27 C
Amreli
23/09/2020
bhaskar-news

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યોકાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓને પકડવા માટે એક ઘરમાં ઘુસેલી રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમનો કલાકોથી કોઇ સંપર્ક થઇ શક્યો નથી. ઓપરેશનમાં સામેલ આ ટીમમાં એક કમાન્ડીંગ ઓફિસર, એક મેજર અને બે જવાન સામેલ છે. તેમની પાસે જે કમ્યુનિકેશન ડિવાઇસ હતું તે પણ આતંકવાદીઓના કબજામાં છે. હંદવાડા ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવે છે. શનિવારે અહીં ચાંજમુલાક વિસ્તારમાં 5-6 આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળ્યા બાદ રાષ્ટ્રીય રાઇફલ્સે ઓપરેશન શરૂ કર્યું હતું.

પુલવામામાં 11 કલાક ચાલેલી અથડામણમાં 2 આતંકવાદી ઠાર
હંદવાડામાં ઓપરેશન શરૂ થયા પહેલા કાશ્મીરના પુલવામામાં પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું. શનિવારે સવારે 6.30 વાગ્યે ડંગરપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. તપાસ અભિયાન શરૂ થયું તો આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. 11 કલાકથી વધુ ચાલેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી મારી નાખવામાં આવ્યા હતા. આર્મીએ બન્નેના મૃતદેહ કબજામાં લીધા. આ વિસ્તારમાં હજુ 3-4 આતંકવાદી છૂપાયા હોવાની માહિતી છે. સુરક્ષાદળો શોધખોળ અભિયાનમાં જોડાયેલા છે. એન્કાઉન્ટર સાઇટ પર અમુક લોકોએ જવાનો પર પથ્થરમારો પણ કર્યો હતો.

આ વર્ષે અત્યાર સુધી 60 આતંકી ઠાર
આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધી જમ્મૂ-કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં થયેલી અથડામણમાં 60થી વધુ આતંકવાદી મારી નાખવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન આતંકવાદીઓ લગાતાર ઘુસણખોરીના પ્રયાસો કરી રહ્યા છે.
DGPએ કહ્યું- કોઇ ઢીલનહીં આપીએ
જમ્મૂ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આતંકવાદીઓને કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. કોરોના મહામારીના સમયનો ફાયદો તેમને ઉઠાવવા નહીં મળે. તેમના વિરુદ્ધ કાઉન્ટર ટેરરિસ્ટ ગ્રિડનું ઓપરેશન ચાલુ રહેશે. કોવિડ-19 મહામારી વચ્ચે કોઇ પણ પ્રકારની કમી નહીં આવે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી જમ્મૂ-કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં થયેલી અથડામણમાં 60થી વધુ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. લોકડાઉનના એક મહિનામાં આતંકવાદીઓ લગાતાર બોર્ડરમાં ઘૂસીને હિસાત્મક ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર હંદવાડા એન્કાઉન્ટરની છે. આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગેની માહિતી મળ્યા બાદ આર્મીએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી નાખ્યો હતો.


ઘટનાસ્થળે સુરક્ષાદળો

Related posts

દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

Amreli Live

અત્યાર સુધી 20,486 કેસ- 660 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હતા; શનિવાર રાતથી ICUમાં હતા

Amreli Live

SVP હોસ્પિ.માં કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો, હાલ મહિલા અને બાળક બંને સ્વસ્થ

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ, બિલ્ડીંગ સીલ કરી બાઉન્સર બેસાડ્યાના સમાચાર વાઇરલ

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live

ચામાચીડિયાની 1400 પ્રજાતિ પૈકી 3 હજારથી વધારે કોરોના વાઈરસ સક્રિય, ઈબોલા અને માર્ગબર્ગ પ્રકારનો તાવ પણ તેનાથી ફેલાયો

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર વેક્સીનની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

પાકિસ્તાન કરતારપુર કોરિડોરને કાલથી ખોલવા તૈયારઃ ભારતે કહ્યું, ‘ભ્રમ ફેલાવવા પ્રયાસ’

Amreli Live

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું

Amreli Live

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મળી, 1લી ઓગસ્ટ સુધીની મુદત અપાઈ

Amreli Live

કોરોનાથી ઠીક થયેલા 2 દર્દીએ પ્લાઝ્મા ડોનેશન અંગે અનુભવ કહ્યાં – 45 મિનિટ લાગે છે, તેનાથી કોઈનું જીવન બચી શકે છે

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

રાજ્યનો પ્રથમ કેસ, કોઇ લક્ષણ ન હોવા છતાં સુરતમાં વૃદ્ધ કોરોના પોઝિટિવ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓ પોઝિટિવ

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- મને પેનલમાં લઈ લો હું guidelineનું પાલન કરીશ

Amreli Live