29 C
Amreli
22/09/2020
bhaskar-news

સોનુ નાગર સાથે દિવ્ય ભાસ્કરની વાતચીત, છ કલાક સુધી હોસ્પિટલની બહાર રઝળતા હોવાની વ્યથા વર્ણવીઅમદાવાદ: કોરોના વાઇરસનો કહેર અમદાવાદ શહેરમાં વધ્યો છે. વાઇરસનો ફેલાવો સમગ્ર અમદાવાદમાં ફેલાઈ રહ્યો છે. કોરોના માટે મોટામાં મોટી કોવિડ-19 હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ કોવિડ હોસ્પિટલની પોલ આજે ખુલી ગઈ હતી. શહેરના ગાંધી રોડ પર આવેલા વાલંદાની હવેલીના 25 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં 6 કલાક સુધી તેમને એડમિટ કરવામાં આવ્યા ન હતા. જેથી તેનો એક વીડિયો પોઝિટિવ દર્દી સોનુ નાગરે જાહેર કર્યો હતો.

સોનુ નાગરે વર્ણવી હાડમારીની વ્યથા
લગભગ બપોરના 4 વાગ્યાથી ગરમીમાં અમે બેઠા હતાઃ સોનુ નાગર

સોનુ નાગરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘બે દિવસ પહેલા અમારો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 26 લોકોને પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિને પહેલા જ હોસ્પિટલમાં લઈ ગયા હતા. મોડી રાતે 11 વાગ્યે અમારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અમને વહેલી સવારે જાણ કરવામાં આવી હતી. બપોરે 3.30 વાગ્યે બસમાં 25 લોકોને કોર્પોરેશનના મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. 4 વાગ્યાની આસપાસ અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પાસે પહોંચ્યા ત્યારે બહુ જ ભીડ હતી. જેથી અમને બહાર જવા કહ્યું. બે કલાક સુધી ગરમીમાં અમે બસમાં બેસી રહ્યા અમારી સાથે કેટલાક વૃદ્ધો પણ હતા. કોરોના પોઝિટિવ આવતાં અમે ચિંતામાં જમ્યા પણ ન હતા. જ્યારે ફરી અમે રજિસ્ટ્રેશન કરાવવા ગયા ત્યારે વોર્ડમાં જગ્યા નથી એમ કહી દીધું હતું. રાતે 8 વાગ્યા છતાં અમને કોઈ જ જવાબ આપવામાં આવ્યો ન હતો. છેવટે અમે 8 વાગ્યે વીડિયો બનાવી અને જાહેર કર્યો. ત્યાર પછી પોલીસવાળા પણ આવ્યા અને અમને કહ્યું કે તમને બધી સુવિધાઓ આપવામાં આવશે. થોડીવાર પછી ડોકટરો PPE સ્યૂટમાં આવી અને અમને હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં અમને આઇસોલેશન વોર્ડમાં રાખવામા આવ્યા છે. રાતે 10 વાગ્યે અમને એડમિટ કર્યા છે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


25થી વધુ દર્દીઓને સિવિલ હોસ્પિટલની બહાર ઊભા રાખવામાં આવ્યા છે

Related posts

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજી

Amreli Live

6.64 લાખ કેસઃમહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 2 લાખને પાર, રાજ્યમાં 8 હજારથી વધુ મોત, એક્ટિવ કેસ 83,295

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

ભારતીય ટીમના કેપ્ટન મનપ્રીત સહિત 4 હોકી પ્લેયર કોરોના સંક્રમિત, બેંગલુરૂમાં નેશનલ કેમ્પ પહેલા રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

MLA ખેડાવાલાના પરિવારના 5 પાંચ સભ્યો, AMCના આસિ.કમિ. અને LG હોસ્પિ. આસિસ્ટન્ટ પ્રોફેસરને કોરોના

Amreli Live

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

દેશમાં દર્દીઓની સંખ્યા 22 લાખને પાર, 15 લાખથી વધુ સ્વસ્થ થયા, અત્યાર સુધી 44 હજારથી વધુ મોત

Amreli Live

કોરોના નેગેટિવ હશે તો જ ડોમેસ્ટિક ટૂરિસ્ટ ઉત્તરાખંડ, હિમાચલ અને ગોવા આવી શકશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે ટૂરિઝમને ₹81 હજાર કરોડનું નુકસાન

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

કોરોના વોરિયર્સ માતા-પિતાની દીકરીએ CBSE ધો. 10માં 91 ટકા મેળવ્યા, મેથ્સમાં 100માંથી 100, IAS બનવાનું સપનું

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સહિત આજે પણ રાજ્યના 40 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

Amreli Live

વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખને પાર: અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live