22.2 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

સૌભાગ્ય વધારવા માટે ધનતેરસ કે દિવાળી પર ઘરે લઈ આવો આ 10 વસ્તુઓમાંથી કોઈ 1 વસ્તુ.

સુખ-સમૃદ્ધિ અને માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ધનતેરસ કે દિવાળીના દિવસે ઘરે લઇ આવો આમાંથી કોઈ એક વસ્તુ. આ વખતે 13 નવેમ્બરે ધનતેરસ અને 14 નવેમ્બરે દિવાળી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ બંને દિવસે કરેલા દાન, હવન, પૂજનનું ફળ જલ્દી જ મળે છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અનુસાર ધન લાભ માટે ધનતેરસ અથવા દિવાળી પર અમુક ખાસ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે. આ વસ્તુઓ નીચે મુજબ છે.

માં લક્ષ્મીના ચરણ ચિન્હ : ધનતેરસ અથવા દિવાળી પર માં લક્ષ્મીના ચાંદીના ચરણ ચિન્હ ઘરે લાવવા જોઈએ. તેને પોતાના ઘરની તિજોરીમાં રાખવા જોઈએ.

શ્રીયંત્ર : શ્રીયંત્રને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેને પણ ધનતેરસ અથવા દિવાળી પર ખરીદવું જોઈએ અને ઘરના મંદિરમાં સ્થાપિત કરવું જોઈએ.

કુબેર દેવની મૂર્તિ : ભગવાન કુબેર ધનના દેવતા છે અને દેવતાઓના કોષાધ્યક્ષ છે. ધનતેરસ અથવા દિવાળી પર તેમની મૂર્તિ ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ.

દક્ષિણાવર્તી શંખ : ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજામાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે.

મોતી શંખ : મોતી શંખ દુર્લભ પ્રજાતિના શંખ છે. તે દેખાવમાં ઘણા જ સુંદર હોય છે. તેને ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે. તેને પણ તિજોરીમાં રાખવું જોઈએ.

પારાની લક્ષ્મી માતાની મૂર્તિ : દિવાળી પર લક્ષ્મી પૂજા માટે પારાની બનેલી લક્ષ્મી માતાની મૂર્તિ ઘણી શુભ માનવામાં આવે છે. એટલા માટે દિવાળી પર નવી પારાની બનેલી લક્ષ્મી માતાની મૂર્તિ ખરીદવી જોઈએ.

કોડી : લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા અને કોડી પણ સમુદ્રમાંથી જ મળે છે. એ કારણે લક્ષ્મી પૂજામાં પીળી કોડી રાખવાની પરંપરા છે.

કમળકાકડી : દેવી લક્ષ્મીને કમળના ફૂલ વિશેષ પ્રિય છે. કમળના છોડમાંથી કમળકાકડી મળે છે. તેનાથી બનેલી માળાથી લક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ.

લઘુ નારિયેળ : આ નારિયેળ સામાન્ય નારિયેળ કરતા થોડા નાના હોય છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે એટલે કે દેવી લક્ષ્મીનું ફળ.

દેવી લક્ષ્મીનો ફોટો : દિવાળી પર લક્ષ્મી માતાનો એવો ફોટો ખરીદો જેમાં તે ભગવાન વિષ્ણુના ચરણો પાસે બેઠા હોય. પોતાના સ્વામી સાથે બેસેલા લક્ષ્મી માતાની પૂજા કરવી ઘણી શુભ માનવામાં આવે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

3 નવેમ્બરે બુધ દેવ થશે તુલા રાશિમાં માર્ગી, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ.

Amreli Live

પ્રયત્નો કરવા છતાં પણ નથી થઈ રહ્યો ધન લાભ, તો બુધવારે કરો આ ઉપાય, ગણેશજી સુધારશે તમારું ભાગ્ય.

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live

વાંચો આ મજેદાર જોક્સ – મહિલાએ પોલીસને જણાવી પતિની એવી નિશાની, કે સાંભળીને બધા ચોંકી ગયા

Amreli Live

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

Amreli Live

આ શ્રેષ્ઠ કામ માટે સુનિલ શેટ્ટીને મળ્યો ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ’, જાણો કયું હતું તે કામ?

Amreli Live

મિથુન રાશિમાં બુધ થયા માર્ગી, આ 8 રાશિઓના શુભ સમયની થઈ શરૂઆત, મુશ્કેલીઓ થશે દૂર.

Amreli Live

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે લીમડાની ગળો, જાણો ગેરફાયદા પણ.

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

કાલે છે સર્વપિતૃ અમાસ, જાણો માતૃ-પિતૃ દોષમાંથી મુક્તિના 7 ઉપાય

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

જન્મદિવસ ઉજવવો નહિ, જાતે ખાવાનું બનાવવું, જેવી મુકેશ અંબાણીથી જોડાયેલા વિશેષ રોચક જાણકારી.

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

દીકરીના ભણતર માટે ગીરવી રાખ્યું હતું ઘર, પણ દીકરીએ ભર્યું આવું પગલું, જાણો શું થયું હતું.

Amreli Live

આ 7 રાશિઓની જિંદગીમાં આવ્યો મોટો સુધાર, માં સંતોષીની કૃપાથી થશે ધનલાભ, સુધરશે નસીબ.

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

‘ભાભી જી ઘર પર હૈ’ ના પેલૂ રિક્ષાવાલા એક એપિસોડની લે છે આટલી ફી કે તમે વિચારી પણ નહીં શકો

Amreli Live

ચપટી પાઉડરથી પાણી શુદ્ધ, નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડમાં થયો સમાવેશ

Amreli Live

આ તહેવારમાં ખરીદો દેશની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલે છે 107km

Amreli Live