26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યાસપ્તાહના અંતિમ દિવસે આજે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 441અંક વધી 31043પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 127અંક વધી 9119પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટીસીએસ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને કારોબાર કરી રહ્યાં છે. ટીસીએસ 7.23 ટકા વધીને 1839 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 5.50 ટકા વધીને 360 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એચયુએલ, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચયુએલ 0.22 ટકા ઘટીને 2,431 પર કારોબાર કરી રહ્યો. નેસ્લે 0.06 ટકા ઘટીને 17875 પર કારોબાર કરી રહ્યો છે.

વિશ્વભરના બજારો વધારા સાથે બંધ

ગુરુવારે ભારતની સાથે વિશ્વભરના બજારો વધાર સાથે બંધ થયા હતા. અમેરિકાના બજાર ડાઉ જોન્સ 0.14 ટકા વધારા સાથે 33.33 અંક વધી 25,537.70 પર બંધ થયા હતા. જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક 1.66 ટકા વધારા સાથે 139.19 અંક વધી 8,532.36 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 0.58 ટકા વધારા સાથે 16.19 અંક વધી 2,799.55 પર બંધ થયો હતો. ફ્રાન્સ, કેનેડાના બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.79 ટકા વધારા સાથે 23.25 અંક વધી 2,842.28 પર બંધ થયો હતો.

RBIના ગવર્નરે કહ્યું વિશ્વમાં મોટી મંદીનું અનુમાન

કોવિડ-19થી ધીમી પડેલી આર્થિક ગતવિધિઓ માટે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. શક્તિકાંત દાસે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાની કિંમતના TLTRO 2.0ને લોન્ચ કરશે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે આ સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ જોવાનું છે. તેમણે કહ્યું કે ભારત માટે 1.9 ટકા જીડીપી વૃદ્ધિનું IMFનું અનુમાન G20 દેશોમાં સૌથી વધુ છે અને સાથે જ બેન્કોએ ઉચિત કાર્ય કરવાનું નક્કી કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sensex up 1037 points, Nifty surpasses 9280 level; TCS, Axis Bank shares soared


Sensex up 1037 points, Nifty surpasses 9280 level; TCS, Axis Bank shares soared

Related posts

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

રાજ્યમાં કોરોનાની સૌથી વધુ સ્પીડ: દેશના 13% કેસ, 19% મોત ગુજરાતમાં; કુલ દર્દી 4395 અને કુલ મૃતકાંક 214

Amreli Live

ગેહલોત સરકારના SOGને ખટ્ટર સરકારની પોલીસે માનેસરના રિસોર્ટમાં જતા અડધો કલાક અટાવ્યા, બાદમાં એન્ટ્રી મળી

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

અત્યાર સુધી 2 લાખ મોતઃ પાકિસ્તાનમાં ડોક્ટરો ભૂખ હડતાળ પર બેઠાં, બ્રિટનમાં મોતનો આંકડો 20 હજારને પાર

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

કોરોના સામે લડવા રાજ્યના તમામ મંત્રી-MLAના પગારમાં 30 %નો કાપ, ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે

Amreli Live

અમદાવાદમાં આજે નોંધાયેલા 7 કોરોના પોઝિટિવ કેસોના નામ અને એડ્રેસ જાહેર, શહેરમાં કોરોનાના કુલ 38 દર્દી

Amreli Live

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધ

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live