25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પૈસામાં સતત બીજા વર્ષે નોંધાયો ઘટાડો

નવી દિલ્હી: ગત વર્ષે એટલે કે વર્ષ 2019માં સ્વિસ બેંક (Swiss Banks)માં જમા ભારતીયોના પૈસામાં ઘણો ઘટાડો આવ્યો છે. સ્વિત્ઝરલેન્ડ સેન્ટ્રલ બેંક (switzerland central bank) તરફથી રજૂ વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2019માં ભારતીયોના કુલ 6625 કરોડ (899 મિલિયન સ્વિસ ફ્રેંક) જમા હતા જે વર્ષ 2018ની સરખામણીમાં 6 ટકા ઓછા હતા. આ સતત બીજુ એવું વર્ષ છે કે જ્યારે સ્વિસ અકાઉન્ટમાં ભારતીયોના જમા પૈસામાં ઘટાડો નોંધાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સતત બીજા વર્ષે નોંધાયેલા આ ઘટાડાના કારણે સ્વિસ અકાઉન્ટ (Swiss accounts)માં કુલ જમા પૈસા, ત્રણ દાયકાના સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે. સ્વિસ બેંકે વર્ષ 1987થી ડેટાનું સંગ્રહણ શરૂ કર્યું છે.

સ્વિસ નેશનલ બેંકના રિપોર્ટ (SNB report) મુજબ ભારતીયો દ્વારા વર્ષ 1995માં સૌથી ઓછા 723 મિલિયન સ્વિસ ફ્રેંક અને બીજા સૌથી ઓછા વર્ષ 2016માં 626 મિલિયન સ્વિસ ફ્રેંક જમા કરવામાં આવ્યા હતા. ત્રીજા સૌથી ઓછા વર્ષ 2019માં 899 મિલિયન સ્વિસ ફ્રેંક છે.

આ આંકડા અનુસાર ગત વર્ષે સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો અને કંપનીઓની જમા રાશિ પણ ઘટી છે. જ્યારે અમેરિકા અને બ્રિટનના લોકોની સ્વિસ બેંકોમાં જમા રાશિ વધી છે.


Source: iamgujarat.com

Related posts

જૂનાગઢઃ સિંહબાળ સાથે ‘દાવત’ માણતું જોવા મળ્યું સિંહણોનું ટોળું

Amreli Live

સુરત, અમદાવાદ અને વડોદરામાં સ્વૈચ્છિક રીતે દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય

Amreli Live

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

Father’s Day: સુઝાન ખાને પૂર્વ પતિ રિતિકને ગણાવ્યો બેસ્ટ ડેડ

Amreli Live

સુરતઃ કોરોનાનો કહેર, વધુ પાંચ ડોક્ટર્સ સહિત હીરા ઉદ્યોગના 22 વ્યક્તિઓ સંક્રમણની ઝપેટમાં

Amreli Live

સુશાંતના મોત વિશે જાણીને આવી થઈ ગઈ હતી રતન રાજપૂતની સ્થિતિ

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

17 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ

Amreli Live

આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા વધુ એક એક્ટરે મુંબઈ છોડ્યું, 1400 કિમી ડ્રાઈવ કરીને ઘરે ગયો

Amreli Live

03 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ભાવનગર: ક્વોરન્ટાઈન સેન્ટરમાં 14 વર્ષના છોકરાની જાતીય સતામણી કરાયાની ફરિયાદ

Amreli Live

મુંબઈમાં ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાં રહેવાની સલાહ

Amreli Live

નોર્થ કોરિયા : લૉકડાઉનમાં ભાગ્યાં પતિ-પત્ની, મળી મોતની સજા!

Amreli Live

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ફેરફાર! આ રીતે શૂટિંગ કરશે ‘કાયરવ’

Amreli Live

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

Amreli Live

25 જૂનનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દિલ્હીમાં ભારે વરસાદ બાદ બે માળનું મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી

Amreli Live

માસ્ક પહેરીને ફરી શકે છે ગુનેગાર, પોલીસે જાહેર કરી એડવાઈઝરી, DGP બોલ્યા સીસીટીવી ચાલુ રાખો

Amreli Live

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

Amreli Live