30 C
Amreli
28/09/2020
મસ્તીની મોજ

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

મેષ રાશિ :

આજનો દિવસ તમારી માટે ઉત્તમ ફળદાયક રહશે. પોતાના પર ભરોસો વધારો. જમીન-મિલકતથી જોડાયેલ બાબતમાં સફળતા મળશે. નવી ગાડી ખરીદવા માટે હમણાંથી પ્લાનિંગ શરુ કરશો, કામ બાબતમાં મહેનતનું સકારાત્મક પરિણામ જોવા મળશે. ભાગ્યની પ્રબળતાથી કામમાં સફળતા મળશે. લગ્ન જીવનમાં હલકા વિવાદ હોવા છતાં પ્રેમ રહશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આજે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે વેપારમાં રીક્સ લેશો.

વૃષભ રાશિ :

આજનો દિવસ સામાન્ય રીતે ફળદાયક રહશે. તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારી માનસિક ક્ષમતામાં પણ વધારો કરશે પરંતુ ઘર પરિવારની સ્થિતિઓ તમારા પક્ષ રહશે. ઘરવાળાઓનો સહયોગ મળશે. કામ બાબતમાં દિવસ મધ્યમ રહશે. તમારે મહેનત વધારે કરવી પડશે પરંતુ ભાગ્ય તમને સાથ આપશે. ધાર્મિક કામોમાં મન લાગશે. લગ્ન જીવન માટે દિવસ થોડો તનાવપૂર્ણ રહશે. પ્રેમ જીવન વિતાવી રહેલા પ્રેમીઓએ પોતાના પ્રેમીની નજીક પહુચવાની તક મળશે અને પોતાની મનની વાત તેમને જણાવશો.

મિથુન રાશિ :

આજનો દિવસ તમારી માટે શ્રેષ્ઠ રહશે. આવકમાં વધારો થશે. જમીન-મિલકત બાબતમાં તમને સફળતા મળશે. કોર્ટ બાબતમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પરિવારનું વાતાવરણ ખુબ સારું રહશે. ઘરમાં સુખ-શાંતિ રહશે. લોકો એકબીજાની કદર કરશે. સારા ભોજનનો આનંદ મેળવશો. લગ્ન જીવનમાં પ્રેમ ભર્યો દિવસ રહશે. પરસ્પર સમજદારી દેખાડો. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય રહશે. કામ બાબતમાં આજનો દિવસ સાવધાની ભર્યો રહશે.

કર્ક રાશિ :

આજનો દિવસ તમારી માટે સારો રહેવાનો છે. તમારું પૂર્ણ ધ્યાન તમારા કામ પર રહશે અને તેને મજબુતીથી કરશો. તમારા અધિકારોમાં વધારો થઇ શકે છે કે પછી તમારું પ્રમોશન થઇ શકે છે. વેપારમાં પણ સફળતા મળશે. આવક સામાન્ય રહશે પણ ખર્ચાઓમાં વધારો થતો રહશે. કેટલાક કામ વિનાના કર્યા તમારું ધ્યાન આકર્ષિત કરશે. સ્વાસ્થ્યમાં સુધાર રહશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે દિવસ સારો રહશે. તમારા દિલમાં પ્રેમની ભાવના બની રહશે. વિવાહિત લોકોના લગ્ન જીવનમાં પ્રેમની સાથે સાથે વિવાદ પણ જોવા મળશે.

સિંહ રાશિ :

આજનો દિવસ તમારી માટે સારો રહશે. ભાગ્યનો સાથ હોવાના કારણે કામોમાં સફળતા મળતી રહશે. આવકમાં પણ વધારો થશે. કેટલાક ખર્ચા તમે તમારી ખુશી માટે કરશો પરંતુ તેનાથી વધારે ફર્ક પડશે નહિ, એટલા માટે પૈસાથી નહિ મનથી ખુશ રહો. વિવાહિત લોકોના લગ્ન જીવનમાં પોતાના અહંકારના કારણે કેટલીક સમસ્યા આવી શકે છે પરંતુ પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે દિવસ ખુબ ઉત્તમ છે. તમે તમારી વાતોથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો.

કન્યા રાશિ :

આજનો દિવસ તમારી માટે સારો રહશે. તમે ખુશ રહેશો અને હસી મજાકના મૂડમાં રહેશો. કેટલાક ખર્ચાઓ ભવિષ્યને વિચારીને કરશો. વિદેશ જવા વિષે વિચારી શકો છો. આવક સારી રહશે. ઘર પરિવારના લોકોનું સહયોગ તમને મળશે, જેનાથી તમને કામમાં સારા પરિણામ મળશે. આવકમાં વધ-ઘટ જોવા મળશે. અચાનકથી કેટલાક પૈસા આવી શકે છે. બેન્ક લોન ચૂકવી શકો છો. વિવાહિત લોકોનું લગ્ન જીવન ખુશ રહશે, સંબંધમાં પ્રેમ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને રોમાન્સની સાથે-સાથે પોતાની ઈમાનદારી દેખાડવાની તક મળશે.

તુલા રાશિ :

આજનો દિવસ તમારી માટે મધ્યમ રહશે. માનસિક તણાવથી બહાર નીકળશો. વિવાહિત લોકોના લગ્ન જીવનમાં થોડું તણાવ તો રહશે પરંતુ બંને એકસાથે કોઈ મહત્વપૂર્ણ યોજના બનાવીને આગળ વધશે. જીવનસાથી તમને આગળ વધવાની પ્રેરણા આપશે. આવકમાં વધારો થશે, થોડો ખર્ચ જરૂરી વસ્તુઓ પર કરો. પરિવારમાં લોકોનો વ્યવહાર થોડો અલગ રહશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે દિવસ થોડો સારો નથી પણ સ્વાસ્થ્ય સારું રહશે.

વૃશ્ચિક રાશિ :

આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવ ભર્યો રહશે. તમે તમારા વિરોધીઓ પર ભારી પાડવાની સાથે કોર્ટ કચેરી બાબતમાં પણ સફળતા મળી શકે છે. પરિવારમાં કોઈ વડીલની તબિયત ખરાબ હોવાના કારણે માનસિક તણાવ વધશે, પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની શરુરત છે. વિવાહિત લોકો માટે દિવસ ખુબ ઉત્તમ છે, જીવનસાથી સાથે સમય વિતાવવા માટે ક્યાંક ફરવા જઈ શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આજનો દિવસ સારો રહશે. કામ બાબતમાં આજે તમે મજબૂત રહેશો.

ધનુ રાશિ :

આજનો દિવસ તમારી માટે સારો રહશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે દિવસ સારો રહશે. આજે તમે તમારા પ્રિય પાસેથી જોઈ વસ્તુઓની ડિમાન્ડ કરી શકો છો. આવક સારી રહશે, જેનાથી તમારો ઉત્સાહ વધશે, ખર્ચાઓમાં ઉણપ રહશે. વિવાહિત લોકોના લગ્ન જીવન આજે સામાન્ય રહશે. કામ બાબતમાં તમારી બુદ્ધિ તમારી માટે કામ આવશે. ભાગ્ય પ્રબળ રહશે, જેથી કામમાં સફળતા મળશે.

મકર રાશિ :

તમારી માટે આજનો દિવસ સારો રહશે. તમને તમારી જવાબદારીઓ સમજાતા ઘણા કામ જાતે કરશો. સ્વાસ્થ્ય બાબતમાં ઉતાર-ચઢાવ રહશે, પરંતુ મનમાં કોઈ વાતને લઈને ઉદાસી રહશે. ધાર્મિક કામોમાં ખર્ચાઓ વધશે. વિવાહિત લોકોના લગ્ન જીવન ખુબ સારું રહશે, સંબંધમાં પ્રેમ અને રોમાન્સ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને પોતાની વાતો જણાવવા અને પોતાના પ્રેમીને લગ્ન માટે પ્રપોઝ કરવામાં સફળતા મળી શકે છે. કામ બાબતમાં દિવસ સારો છે.

કુંભ રાશિ :

આજનો દિવસ તમારી માટે સારો રહશે. તમે વેપારમાં રીક્સ લેશો. તમને કોઈ મોટો લાભ મળી શકે છે કે તમને કોઈ મોટી યોજનામાં કામ કરવાની તક મળી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહશે. વિવાહિત લોકોના લગ્ન જીવનમાં થોડી તણાવ રહશે. જીવનસાથી ઈગો દેખાડી શકે છે અને તે પોતાની વાત તમારા પર નાખવાનો પ્રયાસ કરી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે દિવસો સારા છે, તમારા સંબંધમાં પ્રેમ વધશે. કામ બાબતમાં તમારે વધારે મહેનત કરવી પડશે, તમારો સાથી તમારી મદદ કરશે.

મીન રાશિ :

તમારી માટે આજનો દિવસ સામાન્ય કરતા ઘણો સારો રહશે. ઘર પરિવાર પર ધ્યાન આપશો, પારિવારિક વિવાદોને દૂર કરવામાં તમારો મુખ્ય યોગદાન રહશે. ઘરમાં લોકોનું આવન-જાવન રહશે. કામ બાબતમાં કરવામાં આવેલ પ્રયત્નો સફળ રહશે. તમારી પૂર્વયોજનાઓ તમને કામ આવશે. વિવાહિત લોકોના લગ્ન જીવનમાં તણાવ દૂર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ દિવસ સારો રહેવાનો છે, સંબંધમાં રોમાન્સનો વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહશે.


Source: 4masti.com

Related posts

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

કુંભ રાશિના ચમકી જશે નસીબ, તેમજ તેમને મળશે મિલકતમાં લાભ, વાંચો રાશિ અનુસાર ભવિષ્ય ફળ

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

Instagram એપમાં આવ્યો QR code ફીચર, આવી રીતે તૈયાર કરો પોતાનો QR code

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

બુધ અને રાહુ કેતુનું રાશિ પરિવર્તન, આ રાશિ માટે રહશે ભાગ્યશાળી

Amreli Live

પાઉડર અને સપ્લિમેન્ટ્સ ખાઈને ટ્રાય કરી હોય, તો પણ વજન વધ્યું ના હોય, તો અપનાવો આ 4 સાયન્ટિફિક રીત

Amreli Live

17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો પડશે પ્રભાવ.

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live

શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના બર્થડે પર શેયર કર્યો જૂની યાદોથી જોડાયેલ આ ખાસ વિડીયો

Amreli Live

કુતરા ફજ સાથે દેખાયા સુશાંતના પિતા કેકે સિંહ, થઇ રહ્યા છે ખૂબ જ વાયરલ ફોટો.

Amreli Live

સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

છાપાના ટુકડાથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલય પણ બન્યું આ બાળકનો ફેન

Amreli Live

અધિક માસમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ, માનવામાં આવે છે વર્જિત

Amreli Live

રિયા ચક્રવર્તીએ અંકિતા લોખંડેને જણાવી ‘સુશાંતની વિધવા’, લગાવ્યા આ ગંભીર આરોપ.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

ગુરુ-શિષ્ય પરંપરાની આ 5 અદભુત વાર્તા, જે આજે પણ ઉદાહરણ છે.

Amreli Live