26.4 C
Amreli
06/08/2020
મસ્તીની મોજ

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

મેષ રાશિ :

આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેશે. કામમાં સફળતા મળવાથી મન હર્ષિત થશે. ઘર પરિવાર વિષે પણ વિચાર કરશો અને જરૂરિયાત પુરી કરશો. પરિવારમાં ઈજ્જત રહેશે. માનસિક તણાવથી મુક્તિ મળશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે.ગૃહસ્થજીવન ખુશીઓથી ભરાયેલું રહેશે. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય છે.

વૃષભ રાશિ :

તમારા માટે આજનો દિવસ સારો રહેશે. ભાગ્ય મજબૂત થશે જેથી કામોમાં સફળતા મળતી જશે અને તમારું આત્મબળ મજબૂત થશે. તમારામાં સાહસનો વધારો થશે અને કામોમાં રિસ્ક લઈને આગળ વધશો. આવકમાં પણ વધારો થશે. ઘર પરિવારમાં ખુશીઓ રહેશે. સારા ભોજનનો આનંદ લેશો. ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમ જીવનમાં પણ પ્રેમ જળવાયેલો રહેશે.

મિથુન રાશિ :

આજનો દિવસ તમારા માટે ઉતાર-ચડાવથી ભરેલો રહેશે. ખર્ચમાં અચાનક તેજી આવશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહેશે, એટલા માટે તમારે સાવચેતી રાખવી પડશે. ભોજન પર થોડું ધ્યાન આપો. ગૃહસ્થ જીવન ઠીક-ઠાક રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સારો છે. કામના સંબંધમાં સારા પરિણામ મળશે. તમારી પકડ મજબૂત થશે.

કર્ક રાશિ :

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. દિવસની શરૂઆતમાં થોડો તણાવ રહેશે, પણ બપોર સુધી સ્થિતિઓ સારી થશે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચડાવ થઈ શકે છે. જીવનસાથીને લઈને થોડી નિરાશા થઇ શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તેમની સાથે લોન્ગ ડ્રાઈવ પર જઈ શકો છો. કામના સંબંધમાં દિવસ સારો છે.

સિંહ રાશિ :

આજનો દિવસ તમારા માટે ઉતાર-ચડાવ ભરેલો રહેશે. ખર્ચમાં એકદમથી તેજી આવશે જે સાંજ સુધી તમને પરેશાન કરી શકે છે. પણ ધૈર્ય રાખવાથી વાત બનશે. ખર્ચ પર નિયંત્રણ રાખો. નકામી વાતોને મગજ પર ના લો. કોઈ સાથે ઝગડો ના કરો. દામ્પત્ય જીવન ખુશનુમા રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને પણ રાહતનો શ્વાસ મળશે. એક-બીજા સાથે વાતચીત થશે અને જે વાતો લાંબા સમયથી અટકેલી હતી તે હવે થવા લાગશે. તમારું દિલ ખુશ થઈ જશે. કામના સંબંધમાં દિવસ સારો છે.

કન્યા રાશિ :

તમારા માટે આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. પરિવારની ચિંતાઓને દૂર કરવા પ્રયત્ન કરો અને જે વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તેમનું પણ થોડું ધ્યાન રાખો. સંતાન પ્રત્યે થોડી ચિંતા થવી સ્વાભાવિક છે, પણ તેમને પોતાનું કર્મ કરવા દો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. ગૃહસ્થ જીવન પસાર કરી રહેલા લોકો તણાવનો શિકાર થઈ શકે છે. કામના સંબંધમાં દિવસ સારો છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે.

તુલા રાશિ :

આજનો દિવસ તમારા માટે સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. ભાઈ-બહેનો સાથે સમય પસાર કર્યા પછી પરિવારમાં જરૂરિયાત સમજીને પોતાની જવાબદારી નિભાવશો. આજનો મોટાભાગનો સમય ઘરવાળા સાથે પસાર કરવાનું પસંદ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કામોમાં આંશિક સફળતા મળશે. ભાગ્ય ઠીકઠાક રહેશે, જેથી કામ થઈ જશે. આવક ઠીક રહેશે. ગૃહસ્થ જીવનમાં સમસ્યા રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને સુખદ સમાચાર મળશે.

વૃશ્ચિક રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ટ્રાવેલિંગમાં સમય લાગશે. અમુક મિત્રો સાથે લાંબા સમય સુધી ના મળવાને કારણે આજે મળવાનું થશે, તેનાથી મન હલકું થશે. ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પરિવારમાં પૂજા-પાઠ થશે. પ્રેમ જીવન થોડા તણાવ વચ્ચે પસાર થશે. પ્રિય વ્યક્તિના મૂડનું ધ્યાન રાખો. કામના સંબંધમાં આજનો દિવસ ઘણો સારો રહેશે.

ધનુ રાશિ :

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ રહી શકે છે, જેના લીધે તમને થોડી મુશ્કેલી પણ થશે. પણ પ્રયત્ન કરવાથી સમાધાન નીકળી જશે અને સમસ્યાઓ દૂર થશે. ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. સંબંધમાં રોમાંસ પણ રહેશે અને એક બીજા પ્રત્યે આકર્ષણની ભાવના પણ વધશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે પણ આજનો દિવસ સારો રહેશે. આજે પોતાની વાતો કહેવામાં સક્ષમ બનશો. કામના સંબંધમાં દિવસ મજબૂત છે.

મકર રાશિ :

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. માનસિક તણાવ રહેશે, છતાં પણ પોતાના વિષે વિચારશો અને પોતાની ભૂલો વિષે પણ વિચારશો. દાંપત્ય જીવનમાં થોડો તણાવ દેખાશે પણ તમે તેને ઉકેલવા પ્રયત્ન કરશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. તમે પોતાના પ્રિય વ્યક્તિ સામે પોતાની આર્થિક સ્થિતિને લઈને થોડા રહસ્ય ખોલશો.

કુંભ રાશિ :

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે, બસ તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. માનસિક તણાવથી દૂર રહેવા પ્રયત્ન કરો. અમુક નકામા ખર્ચ થશે અને તમારા સ્વાસ્થ્ય પર પણ ખર્ચ થઈ શકે છે. જરૂરી દવાઓ લઇ આવો અને કોઈ પ્રકારની કોઈ બેદરકારી ના કરો. ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પ્રેમ જીવન પ્રેમ અને રોમાંસથી ભરપૂર રહેશે. કામના સંબંધમાં તમને સારા પરિણામ મળશે. આવક ઠીક-ઠાક રહેશે.

મીન રાશિ :

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આવકમાં વધારો થશે. માનસિક તણાવમાં ઘટાડો થશે. સ્વાસ્થય સારું રહેશે. કોઈ ઉદ્દેશ્યને લઈને દિવસની શરૂઆત કરશો અને તેને પૂરું કરવાના સંપૂર્ણ પ્રયત્ન કરશો. કામના સંબંધમાં દિવસ સામાન્ય છે. પ્રેમ જીવન સારું રહેશે. પરિણીત લોકોના દાંપત્ય જીવનમાં થોડો તણાવ જોવા મળી શકે છે.


Source: 4masti.com

Related posts

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

મિથુન રાશિમાં બુધ થયા માર્ગી, આ 8 રાશિઓના શુભ સમયની થઈ શરૂઆત, મુશ્કેલીઓ થશે દૂર.

Amreli Live

આજે કુંભ રાશિના લોકોને થશે અચાનક ધન લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

વૈષ્ણો દેવીના દર્શન માટે કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, રોજ ફક્ત આટલા લોકોને જ મળશે પરવાનગી, જાણો વધુ વિગત

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

હરિયાળી ત્રીજ પર જરૂર લગાવો હાથોમાં મહેંદી અને કરો ગૌરી શંકરની પૂજા, તેના ઔષધીય ફાયદા પણ જાણો. .

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા.

Amreli Live

કર્ક રાશિમાં આવી રહ્યા છે બુધ, આવનારા 15 દિવસ, આ 5 રાશિઓ માટે છે મુશ્કેલ.

Amreli Live

કોરોનાએ રિવાજ બદલ્યો, ઈદ પર બકરાની જગ્યાએ કપાશે ‘બકરા કેક’

Amreli Live

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે સ્પાઇસ 2000 બોમ ખરીદશે ભારત, પાકના બાલાકોટમાં તેનાથી કરવામાં આવી હતી સર્જીકલ સ્ટ્રાઇક

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

નાનકડા કલામની વીરતાને દેશ કરશે સલામ, નાનકડી ઉંમરમાં ઉભી કરી પુરસ્કારોની લાઈન

Amreli Live

બોલીવુડના 8 સૌથી ચર્ચિત લવ ટ્રાયેંગલ, પાર્ટનર હોવા છતાં પણ આ હીરો-હિરોઈનનું બીજા પર દિલ આવ્યું.

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live