24.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

સેલેબ્રીટી ન્યુટ્રિશનિસ્ટ રુજુદા દિવેકર દ્વારા જાણો શરીર માટે કેમ જરૂરી છે ઘી?

ઘી થી નુકશાન નથી થતું, તે સ્કિનને ચમકદાર બનાવવાની સાથે યાદશક્તિ વધારે છે, જાણો કયુ ઘી, કેટલું અને ક્યારે ખાવું

મોટાભાગના લોકો તે ગેરસમજણમાં છે કે ઘી ફક્ત શરીરમાં ચરબી અને હૃદય રોગનો ભય વધારે છે. જો કે આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. સૌથી જરૂરી વાત એ છે કે, તમે કયુ ઘી ખાઈ રહ્યા છો, કેટલા પ્રમાણમાં લઇ રહ્યાં છો અને ખાવાવાળા શારીરિક રૂપથી કેટલા એક્ટિવ છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રજુતા દિવેકર ઓફિશિયલ બ્લોગ દ્વારા જણાવે છે કે, ઘી શરીર માટે કેટલું જરૂરી છે. તેમણે તેની સાથે જોડાયેલા ભ્રમ અને તથ્ય વિષે જણાવ્યું છે.

ઘી શરીર માટે જરૂરી કેમ છે?

ભારતમાં ઘી એક વારસા જેવું છે. તે ત્વચાને ઉત્તમ બનાવવાની સાથે યાદશક્તિ તેજ કરે છે. એવા ઘણા લોકો છે જે કાબજિયાતથી પરેશાન છે, તેમના માટે પણ આ ફાયદાકારક છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે, સાંધામાં ઘર્ષણ ઉત્પન્ન કરે છે જેથી તે સરળતાથી કાર્ય કરી શકે. તેના સિવાય રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે, અને દિલને સ્વસ્થ રાખવાની સાથે કેન્સરના ભયને ઓછો કરે છે.

શરીરમાં વિટામિન ડી નું શોષણ થઈ શકે એટલા માટે ડાયટમાં ઘી જરૂર શામેલ કરો. તે બ્લડ શુગરને નિયમિત કરવાની સાથે મેટાબોલિક ડિસઓર્ડરના ભયને ઓછો કરે છે. સાથે જ ભોજન સાથે મળીને તેના ગ્લાઈસીમિક ઇંડેક્સને ઘટાડે છે. ડાયાબિટીસ અને મોટાપાથી પરેશાન લોકો આને માર્યાદિત માત્રામાં લઇ શકે છે.

ઘી ફાયદો કેમ કરે છે, 3 કારણ :

તેમાં એંટી બેક્ટેરિયલ અને એંટી વાયરલ ગુણ હોવાને લીધે તે સંક્રમણથી બચાવે છે.

ઘી માં એંટી ઓક્સીડેંટ્સની હાજરી એંટી એજિંગ થેરેપીની જેમ કામ કરે છે.

સ્મોકિંગ પોઇન્ટ ઊંચું હોવાને કારણે તેને ગરમ કરવા પર પોષક તત્વ નાશ પામતા નથી.

માર્કેટમાં ઘણા પ્રકારના ઘી રહેલા છે, કયું ઘી લેવું સારું છે?

દૂધની મલાઈથી તૈયાર કરવામાં આવતું દેશી ઘી સૌથી સારું છે. તે એટલા માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે ગાયના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. ગાયના ખોરાકમાં મોટાભાગે લીલા શાકભાજી અથવા પાંદડા શામેલ થાય છે, એટલા માટે તેના દૂધથી તૈયાર ઘી વધારે ફાયદાકારક છે. તે ઉપલબ્ધ ન હોય તો ભેંસના દૂધથી તૈયાર ઘી પણ લઇ શકો છો. બંને પ્રકારના ઘી ઉપલબ્ધ ના હોય તો જર્સી ગાયના દૂધમાંથી તૈયાર કરેલું ઘી લો.

ઘી ખરીદતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

સૌથી વધારે જરૂરી વાત એ છે કે ઘી એવું હોવું જોઈએ જે દૂધમાંથી મલાઈ અને મલાઈમાંથી તૈયાર થયેલા માખણથી બનાવ્યું હોય, ન કે મલાઈને પકવીને બનાવ્યું હોય. તેની ન્યુટ્રિશનલ વેલ્યુ વધારે હોય છે.

ઘી કેમ જરૂરી છે, 8 ફાયદાથી સમજો :

ત્વચા ચમકદાર બનાવે છે.

યાદશક્તિ તેજ કરે છે.

વિટામિન ડી માટે ઘી જરૂરી છે.

સાંધાને મજબૂત બનાવે છે.

તેનાથી ઊંઘ સારી આવે છે.

એંટી ઓક્સીડેંટ્સ ન્યૂટ્રિએંટ્સ મળે છે.

મેટાબોલિક ડિસઓર્ડરનું રિસ્ક ઘટે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.

ઘી ડાયટમાં કયા રૂપથી શામેલ કરવું જોઈએ?

શુદ્ધ ઘી ને કોઈ પણ રૂપમાં ખાઈ શકાય છે. ઘી નો ઉપયોગ ડીપ ફ્રાય કરવા, વધાર કરવા અથવા દાળ-રોટલી અને પરાઠા બનાવવામાં કરી શકો છો. પંજા અને માથા પર તેને લગાવવાથી તે આરામ આપે છે, જેથી ઊંઘ સારી આવે છે. તેનું સ્મોકિંગ પોઇન્ટ ઊંચું હોવાથી તેને ગરમ કરવા પર પોષક તત્વ ખતમ નથી થતા.

ઘી કેટલું લઇ શકો છો?

જો ઘી શુદ્ધ છે અને મલાઈ વલોવીને બનાવવામાં આવ્યું છે, તો તે 3-4 ચમચી લઇ શકો છો.

શારીરિક એક્ટિવિટી વધારે કરો છો, તો ડાયટમાં ઘી ની માત્રા વધારી શકાય છે.

ઘી હંમેશાથી જ ચર્ચાનો વિષય રહ્યું છે, તે વધારે વજનવાળા લોકો માટે કેટલું સારું છે અને શું તે હૃદય રોગોનું કારણ બને છે, આ વાત કેટલી સાચી છે?

ચર્ચા એટલા માટે થતી રહે છે, કારણ કે લોકો ઘી અને સેચુરેટેડ ફેટને લઈને ભ્રમિત રહે છે. પણ લોકોમાં જાગૃકતા વધી રહી છે અને તેમને સમજ પડી રહી છે કે, દરેક પ્રકારના ફેટ ખરાબ નથી હોતા. દરેક સેચુરેટેડ ફેટ એક જેવા નથી હોતા. ઘી માં વિશેષ કાર્બન સંરચના મળી આવી છે, જે તેમાં રહેલા ગુણો માટે જવાબદાર છે. તેના સિવાય તેમાં એંટી ઓક્સીડેંટ્સ, કંજુગેટેડ લાઈનોલિક એસિડ અને વિટામિન એ, ઈ અને ડી મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શું મૌની રોયે કરી લીધી છુપી રીતે સગાઈ? હીરાની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી.

Amreli Live

4 પ્રકારની હોય છે પાઈલ્સ, તેના લક્ષણોથી જાણો તમને કઈ છે?

Amreli Live

સૂર્ય-ચંદ્રની જોડીથી બન્યો લક્ષ્મી યોગ, જાણો કઈ રાશિઓને મળશે ફાયદો, કોનો સમય હશે શુભ.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

તહેવારો આવી રહ્યા છે તો જરૂર જાણો કેટલું સસ્તું થયું સોનુ અને ચાંદી, જાણો તેના ભાવ

Amreli Live

‘આ દુનિયા ભૂલો કાઢવા જ બેઠી છે’, મૂર્તિકારની સ્ટોરી દ્વારા જાણો સફળ થવા માટે પોતાનામાં કયો ફેરફાર લાવવાની જરૂર છે.

Amreli Live

માહી વિજે ઇન્સ્ટાગ્રામના પુરા થયા એક મિલિયન ફોલોવર્સ, દીકરી તારાનો ફોટો શેયર કરી આપ્યા અભિનંદન

Amreli Live

આયુર્વેદ અનુસાર ખાવા-પીવામાં આ આદતોને અપનાવવાથી તન-મન રહે છે સ્વસ્થ

Amreli Live

પોતાની દીકરીઓને બનાવવી છે મજબૂત તો દુઃખી કરતી આ વાતો તેમને ક્યારેય કહેવી નહિ

Amreli Live

સ્વતંત્રતા દિવસ 2020 : લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાવવાનો આ વખતે રસપ્રદ રેકોર્ડ બનાવશે નરેન્દ્ર મોદી.

Amreli Live

વિદેશમાં રહેતા ભારતીય એક્સપર્ટની આ વાત જાણી લો, કોરોનાથી તમારો બચાવ કરવા વિટામીન D વિષે અને બીજું ઘણું બધું. 

Amreli Live

આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને મળશે દર મહિને માસિક આવક, જાણો સ્કીમ વિશેની દરેક માહિતી.

Amreli Live

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

Amreli Live

IAS ઈન્ટરવ્યુંમાં પુછ્યું, દહેજમાં સસરા બંગલો આપે તો શું કરશો? ઉમેદવારે ફટાકથી આપ્યો આવો જવાબ

Amreli Live

વિષ્ણુની કૃપાથી આ 7 રાશિ વાળા લોકોની સુધરશે આર્થિક સ્થિતિ, ભાગ્યના જોરે મળશે અપાર સફળતા.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

શરદ નવરાત્રીનો થવા જઈ રહ્યો છે શુભારંભ, માં દુર્ગા 9 દિવસ સુધી રહશે તમારા ઘરમાં.

Amreli Live

160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

Amreli Live