31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

પટણા: પટણાને અડીને આવેલા પાલિગંજમાં 15 જૂનના રોજ એક યુવકના લગ્ન થયા હતા અને 17 જૂને એટલે કે સુહાગ રાતના બીજા જ દિવસે તેનું પટણામાં મોત થયું હતું. લોકોને શંકા છે કે યુવકનું મોત કોરોનાને કારણે થયું છે. સોમવારે પાલિગંજમાં સાત વર્ષના બાળકો સહિત 15 લોકોનો કોરાનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવકના લગ્નમાં આ તમામ લોકો પણ સામેલ થયા હતા.

લગ્નમાં સામેલ થયેલા 15 લોકોમાં કોરોનાની પુષ્ટિ
સોમવારે પાલિગંજમાં સાત વર્ષના બાળક સહિત 15 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 7 મહિલાઓ, 7 પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. હકીકતમાં આ લોકો 15 જૂને એક લગ્ન થયા હતા જેમાં આ બધા લોકોએ ભાગ લીધો હતો.

વરરાજા દેહપલી ગામનો રહેવાસી હતો અને હાલમાં જ દિલ્હીથી પરત આવ્યો હતો. પરંતુ ક્વોરેન્ટાઇન સેન્ટર બંધ હોવાને કારણે તે ઘરમાં જ ક્વોરેન્ટાઈન થયો હતો. આ પછી તેના લગ્ન થયાં હતાં. લગ્નના બે દિવસ બાદ 17 જૂને આ યુવકને પેટમાં ભારે દુખાવાની ફરિયાદ થઈ હતી. જેથી તેને પાલિગંજમાં નજીકના ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ લથડી હતી. વરરાજાને તાત્કાલિક સારવાર માટે પટણા મોકલી દેવાયો હતો પરંતુ સારવાર પહેલા તેનું મોત નીપજ્યું હતું. એવી શંકા છે કે આ મોત કોરોનાને કારણે થયું હતું પરંતુ કોઈ અધિકારી તેની પુષ્ટિ કરી રહ્યું નથી.

તમામ પોઝિટિવ દર્દીઓને આઈસોલેશન સેન્ટર મોકલાયા
આ અંગે સબડિવિઝન હોસ્પિટલના ડૉ. રાજનારાયણને પૂછવામાં આવ્યું છે કે, તમામ પોઝિટિવ દર્દીઓને વિશેષ એમ્બ્યુલન્સથી મસૌઢીના સબડિવિઝન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બધાને હાલમાં હોસ્પિટલના આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.


Source: iamgujarat.com

Related posts

અ’વાદઃ ગુરુવારે છેલ્લા એક સપ્તાહમાં સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પણ 13 દિવસમાં સૌથી ઓછો

Amreli Live

અર્થતંત્રને બેઠું કરવા ગુજરાત સરકાર જાહેર કરી શકે ₹5 હજાર કરોડનું ‘આત્મનિર્ભર’ પેકેજ

Amreli Live

તોફાની છોકરાઓએ માળો વિખેર્યો- ઈંટ મારી ઈંડા ફોડી નાખ્યાં, ‘દુઃખ’થી હંસનું મોત થયું!

Amreli Live

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 750 વિકેટ લેનારા દિગ્ગજ રાજિન્દર ગોયલનું નિધન

Amreli Live

લોકડાઉન ખૂલતાં જ ચમકી ઉઠ્યું આ 7 એક્ટર્સનું નસીબ, મળ્યા દમદાર રોલ

Amreli Live

પરિવહન કરનારા મજૂરો માટે રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી.

Amreli Live

ગુજરાત પોલીસને હલકી ગુણવત્તાનું સેનિટાઈઝર પધરાવી દીધું

Amreli Live

અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવાની તંગી

Amreli Live

શું ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે? લદાખ તણાવ અંગે સોનિયા ગાંધીના સરકારને સવાલો

Amreli Live

સાપ્તાહિક આર્થિક રાશિફળ 22થી 28 જૂન: રૂપિયા-પૈસા મામલે આ 4 રાશિઓને લાભ જ લાભ

Amreli Live

બહેન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાની વાતને અક્ષય કુમારે ફગાવી

Amreli Live

કિઆ મોટર્સ ભારતમાં લાવી રહી છે નવી ધાંસૂ કાર, લાજવાબ છે લૂક

Amreli Live

સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પૈસામાં સતત બીજા વર્ષે નોંધાયો ઘટાડો

Amreli Live

પવારની સલાહ- મંદિર નહીં, નુકસાન પર ધ્યાન આપે મોદી

Amreli Live

મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!

Amreli Live

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, સવારે 10થી બપોરે 1.27 વાગ્યા સુધી ચાલશે

Amreli Live

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

Amreli Live

દીકરીને તેડી રાખવાથી શિલ્પાને પીઠમાં ઉપડ્યો દુઃખાવો, મમ્મીઓને આપી આ ટિપ્સ

Amreli Live

હવે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરાવવા AMCના હેલ્થ કર્મચારીઓને ઈન્સેન્ટિવ મળશે

Amreli Live

ગ્રાહકોને માસ્ક શેપના પરાઠા અને વાયરસ શેપના ઢોંસા પીરસી રહી છે આ રેસ્ટોરાં

Amreli Live

કાનપુર શુટઆઉટ: ગેંગસ્ટર વિકાસ દુબેનો રાઈટ હેન્ડ અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Amreli Live