28.2 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

સોમવારે આ 5 રાશિઓના તારા મજબૂત રહેશે, ઘન લાભ થવાના છે સંકેત.

મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી આવકમાં વધારો થશે, જે બપોર પછી તમારા ચહેરા પર હાસ્ય લઈને આવશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, જેથી દિવસની શરૂઆત પણ સારી થશે. કામના સંબંધમાં આજે તમારી મહેનત બોલશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ ઘણો સારો રહેશે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ભાગ્ય સાથ આપશે, જેથી કામોમાં સફળતા મળશે. તમે તમારા કામને લઈને ઘણા ગંભીર રહેશો અને સંપૂર્ણ ધ્યાનથી કામ કરશો, જેથી સારા પરિણામ મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડી સમસ્યા થઈ શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સામાન્ય રહેશે, પણ તમારા પ્રિય વ્યક્તિ કોઈ વાતને લઈને જિદ્દી થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન રાશિ : આજનો દિવસ તમારા માટે ઉતાર-ચડાવ ભરેલો રહેશે. બપોર સુધી ચિંતાઓ તમને પરેશાન કરતી રહેશે, પણ બપોર પછી સ્થિતિઓમાં પરિવર્તન આવશે અને તમારા ચહેરા પર હાસ્ય પાછું આવશે. આવકમાં વધારો થવાથી મન ખુશ થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. જે લોકો પ્રેમ જીવનમાં છે, તેમણે પરસ્પર વાતચીતથી એકબીજાને સમજાવીને સમસ્યાને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. કામના સંબંધમાં આજનો દિવસ ઘણો સારો રહેશે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. બપોર સુધી તમે ઘણી સારી સ્થિતિમાં આવશો, પણ બપોર પછી ચિંતા પરેશાન કરી શકે છે. જો તમે પરિણીત છો, તો બપોર પછી સાસરીમાં જવાનો અવસર મળશે. કામના સંબંધમાં આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડી નિરાશાવાળો દિવસ રહેશે. કોઈ પણ વાતને લઈને ઝગડાથી બચો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો કોઈ મૂંઝવણનો શિકાર થઈ શકે છે, જે તેમના માટે ભારે પડી શકે છે.

સિંહ રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. બપોર પછી સ્થિતિ તમારા પક્ષમાં આવશે. ત્યાં સુધી થોડી સાવચેતી રાખો, બપોર સુધી કોઈ મોટું કામ હાથમાં ના લો. કામના સંબંધમાં પોતાના મગજનો ઉપયોગ કરવો અને લોકોનો સપોર્ટ લઈને કામ કરવું સફળતા અપાવશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ રોમાંટિક રહેશે અને પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પણ પોતાના સંબંધની સુંદરતાથી ખુશ રહેશે.

કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રૂપથી ફાયદાકારક રહેશે. બપોર સુધી આવક સારી રહેશે, પણ બપોર પછી ખર્ચમાં વધારો થશે, એટલા માટે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યની બાબતમાં આજનો દિવસ ઠીક રહેશે. ઝીણા તાવથી સાવચેત રહો, વાતાવરણ બદલાતું હોવાથી કોઈ એવું કામ ન કરો, જે તમને બીમાર કરી દે. પરિણીત લોકોનો આજનો દિવસ સારો રહેશે અને જે લોકો પ્રેમ જીવન પસાર કરી રહ્યા છે, તેમને કોઈ વાતને લઈને નિરાશા થઇ શકે છે. હવે તમને તમારા કામના ઘણા સારા પરિણામ મળશે.

તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. પરિવારની જરૂરિયાતોનું ધ્યાન આપવાની સાથે સાથે સંતાન વિષે પણ કંઈક વિચારશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનું જ્ઞાન સામાન્ય રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ પણ રહી શકે છે, એટલે સાવચેતી રાખો. કામના સંબંધમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે, પણ બપોર પછી બીજી નોકરી શોધવાના વિચાર આવશે.

વૃશ્ચિક રાશિ : તમારા માટે આજનો દિવસ સારો રહેશે, મિત્રો અને ભાઈઓનો સપોર્ટ મળશે. કામના સંબંધમાં દિવસ સારો છે, પણ પોતાના કામ પર ધ્યાન જરૂર આપો. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહેશે. આવક સારી રહેશે, જેથી મન ખુશ થશે. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો છે. વિરોધીઓ પર ભારે પડશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો છે.

ઘનુ રાશિ : આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. પોતાના મિત્રો અને ઓળખીતા લોકો સાથે ઘણો સમય પસાર કરવાનો અવસર મળી શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ પ્રેમથી ભરપુર રેહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના પ્રિય વ્યક્તિના વર્તનથી થોડા નિરાશ થઈ શકે છે. તમારી આવક જરૂર સારી રહેશે અને કામમાં પણ સફળતા મળશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે.

મકર રાશિ : આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પૈસાની આવક થશે, જેથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ ધાર્મિક કામ પર પૈસા ખર્ચ કરશો, જમીન મિલ્કત સાથે જોડાયેલી બાબતો માટે દિવસ સારો રહેશે. અચાનક કોઈ લાભ મળી શકે છે. કામના સંબંધમાં દિવસ સારો રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ સારો રહેશે અને પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજના દિવસને સારી રીતે એન્જોય કરશે.

કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક રૂપથી મજબૂત રહેશો. પડકારોનો સારી રીતે સામનો કરશો. ઉત્સાહ વધશે, કામના સંબંધમાં દિવસ ઠીકઠાક રહેશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ઘણું રોમાન્ટિક રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સારો છે. પોતાના દિલની વાત કહેશો.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. બપોર સુધી તમારી આવક સારી રહેશે, પણ બપોર પછી ખર્ચમાં વધારો થશે. ચિંતા નથી કરવાની અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. ગૃહસ્થ જીવનમાં તણાવ વધી શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સારો રહેશે. પોતાના સંબંધને લઈને ઘણા ગંભીર છો. સાસરી પક્ષ સાથે વાતચીત કરશો.


Source: 4masti.com

Related posts

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

ડાયાબિટીસ, કેંસર સહીત ઘણા રોગોનો અસરદાર ઈલાજ છે લીમડો, જાણો તેના ઔષધીય ગુણ.

Amreli Live

દુર્ભાગ્યથી આ 7 રાશિઓને મળ્યો છુટકારો, રહશે વિષ્ણુજીની કૃપા, સુખ-સમૃદ્ધિની થશે પ્રાપ્તિ.

Amreli Live

જોમેટો ડિલિવરી બોયે બનાવી દીધી ઇલેક્ટ્રિક-સોલર સાઇકલ, તેનાથી જ કરતા હતા ઇકો-ફ્રેન્ડલી ડિલિવરી

Amreli Live

એવો કયો દુકાનદાર છે, જે તમારી વસ્તુ પણ લે છે અને પૈસા પણ? કેન્ડિડેટ વિચાર્યા વિના આપી દીધો સાચો જવાબ.

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

ગુપ્ત નવરાત્રી 2020 : ગુપ્ત નવરાત્રીમાં આ દિવસોમાં ખૂબ જ સારા સંયોગ છે, કરો માં દેવીની પૂજા.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

આ મહિલાએ સવા લાખ રૂપિયામાં બનાવ્યું પોતાનું સપનાનું ઘર, હવે પીએમ મોદી પ્રશંસા કરશે.

Amreli Live

આ 5 ખૂબ પ્રાચીન શિવમંદિરના દર્શન કરવાથી થાય છે કષ્ટોનું નિવારણ.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

લોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.

Amreli Live

ગુરુની સીધી ચાલ થઈ ગઈ છે શરુ, જુલાઈ 2021 સુધી આ 4 રાશિવાળાને ધન-વેપારમાં મળશે સફળતા.

Amreli Live

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

Amreli Live

11 ફૂટનો સાપ એક 8 વર્ષની બાળકીનો પાક્કોનો મિત્ર છે, રોજ એક સાથે નહાવા જાય છે, જુઓ વીડિયો

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

જાણો 3 ઓક્ટોબર 2020 નું પંચાંગ, શુભ મુહૂર્ત, રાહુકાળ અને સૂર્ય-ચંદ્રની સ્થિતિ.

Amreli Live

કોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ

Amreli Live

ખુબ મહેનતી અને બુદ્ધિમાન હોય છે ધનુ રાશિની છોકરીઓ, હંમેશા શોધતી રહે છે સાચા પ્રેમ

Amreli Live