25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંત સિંહ રાજપૂતનો સ્કૂલનો ફોટો થયો વાઈરલ, કંઈક આવો હતો દિવંગત એક્ટરનો અંદાજ

નવી દિલ્હીઃ ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારા સુશાંત સિંહ રાજપૂતે માત્ર 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધી. સુશાંતના નિધનને કારણે તેના ફેન્સને ખુબજ આઘાત લાગ્યો છે. એક્ટરે પોતાના કામ અને પોતાના અંદાજથી લાખો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી હતી. હાલમાં સુશાંતના સ્કૂલ ટાઈમનો એક ફોટોગ્રાફ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે અન્ય ક્લાસમેટ સાથે સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ ફોટોગ્રાફ તેની સ્કૂલ સેન્ટ કેરન્સ હાઈ સ્કૂલ તરફથી શેર કરવામાં આવી છે. સ્કૂલ તરફથી સુશાંતને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને ફોટોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘ખબર નહોતી કે તમે કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ તે ઠીક નથી. તમને હંમેશા યાદ કરવામાં આવશે. તમારી આત્માને શાંતિ મળે. ‘

Don’t know what you were going through but this isn’t fair, you will be remembered forever.Rest in peace!!#sushantsinghrajput

ST. Karens’s High School द्वारा इस दिन पोस्ट की गई सोमवार, 15 जून 2020

સુશાંત સિંહ રાજપૂતે ટીવી સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ થી એક્ટિંગ કરિયની શરૂઆત કરી હતી. ત્યાર બાદ સુશાંત સિંહ રાજપૂતે સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં મુખ્ય પાત્ર નિભાવ્યું હતું, જેમાં તેને ખુબ પસંદ કરવામાં આવ્યો. ત્યાર બાદ એક્ટરે જરા નચકે દિખા અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોમાં પણ ખુબ વાહવાહી મેળવી. એક્ટરે ફિલ્મ ‘કાઈ પો છે’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી. ત્યાર બાદ તે શુદ્ધ દેશી રોમાન્સ, એમ.એસ.ધોની, સોના ચિરૈયા અને છિછોરે જેવી ફિલ્મોમાં જોવા મળ્યો.


Source: iamgujarat.com

Related posts

06 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

23 વર્ષની ગુજ્જુ યુવતીએ બનાવ્યું આખા ચહેરાને ઢાંકતું 4S માસ્ક, N95 કરતા પણ સુરક્ષિત

Amreli Live

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના MLAના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

ફિટ અને હેલ્ધી રહેવા માટે કેવી રીતે પીશો પાણી? મલાઈકા અરોરાએ જણાવ્યું

Amreli Live

ફેન્સને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યો હતો અક્ષય કુમાર, પત્નીએ ઉઘાડો પાડતાં કહ્યું…

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

સંસદના સચિવાયલમાં ટ્રાન્સલેટર પદ પર નોકરી, 1.51 લાખથી પણ વધારે સેલેરી

Amreli Live

ભારતમાં કોરોનાની સ્પીડ વધી, કુલ કેસની સંખ્યા 11 લાખને પાર

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

‘ગાય-ભેંસ સામે આવી જતા ગાડી પલટી, વિકાસ દુબેને જીવતો પકડવા પ્રયાસ કર્યો’

Amreli Live

ભારત-ચીન વિવાદ વચ્ચે પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ HDFCમાંથી પોતાની ભાગીદારી વેચી

Amreli Live

જૂનાગઢમાં પૂર્વ પ્રેમીએ પરિણિત પ્રેમિકાની બજારની વચ્ચે કરી હત્યા, મૃતદેહ પાસે જ બેસી રહ્યો

Amreli Live

2 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

જે ટાટા-બિરલા ન કરી શકી તે રિલાયન્સે કરી દેખાડ્યું, RILનો વિશ્વમાં ડંકો વાગ્યો

Amreli Live

પ્રામાણિકતા ભારે પડી: આબુથી પાછા આવતા પોલીસને સામેથી દારુ બતાવ્યો અને ફસાયા

Amreli Live

આ શહેરમાં એક દિવસમાં 7 લોકોએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

Amreli Live

સાપ્તાહિક આર્થિક રાશિફળ 20થી 26 જુલાઈ: આ રાશિઓ માટે ફળદાયી રહેશે અઠવાડિયું

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Amreli Live

ભાવનગરઃ રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે કઢાયું બહાર

Amreli Live

માઉન્ટ આબુ, ગોવા, ઉટી….રિસોર્ટ તો ખુલી જશે પણ આ વાતની છે સૌથી વધુ ચિંતા

Amreli Live