25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો આપણી સિસ્ટમને લગાવતો તમાચો છે.

આપણી સિસ્ટમ પર લાગતો તમાચો છે, પ્રવાસી મજૂરોને ઘરે મોકલનાર સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો

સોનુ સૂદના મોબાઈલ સ્ક્રીનનો આ વીડિયો આપણી સિસ્ટમને લાગેલી થપ્પડ છે!

(સોનુ સૂદ) સોનુ સૂદ પ્રવાસી મજૂરોને મદદ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે પોતાના મોબાઈલનો જે વિડીયો ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો છે, તે જોઇને અંદાઝો લાગી જાય છે કે પોતાની કક્ષાએ સોનુ જે પણ કરી રહ્યો છે. તે કોઈ નાની વાત નથી.

વર્ષ 2020 માં આખી દુનિયામાં પોતાના વિનાશની ઝપટમાં લેવા વાળા આ કોરોના વાયરસની સેંકડો ઘટનાઓ છે, હજારો કિસ્સાઓ છે. ભવિષ્યમાં જયારે પણ દુનિયાભરના લાખો લોકોના જીવન બરબાદ કરવા વાળી આ બીમારીને યાદ કરવામાં આવશે, જરૂર યાદ કરવામાં આવશે બોલીવુડ અભિનેતા સોનુ સૂદને.

હાલના સમયમાં ભૂખ, તરસ, ભોજન, રોજગારને લીધે સ્થળાંતર કરનારા લાખો મજૂરો માટે સોનુંને ભગવાનનો અવતાર માને છે. જેઓ જાતિ અને ધર્મના ભેદભાવ રાખ્યા વગર લોકોને સતત મદદ કરી રહ્યા છે.

સોનુ કોઈ રાજનેતા નથી અને ન તો તે ભવિષ્યમાં ચૂંટણી લડવાના છે, તે લોકોને મદદ એટલા માટે કરે છે કારણ કે માનવતાનો ધર્મ છે જ કંઈક આવો. બની શકે છે કે પહેલી દ્રષ્ટીએ ઘરે જતા લોકોની મદદ કરવી ખૂબ જ સરળ કાર્ય લાગી શકે છે. પરંતુ તે સરળ નથી. તેમાં ઘણી બધી મુશ્કેલીઓ છે, જો તમારે સમજવું હોય, તો આપણે આ વીડિયો જોઈ શકીએ છીએ જે સોનુએ પોસ્ટ કર્યો છે.

ધ્યાન રાખશો કે સોનુ સેંકડો મજૂરોને સલામત રીતે તેમના ઘરે પહોચાડી ચુક્યા છે અને તેમના આ કાર્ય પછી, તેમના મોબાઇલ ઉપર મદદના સંદેશાઓના પૂર આવી ગયા છે. સોનું પોતાના મોબાઇલ ઉપર આવતા મેસેજોનો એક વીડિયો મુકતા સોનુએ લખ્યું છે કે ‘અમને ઘણા ઝડપથી તમારા મેસેજ મળી રહ્યા છે. હું અને મારી ટીમ દરેકને મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. પરંતુ જો તમારા કોઈ સંદેશ ચૂકી ગયા હો, તો અમે તેના માટે માફી માંગીએ છીએ.

જો આપણે સોનુના મોબાઈલની સ્ક્રીન અને તે સ્ક્રીન ઉપર આવી રહેલા વિડીયો જોઈએ તો આપણે જાણી શકીએ કે તે જે પણ કરી રહ્યા છે તે કોઈ પણ સંજોગોમાં સરળ નથી. અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હશે, જેનો સામનો સોનુ સૂદ કરી રહ્યા હશે.

ખરેખર સોનુ જે કરી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. એક એવા સમયે જ્યારે લોકો ફક્ત તેમના અંગત સ્વાર્થ જ જોઈ રહ્યા હોય જે સોનુએ કર્યું છે, તેની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. તમારી જાતે વિચારો તે સરળ છે? જવાબ એકદમ ના છે.

જો આજે સોનુને બોલિવૂડનો હોબિન હૂડ કહેવામાં આવે તો તેણે આ બિરુદ મેળવ્યું છે. તે તેના હકદાર છે. સોનુ દ્વારા પોસ્ટ કરાયેલો આ વીડિયોને લઈને લોકો દ્વારા ઘણી પ્રતિક્રિયા મળી રહી છે.

તેમ જ લોકોએ આ બાબતે સરકારને ઘેરી લીધી હતી. લોકોની દલીલ હતી કે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી લોકોએ સોનુ પાસેથી શીખવું જોઇએ. લોકો એમ પણ કહેતા હોય છે કે જો કોઈ એક માણસ આટલું બધુ કરી શકે, તો જો સરકારે પ્રયત્ન કર્યો હોત, તો દ્રશ્ય કંઈક અલગ હોત.

આ માહિતી આઈ ચોક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સી.આર. પાટીલઃ પોલીસ, વિવાદ અને જેલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની આવી છે કહાણી

Amreli Live

‘ન્યૂ નોર્મલ’નો શૂટિંગ અનુભવ જેઠાલાલે કર્યો શેર, કહ્યું- હોસ્પિટલમાં હોઈએ એવું લાગ્યું હતું

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 11.5% વરસાદ વરસ્યો, આગામી 3 દિવસની પણ આગાહી

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

22 જૂન જન્મદિવસ રાશિફળ: પદ-પ્રતિષ્ઠા વધશે, મહિલાઓએ શિવ પૂજન કરવું

Amreli Live

કોરોનાઃ મહિને ₹6 લાખ કમાતા પાયલટને બનવું પડ્યું ડિલીવરી બોય!

Amreli Live

અમદાવાદઃ લગ્ન પછી તરત જ પતિએ કહી દીધું ‘મારે તો બીજી સાથે છે સંબંધ, તું મને ગમતી નથી’

Amreli Live

દેશમાં નવેમ્બરના મધ્યમાં કોરોના વાયરસના કેસમાં જોવા મળશે ઉછાળોઃ ICMR સ્ટડી

Amreli Live

અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂરી, સાડી પહેરવા પર રોક

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સૌરવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

લોકડાઉનની અસર: અમદાવાદમાં બિલ્ડરો ફ્લેટ પર આપી રહ્યા છે 20% જેટલું ડિસ્કાઉન્ટ

Amreli Live

માસ્ક પહેરવાથી વધી રહી છે સ્કિનને લગતી સમસ્યા, આ ઉપાયથી મેળવો છુટકારો

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

ભારતમાં ચોમાસું સામાન્ય તારીખથી 12 દિવસ વહેલું બેસી ગયું: હવામાન વિભાગ

Amreli Live

12 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

31 મે જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી જ મળશે સફળતા

Amreli Live

PM કેર્સ ફંડમાં ચાઈનીઝ કંપનીઓએ ડોનેશન આપ્યુંઃ કોંગ્રેસ

Amreli Live

કોરોનાનો વધતો કહેર: અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી 200થી વધુના મોત

Amreli Live