26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થશે, કેન્દ્ર સરકારે જાહેરાત કરીદેશમાં કોરોના સામે લડાઈ જારી છે. કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો તેના જોખમને ઓછું કરવા માટે મજબૂત પગલા ભરી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેબિનેટની બેઠક યોજાઈ રહી છે, જેમાં કોરોના વાઈરસ, લોકડાઉન સહિત દેશમાં વિવિધ બાબતો અંગે ચર્ચા થઈ છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના વિવિધ નિર્ણય અંગે માહિતી આપી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને છ મહિનાથી સાત વર્ષનીકડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.જેલની સજા ઉપરાંત રૂપિયા એક લાખથી રૂપિયા પાંચ લાખનો દંડ કરવાની પણ જોગવાઈ રજૂ કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે થતી હિંસાને અટકાવવા કેન્દ્રનું કડક વલણ

પ્રધાનમંત્રી નિવાસ સ્થાને કેબિનેટની બેઠકમાં આર્થિક સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ. અગાઉ જ કેન્દ્ર સરકાર તરફથી રાહતરૂપે રૂપિયા 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત થઈ ચુકી છે.મહામારી રોગો ધારો,1897માં સુધારો કરવામાં આવ્યો છે તેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરવા જેવી ઘટનાઓને અટકાવવા તેને ગુનાહિત કૃત્ય ગણવા તથા બિનજામીનપાત્ર સજા માટે વટહુકમ લાવવામાં આવ્યો છે.આ પ્રકારની ઘટનાની તપાસ 30 દિવસની અંદજ પૂરી કરી લેવામાં આવશે.સ્વાસ્થ્ય કર્મચારીઓના વાહનો અથવા ક્લિનિકને નુકસાન પહોંચાડવામાં આવશે તો નુકસાન પામેલી મિલકતોના બજાર મૂલ્ય કરતા બમણી રકમ હુમલો કરનાર પાસેથીવસૂલવામાં આવશે, તેમ કેન્દ્રીય પ્રધાને આજે જાહેરાત કરી હતી.

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો થશે તો કાયદો આ રીતે કામ કરશે

  • આરોગ્ય કર્મચારી પર હુમલો અને બિનજામીનપાત્ર ગુનો માનવામાં આવશે
  • તપાસ અધિકારીએ 30 દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે
  • આ પ્રકારના ગુનામાં 3 મહિનાથી 5 વર્ષની સજા તથા 50 હજારથી 2 લાખ સુધી દંડ થઈ શકે છે
  • ગંભીર ઈજાની સ્થિતિમાં 6 મહિનાથી 7 વર્ષની સજા અને એક લાખથી 5 લાખ સુધીની સજા
  • આરોગ્ય કર્મચારીના વાહન અથવા ક્લિનિકને નુકસાન થતા માર્કેટ વેલ્યુના બે ગણી રકમ હુમલાખોરો પાસેથી વસુલ કરવામાં આવશે

ઉડ્ડયન સેવા શરૂ કરવા અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે
દેશમાં ઉડ્ડયન સેવા ફરી શરૂ કરવા માટે હજુ કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે યોગ્ય સમયે નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવશે, તેમ પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતુંય આ ઉપરાંત હવે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી સંબંધિત મંત્રાલય તરફથી એક સપ્તાહબમાં 4 દિવસ આપવામાં આવશે. જે વર્તમાન સમયમાં દરરોજ આપવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Those who attack health workers will be sentenced to up to five years, the central government announced


Those who attack health workers will be sentenced to up to five years, the central government announced

Related posts

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

રાજ્યમાં કોરોનાના 146 દર્દી, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live

અત્યારસુધી 39242 કેસ : લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત, 24 કલાકમાં સૌથી વધારે 1061 દર્દી સ્વસ્થ થયા

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

કુલ 3.82 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીને સરકારી ફેસિલિટીમાં રખાશે, કેરળમાં 25 જૂનથી વિદેશથી આવેલ લોકોનો કોરોના ટેસ્ટ થશે

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

કોરોનાના 426 એક્ટિવ દર્દીમાંથી 14.31 ટકા દર્દીની હાલત ગંભીર, ઓક્સિજન અને વેન્ટીલેટર પરના દર્દીઓમાં માત્ર 6 દિવસમાં 4 ગણો વધારો

Amreli Live

રાજકોટ, મહુવા, રાજુલામાં વાવાઝોડા સાથે, ખાંભામાં 3 ઇંચ, ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે 1થી 4 ઇંચ, હોર્ડિંગ માથે પડતા વૃદ્ધનું મોત

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-399 મોતઃ દેશમાં હોટસ્પોટ વાળા 170 જિલ્લા, હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live