28.2 C
Amreli
19/01/2021
અજબ ગજબ

સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી બનશે ખાસ યોગ, જાણો કઈ રાશિઓ માટે શુભ રહેશે મકર સંક્રાંતિ.

મકર સંક્રાંતિ પર સૂર્યના રાશિ પરિવર્તનની દરેક રાશિ પર થશે અસર, જાણો તમારી રાશિ માટે તે શુભ રહેશે કે અશુભ. ભગવાન સૂર્ય 14 જાન્યુઆરીની સવારે 8 વાગીને 16 મિનીટ ઉપર ધન રાશીની યાત્રા પૂરી કરીને મકર રાશીમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં તે પહેલા બિરાજમાન બુધ, ગુરુ અને શની સાથે યુતિ કરશે. આ રીતે ચતુર્ગહી યોગનું નિર્માણ થશે. મકર રાશીમાં પ્રવેશ કરતા જ તેની ઉત્તરાયણની યાત્રા પણ શરુ થઇ જશે.

સિંહ રાશીના સ્વામી સૂર્ય તુલા રાશિમાં નીચ રાશીગતસંજ્ઞક થતા મેષ રાશીમાં ઉચ્ચરાશીગત સંજ્ઞક માનવામાં આવ્યા છે. તેના રાશી પરિવર્તન અને ત્રણ બીજા ગ્રહો સાથે જ તેની યુતિની તમામ રાશીઓ ઉપર કેવી અસર પડશે તેનું જ્યોતિષીય વિશ્લેષણ કરીએ છીએ.

મેષ રાશી : રાશીના દશમાં કર્મ ગૃહમાં બની રહેલા ચતુર્ગહી યોગ પુરુષો થતા વિદ્યાર્થીઓ માટે સારી સફળદાયક રહેશે. મહિલા વર્ગને થોડા મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે. વેપારી વર્ગ માટે પણ યોગ ઉત્તમ રહેશે. કાર્ય વેપારમાં પ્રગતી અને આવકના સાધન વધશે. નોકરીમાં પણ બઢતી અને નવા કામની પ્રાપ્તિના પણ યોગ. વિદેશી કંપનીઓમાં પણ નોકરી માટે અરજી કરવાની દ્રષ્ટિએ ભ્રમણ ઉત્તમ રહેશે. શાસન સત્તા પૂર્ણ સહયોગ મળશે, સમય સારો છે લાભ ઉઠાવો.

વૃષભ રાશી : રાશીના ભાગ્ય ગૃહમાં ઉભા થઇ રહેલા ભ્રમણ તમારા માટે કોઈ આશીર્વાદથી ઓછા નથી. કામ ધંધાની દ્રષ્ટિએ તો આ યોગ ઉત્તમ રહેશે જ ધર્મ કર્મની બાબતમાં પણ ઊંડો રસ અને દાન પુણ્ય પણ કરશો. તમારા સાહસ અને પરાક્રમના નળ ઉપર વિષમ પરિસ્થિતિઓ ઉપર પણ સરળતાથી વિજય પ્રાપ્ત કરશો. વિદેશ યાત્રા અથવા વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે કરવામાં આવેલી અરજી પણ સફળ રહેશે. સંતાન સંબંધી ચિંતા માંથી મુક્તિ મળશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના પણ યોગ.

મિથુન રાશી : રાશીના આઠના ગૃહમાં ઉભા થઇ રહેલા ચતુર્ગહી યોગ અલગ પ્રકારના પડકારો ઉભા કરશે. માન સન્માનની વૃદ્ધી થશે. સામાજિક પદ પ્રતિષ્ઠા પણ વધશે પરંતુ કામ ધંધાની દ્રષ્ટિએ તેને વધુ સારું નથી કહી શકાતું. આકસ્મિક ખર્ચ અને ધન હાનીની સંભાવના ઉભી થતી રહેશે. આરોગ્ય પ્રત્યે ચિંતાતુર રહો. કાર્યક્ષેત્રમાં પણ ષડ્યંત્રનો ભોગ બનવાથી બચો. કોર્ટ કચેરીની બાબતમાં બહારથી જ ઉકેલો તો સારું રહેશે. વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં સારા અંક લાવવા માટે કઠીન પ્રયત્ન કરવા પડશે.

કર્ક રાશી : રાશીના સાતમાં ગૃહમાં સૂર્ય સાથે ઉભા થઇ રહેલા ચતુર્ગહી યોગ ઘણા પ્રકારના મિશ્ર ફળ આપશે. આરોગ્ય પ્રત્યે ચિંતાતુર રહો. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં પ્રતિક્ષિત કાર્યોનો ઉકેલ આવશે. પરંતુ કામ ધંધાની દ્રષ્ટિએ યોગ ઉત્તમ રહેશે પરંતુ ભાગીદારીમાં વેપાર કરવાથી દુર રહેવું પડશે. રોજીંદા વેપારીઓ માટે પણ સમય અનુકુળ રહેશે. મહીલા વર્ગને થોડા મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે પરંતુ કાર્યક્ષેત્રમાં નોકરીમાં બઢતી અને માન સન્માનની વૃદ્ધીના યોગ.

સિંહ રાશી : રાશીમાંથી છઠ્ઠા ઋણ રોગ અને શત્રુ ગૃહમાં ઉભા થતા આ યોગ તમને શત્રુમર્દીતો બનાવશે જ કોર્ટ કચેરીની બાબતોમાં પણ નિર્ણય તમારા પક્ષમાં જવાના સંકેત ઉભા થઇ રહ્યા છે. આરોગ્ય પ્રત્યે ચિતા વધી શકે છે માતા પિતાના આરોગ્ય ઉપર પણ ધ્યાન આપો. આ સમયગાળાની મધ્ય કોઈને પણ વધુ ધન ઉધારના રૂપમાં ન આપો, નહિ તો આપવામાં આવેલું ધન પાછું મળવામાં શંકા રહેશે. વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્ન પણ સફળ રહેશે. તમારી રણનીતિઓ ખાનગી રાખીને કામ કરશો તો પૂર્ણ સફળ રહેશે.

કન્યા રાશી : રાશીના પાંચમાં ગૃહમાં ઉભા થઇ રહેલા યોગ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે વિકટ પડકાર ઉભા કરશે એટલા અંતે તેને અભ્યાસમાં વધુ મન લગાવવું પડશે. વેપારીઓ માટે આ યોગ સારા રહેશે. નવા કામ ધંધાની શરુઆત પણ કરી શકો છો. નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવા માગો છો, તો તે પણ અનુકુળ રહેશે. શાસન સત્તાનો પૂર્ણ સહકાર મળશે. સારું રહેશે કે રોમાન્સની બાબતોમાં સમય ન બગાડશો. સંતાન સંબંધી ચિંતા વધી શકે છે. નવદંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના પણ યોગ.

તુલા રાશી : રાશી માંથી ચોથા ગૃહમાં ઉભા થતા ચતુર્ગહી યોગ કોઈને કોઈ કારણથી કુટુંબમાં કંકાસ અને માનસિક અશાંતિનો સામનો કરાવશે. જે પણ કાર્ય કરી રહ્યા હશો, તેમાં ક્યાંકને ક્યાંક અડચણ અને તનાવનો સામનો કરવો પડશે પરંતુ છેલ્લે વિજય તમારો જ થશે એટલા માટે મહેનત કરતા રહો. માતા પિતાના આરોગ્ય પ્રત્યે ચિંતાતુર રહો. કુટુંબમાં વિવાદ અને જુદાપણાની સ્થિતિ ઉભી ન થવા દો. મિત્રો અને સંબંધીઓની સહકારની આશા. જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોમાં ઉકેલ આવશે.

વૃશ્ચિક રાશી : રાશીના પરાક્રમ ગૃહમાં ઉભા થતા આ યોગ તમને અદમ્ય સાહસી અને પરાક્રમી બનાવશે. લેવામાં આવેલા નિર્ણય પ્રસંશનીય રહેશે. તમારી ઉર્જા શક્તિ પૂર્ણ ઉપયોગ કરીને કાર્ય કરશો તો સફળતાની સંભાવના વધુ રહેશે. વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાથીઓ માટે સમય અપેક્ષાથી વધુ સારો રહેશે. મહિલા વર્ગ માટે પણ નોકરીમાં બઢતી અને નવા કરારની પ્રાપ્તિના યોગ ઉભા થશે. વિદેશ યાત્રા અથવા વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્નો પણ સફળ રહેશે.

ધન રાશી : રાશી માંથી બીજા કુટુંબ ગૃહમાં ઉભા થતા યોગ ઘણા મિશ્ર ફળ આપશે. બની શકે છે કોઈ વિવાદને કારણે કુટુંબ કલેશ અને માનસિક અશાંતિનો પણ સામનો કરવો પડે પરંતુ આર્થિક પક્ષ મજબુત રહેશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ પણ ઉભા થશે અને આપવામાં આવેલું ધન પણ પાછું મળવાની આશા રહેશે. આરોગ્ય પ્રત્યે ચિંતાતુર રહો. કાર્યક્ષેત્રમાં ઝગડા વિવાદથી દુર રહો. કોર્ટ કચેરીની બાબતમાં પણ બહારથી ઉકેલો. તમને તમારા જ લોકો નીચા દેખાડવાનો પ્રયત્ન કરશે સાવચેત રહો.

મકર રાશી : તમારી રાશિમાં ઉભા થતા ચતુર્ગહી યોગ કોઈ આશીર્વાદથી ઓછા નથી પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી જ સફળતાનો ગ્રાફ વધશે. કુટુંબમાં કલેશ અને માનસિક તનાવનો પણ સામનો કરવો પડશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વિભાગમાં સર્વિસ માટે કરવામાં આવેલી અરજી સફળ થવાની આશા ઉભી કરશે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો. વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓ માટે પણ સમય ઘણો અનુકુળ રહેશે. લગ્ન સંબંધિત વાતો પણ સફળ રહેશે.

કુંભ રાશી : રાશીના બારમાં ગૃહમાં ઉભા થઇ રહેલા ચતુર્ગહી યોગ તમને વધુ ભાગદોડ અને ખર્ચનો સામનો કરાવશે જેથી થોડી આર્થિક તંગીનો પણ સામનો કરવો પડશે. કોર્ટ કચેરીની બાબતો પણ બહારથી જ ઉકેલો તો સારું રહેશે. આરોગ્ય વિશેષ કરીને જમણી આંખનું ધ્યાન રાખો. તમારા માટે સુખદ સમાચાર એ પણ છે કે વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્ન સફળ રહેશે. જે વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમના માટે પણ આ ગ્રહ-ભ્રમણ સફળતાની નવી તકો ઉભી કરશે.

મીન રાશી : રાશીના લાભ ગૃહમાં ઉભા થતા આ ચતુર્ગહી યોગ આવકના સાધનો તો વધશે જ આપવામાં આવેલું ધન પણ પાછુ મળવાની આશા ઉભી કરશે. વેપારીઓ માટે તો આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી એટલા માટે કોઈ પણ મોટામાં મોટા કામ શરુ કરવા માગો છો કે નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવા માગો છો તો મોડું ન કરો. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો. કુટુંબના વડીલ સભ્યો અને ભાઈઓ સાથે પણ વિવાદ અટકાવો. સંતાન સંબંધી ચિંતા માંથી મુક્તિ મળશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના પણ યોગ ઉભા થશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શરીરને રોગોથી મુક્ત રાખવા માંગો છો, તો પૌષ્ટિક ખોરાકનું સેવન કરો, જાણો કેવી રીતે.

Amreli Live

મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહે, આવકમાં વધારો થાય, ભાગીદારીમાં લાભ થાય.

Amreli Live

મહાલક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે અપાર સફળતા, બન્યો છે શુભ યોગ

Amreli Live

શેરોમાં રોકાણ કરવા માંગો છો? જાણો કઈ રીતે ભરવું યોગ્ય પગલું.

Amreli Live

લાકડા કાપનાર મજુર ખુબ મહેનત કરી બન્યો IAS અધિકારી, સ્ટેશન પર બેસીને વાંચ્યા UPSC ના પુસ્તક

Amreli Live

મકર સંક્રાંતિ પર આ બે રાશિઓનું ખુલશે નસીબ, ક્યાંક તમારી રાશિ તો આમાં નથી ને?

Amreli Live

વાસ્તુની આ 5 નાની-નાની ભૂલો બગાડી શકે છે આપણા બનેલા કામ, ધ્યાનમાં રાખો આ વાતો.

Amreli Live

વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો રહેશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

મીઠાઈ વેંચતા હોય તેમણે જણાવી પડશે એક્સપાયરી ડેટ, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ

Amreli Live

છોકરીઓના શર્ટમાં ખિસ્સું કેમ નથી હોતું? મગજ લગાવીને કેન્ડિડેટે આપ્યો IAS ઇન્ટરવ્યૂના સવાલનો ખતરનાક જવાબ

Amreli Live

કોરોના : વારંવાર હાથ ધોવા, વાયરસ હોવાની શંકા, ક્યાંક બીજી બીમારી તો નથી?

Amreli Live

ઉતાવળમાં બનેલ કોરોનાની રસી ફરી પુનરાવર્તિત કરી શકે છે પોલિયો જેવી ઘટના

Amreli Live

બે છોકરીઓને થયો પ્રેમ, મંદિરમાં લગ્ન કર્યા પછી પતિ-પત્ની બની પહુંચ્યા પોલીસ સ્ટેશન

Amreli Live

મજેદાર જોક્સ – દીકરી : હું પાડોશીને પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી જાઉં છું, પિતા : ભગવાનનો ખૂબ ખૂબ આભાર…

Amreli Live

ગુજરાતની પ્રખ્યાત ચકરી બનાવવાની રેસિપી, જાણી લો કેવી રીતે ઘરે જ ચકરી બનાવી શકો એના વિષે

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

ગણપતિની કૃપાથી આ રાશિના લોકોને આજે સુખ અને આનંદની પ્રાપ્તિ થશે, જાણો તમારી રાશિના નસીબના તારા શું કહે છે.

Amreli Live

Mirzapur Season 2 : ટ્વીટર પર ટ્રેંડ થઇ રહ્યું છે ‘બાયકોટ મિરઝાપુર 2’, અલી ફઝલ જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

Amreli Live

વિદુર નીતિ : આવા લોકો પર માં લક્ષ્મી પણ વરસાવતી નથી કૃપા, વાંચો વિદુર નીતિની માન્યતા.

Amreli Live

આ એક નિર્ણયના કારણે સાઉદી અરબના 26 લાખ ભારતીયોને થશે બમ્પર લાભ, મુશ્કેલીઓ થશે દૂર

Amreli Live