26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપોકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લોકડાઉન વચ્ચે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને સંકટમાંથી મુક્ત કરવા માટે સરકાર પાસે 1 લાખ કરોડનું રાહત પેકેજ આપવાની માગ કરી છે. શનિવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં સોનિયાએ કહ્યું છે કે, જો નાના ઉદ્યોગો પર ધ્યાન ન આપ્યું તો દેશની અર્થવ્યવસ્થા માટે તે ઘાતક સાબિત થઈ શકે છે. લોકડાઉનમાં નાના ઉદ્યોગોને કારણે રોજનું 30 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સોનિયાએ મોદીને આ સાતમો પત્ર લખ્યો છે, જેમાં તેમણે લોકડાઉનને કારણે ઉદ્યોગો, કારીગરો, ગરીબોની ચિંતા કરી છે.

કોરોના સંકટ અને લોકડાઉનમાં ઉદ્યોગો ઉપર વિપરીત અસરને લઇને સોનિયાએ પત્રમાં વડાપ્રધાનને 5 ઉપાય બતાવ્યા છે. જેમાં તેમણે 1 લાખ કરોડનું રાહત પેકેજ, તેટલી જ રકમની ક્રેડિટ ગેરંટી અને સંકટસમય સામે લડવા માટે 24 કલાકની હેલ્પલાઇન નંબર ચાલુ કરવાની વાત કરી છે.

ઉદ્યોગોને રોજનું 30 હજાર કરોડનું નુકસાન
સોનિયાએ કહ્યું કે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગ સેક્ટરમાં રોજના 30 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તેને લોકડાઉનની અસરમાંથી બહાર કાઢવું ખૂબ જ જરૂરી છે. કારણ કે નાના ઉદ્યોગો ભારતીય અર્થવ્યવસ્થાનું મહત્વનું અંગ છે. જો તેના પર ધ્યાન આપવામાં નહીં આવે તો ઇકોનોમીને ઘણું નુકસાન ભોગવવું પડશે. આ માટે સરકારે તાત્કાલિક આ વિષયને લઇને પગલાં લેવા જોઇએ. રાહત પેકેજ આપવાથી ઉદ્યોગ સેક્ટરનું મનોબળ વધશે.

11 કરોડ લોકોના પગાર અને નોકરી ખતરામાં
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેશની જીડીપીમાં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગનો ત્રીજા ભાગનો હિસ્સો છે. આ સિવાય આ ક્ષેત્રમાં 50 ટકા નિકાસનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં 11 કરોડથી વધુ લોકો રોજગારી મળે છે. માલિકોને તેમના પગાર માટે સંઘર્ષ કરવો પડે છે. આવી સ્થિતિમાં 6.3 કરોડથી વધુ ઉદ્યોગો સહાય વિના સંકટમાં આવશે તો 11 કરોડથી વધુ લોકો બેરોજગાર બને તેવી શક્યતા છે.

કેન્દ્રીય કર્મચારીઓના DA રોકવા પર કોંગ્રેસને વાંધો
ત્યાં, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ કેન્દ્રીય કર્મચારીઓના વધારાના મોંઘવારી ભથ્થા પર રોક લગાવવાની બાબતનો વિરોધ કર્યો છે. મનમોહનસિંહે કહ્યું કે, 'આ મુશ્કેલીના સમયમાં સરકારી કર્મચારીઓ અને સૈનિકોની મુસીબતોને વધારવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. રાહુલ ગાંધી સહિત પૂર્વ નાણાંમંત્રી પી.ચિદંબરમે પણ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. બન્ને નેતાઓએ કહ્યું કે સરકારને પૈસા બચાવવા હોય તો સૌથી પહેલા બુલેટ ટ્રેન જેવી યોજનાઓને મોકૂફ રાખે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સોનિયા ગાંધીએ કહ્યું દેશની GDPમાં નાના અને લઘુ ઉદ્યોગનું ત્રીજા ભાગનું યોગદાન છે. – ફાઇલ તસવીર

Related posts

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

કોરોનાથી ઠીક થયેલા 2 દર્દીએ પ્લાઝ્મા ડોનેશન અંગે અનુભવ કહ્યાં – 45 મિનિટ લાગે છે, તેનાથી કોઈનું જીવન બચી શકે છે

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

અક્ષયથી અજાણતા થઇ ગઈ એટલી મોટી ભૂલ, ટ્વિંકલે આપી ધમકી તો બધાની સામે અક્ષયે માંગવી પડી માફી

Amreli Live

અત્યાર સુધી 1.82 લાખ મોતઃ પાકિસ્તાનમાં 10 હજારથી વધુ કેસ, ડોક્ટરોએ કહ્યું, ‘સરકાર મસ્જિદમાં નમાજની મંજૂરી રદ કરે’

Amreli Live

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 11090 દર્દી વધ્યા, દેશમાં અત્યાર સુધી 3.54 લાખ કેસ;દિલ્હી સંક્રમિતોના કેસમાં ત્રીજા નંબરે

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

રાજ્યમાં ટેસ્ટ ડબલ થયા પણ કેસ નહીં, સતત બીજા દિવસે નવા કેસ 1100ની નીચે, 15ના મોત સાથે મૃત્યુઆંક 2,748

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

કોરોનાનાં કારણે લોકો હવે OCD ભોગ બની રહ્યા છે, આ એક માનસિક બીમારી છે; જાણો તેના લક્ષણો શું છે

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live