26.2 C
Amreli
20/09/2020
અજબ ગજબ

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

નવી રીતે જેમાં હથેળીના પાછળનો ભાગ જોઈને તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય જોવામાં આવશે.

ભવિષ્ય જાણવા માટે હંમેશા આપણે જ્યોતિષને આપણી હથેળી દેખાડીએ છીએ, અને પોતાના આવનારા સમય વિષે જાણવા પ્રયત્ન કરીએ છીએ. જણાવી દઈએ કે, હાથનો પાછળનો ભાગ એટલે કે ઊંધો હાથ પણ તમારા નસીબ વિષે ઘણું બધું જણાવે છે. ઊંધા હાથમાં નસીબની રેખાઓ છપાયેલી હોય છે.

હથેળીની પાછળની તરફથી તમે પોતાના સ્વભાવ અથવા ભાગ્ય વિષે જાણી શકો છો. તેના સિવાય જીવનને ખુશહાલ બનાવવાની રીત પણ જાણી શકો છો. આવો પંડિત શૈલેન્દ્ર પાંડેય પાસે જાણીએ તેના વિષે.

સ્વભાવ વિષે :

જો હથેળીની પાછળની તરફ વાળ હોય તો વ્યક્તિ કોમળ અને સરળ સ્વભાવનો હોય છે. હથેળીની પાછળની તરફ જો તલ અથવા રેખાઓનું જાળું છે તો વ્યક્તિ ઘણી ચિંતા કરવાવાળા હોય છે. નાની-નાની વાતો પર આ લોકોને ટેંશન આવી જાય છે. તેમજ જો હથેળીની પાછળની તરફ સીધી રેખાઓ દેખાઈ રહી છે તો આવા લોકો ઘણા ભાગ્યવાન હોય છે, અને જીવનમાં ઘણા સફળ પણ થાય છે.

જો હથેળીની પાછળની તરફ ચીરા પડ્યા હોય એવા નિશાન છે તો વ્યક્તિએ જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. જો તમારા હાથની પાછળની તરફ કોઈ ઇજાના નિશાન છે તો તે જીવનમાં સંઘર્ષને વધારે છે.

રોજગાર પર અસર :

હથેળીની પાછળની તરફ કોઈ આંગળી પર ક્રોસનું નિશાન છે, તો એવા લોકો નોકરી નથી કરતા પણ પોતાનો વ્યવસાય કરે છે.

હથેળીની પાછળની તરફ જો એક અથવા એકથી વધારે સીધી રેખાઓ છે તો તેના બે ફાયદા છે. એક તો વ્યક્તિ ભાગ્યવાન હોય છે અને બીજું આવા લોકો નિશ્ચિત રૂપથી નોકરી જ કરે છે.

હથેળીની પાછળની તરફ જો એક કરતા વધારે કાળા તલ છે, તો જીવનમાં સંઘર્ષ તો વધી જ જાય છે, સાથે જ આવા લોકોની નોકરી પણ બદલાતી રહે છે.

જો બંને હાથની પાછળની તરફની ત્વચાનો રંગ અલગ-અલગ હોય, એટલે કે એક હાથ વધારે સફેદ અને એક ઓછો સફેદ હોય તો આવા લોકો પહેલા નોકરી કરે છે અને પછી વ્યવસાયમાં જતા રહે છે.

લગ્ન વિષે :

જો હથેળીની પાછળની તરફ ઉંમર પહેલા કરચલી પડવા લાગે, તો લગ્ન જીવનમાં અડચણ આવે છે. તેમજ હથેળીની પાછળની તરફની ત્વચા સુંદર અને મુલાયમ હોય તો એવી સ્થિતિમાં લગ્ન જીવન સારું હોય છે.

હથેળીની પાછળની તરફ વચ્ચેના જોઈન્ટમાં જો વધારે ઊંધા ખાડા હોય, તો આવા લોકોના લગ્ન જીવનમાં વારંવાર અડચણ આવે છે, પણ પછીથી બધું સારું થઈ જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

કોર્ટમાં પત્ની બોલી : પતિ ખુબ પ્રેમ કરે છે, ક્યારે ઝગડતો નથી, દરેક ભૂલ કરે છે માફ, છૂટાછેડા જોઈએ છે.

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન માટે ખરીદદારોની લાઈન, યુરોપ માટે 40 કરોડ ડોઝની થઈ ડીલ

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

પોતાની અટકના કારણે મુશ્કેલીઓમાં ફસાઈ મહિલા, જોબ એપ્લિકેશન પણ થઇ ગઈ રિજેક્ટ, જાણો કારણ

Amreli Live

તુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

પાણી પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગોમય ગણેશ અભિયાન’, ગણેશોત્સવની તૈયારીઓ શરૂ.

Amreli Live

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

Amreli Live

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live

33 કરોડ નહિ, 33 પ્રકારના છે દેવતા, તેમાંથી આઠ વાસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય અને પ્રજાપતિ પણ છે

Amreli Live

કોરોનીલ, જાણો પતંજલિની દવાની કિંમત, કઈ રીતે લેવા પડશે ડોઝ અને કઈ રીતે કરશે કામ

Amreli Live

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

Amreli Live

માણસને હીજડો બનાવતો મચ્છર કેમ ચૂસે છે માણસોનું લોહી? વૈજ્ઞાનિકોએ રજુ કર્યું ચક્કીત કરતું કારણ.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

શિવજીને પોતાની સાથે સોનાની લંકામાં રાખવા માંગતો હતો રાવણ, એટલા માટે તેણે કર્યું હતું આ અતુલ્ય કામ.

Amreli Live

વિદ્યાર્થીઓ માટે ખાસ ગણિતની સંજ્ઞાઓ, મહત્વપૂર્ણ ફોર્મ્યુલા, વૈજ્ઞાનિક નામ અને સવાલ જવાબ માત્ર એક ક્લિકે.

Amreli Live