30 C
Amreli
28/09/2020
bhaskar-news

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠારકાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓને પકડવા માટે એક ઘરમાં રાષ્ટ્રીય રાઇફલ્સની એક ટીમ ઘુસી છે.ઓપરેશનમાં સામેલ આ ટીમમાં એક કમાન્ડીંગ ઓફિસર, એક મેજર અને બે જવાન સામેલ છે. હંદવાડા ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવે છે. શનિવારે અહીં ચાંજમુલાક વિસ્તારમાં 5-6 આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળ્યા બાદ રાષ્ટ્રીય રાઇફલ્સે ઓપરેશન શરૂ કર્યું હતું.

પુલવામામાં 11 કલાક ચાલેલી અથડામણમાં 2 આતંકવાદી ઠાર
હંદવાડામાં ઓપરેશન શરૂ થયા પહેલા કાશ્મીરના પુલવામામાં પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું. શનિવારે સવારે 6.30 વાગ્યે ડંગરપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. તપાસ અભિયાન શરૂ થયું તો આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. 11 કલાકથી વધુ ચાલેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી મારી નાખવામાં આવ્યા હતા. આર્મીએ બન્નેના મૃતદેહ કબજામાં લીધા. આ વિસ્તારમાં હજુ 3-4 આતંકવાદી છૂપાયા હોવાની માહિતી છે. સુરક્ષાદળો શોધખોળ અભિયાનમાં જોડાયેલા છે. એન્કાઉન્ટર સાઇટ પર અમુક લોકોએ જવાનો પર પથ્થરમારો પણ કર્યો હતો.

આ વર્ષે અત્યાર સુધી 60 આતંકી ઠાર
આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધી જમ્મૂ-કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં થયેલી અથડામણમાં 60થી વધુ આતંકવાદી મારી નાખવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન આતંકવાદીઓ લગાતાર ઘુસણખોરીના પ્રયાસો કરી રહ્યા છે.
DGPએ કહ્યું- કોઇ ઢીલનહીં આપીએ
જમ્મૂ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે આતંકવાદીઓને કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. કોરોના મહામારીના સમયનો ફાયદો તેમને ઉઠાવવા નહીં મળે. તેમના વિરુદ્ધ કાઉન્ટર ટેરરિસ્ટ ગ્રિડનું ઓપરેશન ચાલુ રહેશે. કોવિડ-19 મહામારી વચ્ચે કોઇ પણ પ્રકારની કમી નહીં આવે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી જમ્મૂ-કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં થયેલી અથડામણમાં 60થી વધુ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. લોકડાઉનના એક મહિનામાં આતંકવાદીઓ લગાતાર બોર્ડરમાં ઘૂસીને હિસાત્મક ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર હંદવાડા એન્કાઉન્ટરની છે. આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગેની માહિતી મળ્યા બાદ આર્મીએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી નાખ્યો હતો.


ઘટનાસ્થળે સુરક્ષાદળો

Related posts

33,278 કેસ, મૃત્યુઆંક-1081: મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં પહેલી પ્લાઝ્મા થેરેપી સફળ, ભોપાલ એઈમ્સમાં દર્દીઓ પર નવી દવાનો ટ્રાયલ શરૂ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

775 કેસ શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ. કમિ.નેહરા, AMCએ નવા 139 દર્દીનું લિસ્ટ જાહેર કર્યું

Amreli Live

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

WHOએ કહ્યું- ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશે

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

મુંબઇની તાજ હોટેલના 6 કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો , ધારાવીમાં 15 નવા કેસ

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

સંકટમાં ફસાયેલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રિઝર્વ બેન્ક રૂ. 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધા આપશે

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 99 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

7 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ થયા

Amreli Live