31.2 C
Amreli
24/09/2020
મસ્તીની મોજ

હનુમાનજીને સિંદૂર ચઢાવાની પરંપરા કેમ?

જાણો કેમ હનુમાનજીને ચઢાવવામાં આવે છે સિંદૂર, જાણો તે પરંપરા વિષે

અદ્દભુત રામાયણમાં એક કથાનો ઉલ્લેખ મળે છે, જેમાં મંગળવારની સવારે જયારે હનુમાનજીને ભૂખ લાગી, તો તે માતા જાનકી પાસે કંઈક ખાવાનું માંગવા પહોંચ્યા. ત્યારે સીતા માતાના સેંથામાં સિંદૂર જોઈને હનુમાનજીએ તેમને આશ્ચર્યથી પૂછ્યું – માતા તમે સેંથામાં આ કયું લાલ દ્રવ્ય લગાવ્યું છે.

તેના પર સીતા માતાએ કહ્યું – પુત્ર આ સુહાગણ સ્ત્રીઓનું પ્રતીક, મંગળ સૂચક, સૌભાગ્યવર્ધક સિંદૂર છે, જે સ્વામીની દીર્ઘાયુ માટે સેંથામાં લગાવવામાં આવે છે.

તેનાથી તે મારા પર પ્રસન્ન રહે છે. આ જાણ્યા પછી હનુમાનજીએ વિચાર કર્યો કે, જયારે ચપટી ભર સિંદૂર લગાવવાથી પતિની ઉંમર વધે છે, તો પછી તેને આખા શરીર પર લગાવીને હું મારા સ્વામી ભગવાન શ્રીરામને અજર-અમર કરી દઉં.

તેમણે જેવું વિચાર્યું એવું જ કરી દેખાડ્યું. પોતાના શરીર પર સિંદૂર લગાવીને હનુમાનજી ભગવાન શ્રીરામની સભામાં પહોંચી ગયા. તેમને આ રીતે સિંદૂરથી રંગાયેલા જોઈને દરેક લોકો હસ્યા, અહીં સુધી કે ભગવાન રામે પણ તેમને જોઈને સ્મિત કર્યું અને ઘણા પ્રસન્ન થયા. તેમના સરળ ભાવ પર મુગ્ધ થઈને તેમણે એ જાહેરાત કરી કે, જે મંગળવારના દિવસે મારા પ્રિય હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવશે, તેમની બધી મનોકામના પુરી થશે.

આ વાત પર માતા જાનકીના વચનોમાં હનુમાનજીને ઘણો વિશ્વાસ થઈ ગયો. કહેવામાં આવે છે કે, તે સમયથી ભગવાન શ્રીરામ પ્રત્યે હનુમાનજીની ભક્તિને યાદ કરતા ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને તેમના આખા શરીર પર લગાવવામાં આવે છે. આને ચોળો ચડાવવો પણ કહે છે.

સિંદૂરનો ચોળો ચડાવતા સમયે આ મંત્ર બોલવામાં આવે છે :

સિંદૂરમ રક્તવર્ણ ચ સિંદૂરતિલકપ્રિયે,

ભક્તયાં દત્તં મયા દેવ સિંદુરમ પ્રતિગૃહ્યતામ.

જય શ્રી રામ.

હમ કથા સુનાતે રામ સકલ ગુણધામકી,

યે રામાયણ હૈ પુણ્ય કથા શ્રીરામ કી….

જય શ્રીરામ, વંદન, અભિનંદન.


Source: 4masti.com

Related posts

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

અનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે જમ્મુ-કાશ્મીરના બધા ધાર્મિક સ્થળ

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

10 દિવસ સુધી ગણપતિજીને ચઢાવો અલગ-અલગ પ્રસાદ, જાણો તેમના 10 પ્રિય ભોગ.

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

બુધનો આપણા જીવનમાં શું છે ફાળો? જાણો તેને મજબૂત કરવાના સરળ ઉપાય.

Amreli Live

અધિકમાસમાં ભગવાન વિષ્ણુને તુલસી અને ભગવાન શિવને બીલીપત્ર ચડાવો, થશે આવા લાભ.

Amreli Live

ગુરુવારે આ 5 રાશિવાળા હશે નસીબદાર, કામમાં મળશે સફળતા

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

દરેક રાશિઓ માટે કેવો રહેશે ગુરુવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

વિદેશમાં રહેતા ભારતીય એક્સપર્ટની આ વાત જાણી લો, કોરોનાથી તમારો બચાવ કરવા વિટામીન D વિષે અને બીજું ઘણું બધું. 

Amreli Live

ખુબ રસપ્રદ છે શક્તિ કપૂરની લવ સ્ટોરી, 18 વર્ષની શિવાંગીને લઈને ઘરેથી ભાગ્યા અને કરી લીધા લગ્ન.

Amreli Live

પિતૃપક્ષમાં મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્રત રાખવું ફળદાયક છે, જાણો શું છે મહત્વ.

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live