30 C
Amreli
26/10/2020
અજબ ગજબ

સૂર્ય દેવે બદલી પોતાની રાશિ, આ 5 રાશિ વાળાને થશે ઘણો ફાયદો.

આ 5 રાશિઓ માટે ઘણું શુભ અને મંગલદાયી થશે સૂર્યનું રાશિ પરિવર્તન. સૂર્યનું રાશિ પરિવર્તન : દરેક રાશિ પર પડશે શુભ-અશુભ પ્રભાવ, જાણો કોને થશે ફાયદો. 17 ઓક્ટોબરના રોજ સૂર્ય દેવ તુલા રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. તે આ રાશિમાં 16 નવેમ્બર સુધી રહેશે. તુલા રાશિ સૂર્ય દેવની નીચ રાશિ છે, અને કોઈ પણ ગ્રહ પોતાની નીચ રાશિમાં અશુભ પરિણામ આપે છે. પરંતુ સૂર્ય દેવના આ ગોચરનો પ્રભાવ અમુક રાશિઓ માટે શુભ પરિણામ આપનારું હોઈ શકે છે. આ 5 રાશિના લોકો માટે સૂર્ય દેવનું આ રાશિ પરિવર્તન શુભ રહેશે.

વૃષભ રાશિ : આ સમયગાળામાં તમારા શત્રુઓ પરાજિત થશે. કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણયો પણ તમારી તરફેણમાં આવવાના સંકેત છે. રોજગારની દિશામાં કરવામાં આવેલા તમામ પ્રયત્નો સાર્થક રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો, તમારે પેટની બીમારીનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળામાં કોઈની સાથે પણ વધારે દેવાની લેવડદેવડથી બચો. ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. કોઈ મિત્ર કે સંબંધી દ્વારા શુભ સમાચારની પ્રાપ્તિના યોગ છે. વિદેશી કંપનીઓમાં નોકરી માટે અરજી કરવામાં સફળતા મળશે.

સિંહ રાશિ : તમારા સાહસ અને ઉર્જામાં વૃદ્ધિ થશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયો અને કામોની પણ પ્રશંસા કરવામાં આવશે. ભાઈઓ સાથે મતભેદ વધશે, તેમના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી શકે છે. તમે ઘર – વાહન ખરીદવાના સંકલ્પને પણ પુરા કરી શકો છો. તમે ધર્મ અને કર્મની બાબતમાં આગળ આવીને ભાગ લેશો અને દાન પણ કરશો. વિદેશી નાગરિકતા માટે પ્રયત્ન કરવા સફળ રહેશે.

કન્યા રાશિ : આધ્યાત્મિક પ્રગતિના યોગ છે. મંત્ર સાધના પ્રત્યે રસ વધશે. પારિવારિક ક્લેશને કારણે તમારે માનસિક અશાંતિનો પણ સામનો કરવો પડશે. ઘર કે વાહન ખરીદવાના સંયોગ સારા છે લાભ ઉઠાવો. તમારા પક્ષમાં કોઈ મોટા ઇનામની જાહેરાત પણ થઇ શકે છે. આરોગ્યની તકલીફ રહેશે, ખાસ કરીને જમણી આંખ, પેટ સંબંધી વિકાર, અગ્નિ, ઝેર અને દવાના રિએક્શનથી બચો. અનઅપેક્ષિત રીતે માન-સન્માન મળી શકે છે. કાર્યસ્થળમાં કાવતરાનો શિકાર બનવાથી બચો. કોર્ટ કચેરીની બાબતો અંદરો-અંદર ઉકેલો.

વૃશ્ચિક રાશિ : અનઅપેક્ષિત પરિણામ મળી શકે છે. જો તમે વિદેશી કંપનીઓમાં નોકરી માટે અરજી કરવા માંગો છો, અથવા વિદેશી નાગરિકત્વ મેળવવાનો પ્રયાસ કરો છો, તો ગોચર અનુકૂળ રહેશે. તમારે પીડાદાયક મુસાફરી પણ કરવી પડી શકે છે. કોર્ટ કચેરીની બાબતોનો બહાર જ નિકાલ લાવો તો સારું રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહો. આ સમયગાળા દરમિયાન શત્રુઓ બનશે અને તે આપમેળે નાશ પણ પામશે. કાર્ય વ્યવસાયના દૃષ્ટિકોણથી ગ્રહનું ગોચર અનુકૂળ રહેશે. જો તમે લોન વગેરે લેવા માંગતા હોય તો તમે સફળ થશો.

ધનુ રાશિ : દરેક ક્ષેત્રમાં સફળતાના સંકેતો છે. તમારી ઉર્જા શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરો, અને તમારી જીદ અને આવેશ પર નિયંત્રિત રાખો. પરિવારના વરિષ્ઠ સભ્યો અને ભાઈઓ વચ્ચે મતભેદ ઉભા ન થવા દો. સંતાન સંબંધિત ચિંતાઓથી તમને રાહત મળશે. નવા દંપતી માટે સંતાન પ્રાપ્તિ અને વિકાસના પણ યોગ બનશે. રોમાંસમાં આ ગોચરનું ફળ પ્રતિકૂળ રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ છે ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક ગાડીઓ, 4.53 લાખની શરૂઆતની કિંમતમાં મળે છે 22 kmpl ની માઈલેજ

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

આ છે શાકાહારી મટન, સાંભળીને ચોંકી ગયાને, કેન્સર-અસ્થમા જેવો રોગોમાં છે ફાયદાકારક.

Amreli Live

હનુમાને ભીમના અહંકારને કરી દીધો હતો ચકનાચૂર, દેખાડ્યું હતું પોતાનું આવું સ્વરૂપ.

Amreli Live

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

12 મું નાપાસ મહિલાએ રમી 30 કિલો સોનાની એવી રમત, કે ઉડી ગઈ 2 સરકારોની ઊંઘ.

Amreli Live

બાળકના માથાને ગોળ આકાર આપે છે રાઈનું ઓશીકું, જાણો ફાયદા અને સાવચેતી.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

તો આ કારણે ગણેશજી ઉપર ચઢાવવા આવે છે દુર્વાઘાસ, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

82 વર્ષની સાસુને માર મારનાર વહુની ધરપકડ, મારપીટનો વિડીયો થયો હતો વાયરલ.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવની કૃપાથી આજે આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, પણ આ રાશિવાળાએ સાવચેત રહેવું.

Amreli Live

Samsung Galaxy M31 Prime સ્માર્ટફોન થયો લોન્ચ, ફોન સાથે મળશે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફત.

Amreli Live

કોર્ટમાં પત્ની બોલી : પતિ ખુબ પ્રેમ કરે છે, ક્યારે ઝગડતો નથી, દરેક ભૂલ કરે છે માફ, છૂટાછેડા જોઈએ છે.

Amreli Live

આ અઠવાડિયે આ 3 રાશિઓ પર રહેશે વિષ્ણુની કૃપા, પણ આ રાશિના લોકો વધુ લાલચ કરશે તો નાણાં ગુમાવશે.

Amreli Live

84 વર્ષ પછી, નૈનિતાલમાં જોવા મળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, કુખારી જેવા દાંત.

Amreli Live

આજે આ રાશિઓ માટે ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે, આર્થિક દૃષ્ટિએ લાભ થશે.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

જો તમે કારમાં લાંબી મુસાફરી કરો છો, તો તમારી પાસે આ નાનકડું ગેજેટ્સ સાથે જરૂર હોવું જોઈએ.

Amreli Live