક ઉત્તમ અને સુરક્ષિત આઈપીએલની કામના કરું છું.

હરભજનને આ નિર્ણય લીધા પછી જણાવ્યું કે, જયારે મેં સીએસકેના મેનેજમેન્ટને મારી પ્રાથમિકતાને સમજવા માટે કહ્યું, તો તેમણે ઘણું સમર્થન આપ્યું અને તેના માટે હું તેમનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો હશે.

ચેન્નઈ સુપર કિંગ્સને બમણો ઝટકો :

આ પહેલા ટીમના અનુભવી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આ સીઝનમાં નહિ રમવાનો નિર્ણય લીધો હતો. યૂએઈ ગયા પછી વિવાદને કારણે રૈનાએ ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. જોકે હવે તેમણે ફરીથી પાછા આવવાના સંકેત આપ્યા છે, પણ તેના પર ચેન્નઈની ટીમ મેનેજમેન્ટે કોઈ નિર્ણય નથી લીધો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

MS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ રહી જશો.

Amreli Live

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

શિવ જ્યોતિર્લીંગ રહસ્ય જાણીને તમે પોતે ચોક્કી જશો અને ગર્વ અનુભવશો કે તમે હિંદુ છો.

Amreli Live

માં સંતોષીની કૃપાથી આ રાશિના દરેક દુઃખ થશે દૂર, શુભ યોગના કારણે નસીબમાં થયો વિશેષ સુધારો.

Amreli Live

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આ 6 રાશિના ખુલી જશે નસીબ, મળશે અપાર સફળતાઓ.

Amreli Live

અધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ કર્યા છે ભગવતદર્શન

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

ધીરુભાઇ અંબાણીની દીકરીઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો કયાં થયા તેઓના લગ્ન.

Amreli Live

પુરુષોત્તમ માસમાં જરૂર કરવા જોઈએ આ 4 કામ, પુણ્યની સાથે થાય છે આ શુભ ફળની પ્રાપ્તિ

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

અધિક માસમાં પૂજા-પાઠ કરવાથી થાય છે આટલા ગણો વધારે લાભ, જાણો શા માટે તે વિષ્ણુનો પ્રિય માસ છે

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

મહારાષ્ટ્રીયન લીલા મરચાનો થેચા, બનાવવામાં ખુબ સરળ અને સ્વાદમાં એકદમ ચટાકેદાર

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

રિયા ચક્રવર્તીએ અંકિતા લોખંડેને જણાવી ‘સુશાંતની વિધવા’, લગાવ્યા આ ગંભીર આરોપ.

Amreli Live

હોસ્પિટલમાંથી વાયરલ થયો સંજય દત્તનો ફોટો, એક્ટરની નબળી હાલત જોઈને ફેન્સ માંગવા લાગ્યા સલામતીની દુઆ.

Amreli Live

આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live