25.9 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા-કરતા લાઈવ ચેટમાં રડી પડી શહનાઝ ગિલ

સુશાંતને યાદ કરીને રડી પડી શહનાઝ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સુશાંતના નિધનનું દરેક વ્યક્તિને દુઃખ છે. સુશાંત પોતાની સાથે ઘણા સવાલો છોડતા ગયા, જેનો જવાબ તેમના ફેન્સ અને પરિવારના સદસ્યો તમામ જાણવા ઈચ્છે છે. મામલાની પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે સતત પોલીસ તેમના નિકટના લોકોની પૂછપરછ કરી રહી છે. હંમેશા પોતાના અંદાજથી લોકોને હસાવતી શહનાઝ ગિલે હાલમાં જ સુશાંતને લઈને વાત કરી. આ દરમિયાન તો રડી પડી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

લાઈવ ચેટમાં ફેન્સની સામે રડવા લાગી

બિગ બોસ 13માં નજર આવેલી શહનાઝ ગિલ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતી કે સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી. હાલમાં જ તેણે ઈન્ટાગ્રામ પર લાઈવ ચેટ કર્યું. આ દરમિયાન તે સુશાંત વિશે વાત કરતા-કરતા રડી પડી. શહનાઝે કહ્યું, તેમણે આવું નહોતું કરવું જોઈતું. એક કલાકારની જિંદગી ખૂબ જ મુશ્કેલ હોય છે. શહનાઝ આગળ કહે છે, આપણે જાતે દુનિયા છોડીને ન જવું જોઈએ, જ્યારે સમય આવે ત્યારે જવું જોઈએ, જેટલી લાઈફ છે તેટલી જીવી લેવી જોઈએ.

સિદ્ધાર્થ શુક્લાએ વ્યક્ત કરી હતી નિરાશા

હાલમાં જ બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ પણ સુશાંત સિંહ રાજપૂતની સાથે પોતાના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, હું અને સુશાંત બક એકબીજાને સારી રીતે જાણતા હતા. જ્યાં પણ અમે એક-બીજાને મળતા, એકબીજા સાથે જોડાઈ જતા હતા. સિદ્ધાર્થે કહ્યુ હતું, તેના મોતથી હું સ્તબ્ધ હતો. જેણે પોતાની જિંદગીમાં આટલું બધું હાંસેલ કર્યું હોય તે યુવક આવું કેવી રીતે કરી શકતો હતો? તેના નિધનથી ખૂબ નિરાશા થઈ.

ટીવી શોથી સુશાંતના એક્ટિંગ કરિયરની શરૂઆત

ઉલ્લેખનીય છે કે સુશાંત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ કર્યો હતો. જેમાં તે ખૂબ જાણીતો બન્યો હતો. ઉલ્લખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડમાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.


Source: iamgujarat.com

Related posts

કોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ

Amreli Live

મોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર

Amreli Live

અશ્વેતનું મૃત્યુઃ રસ્તા પરથી વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગુસ્સાની આગ, સળગી રહ્યું છે અમેરિકા

Amreli Live

સુરતઃ કારમાં આવેલા 3 ઈસમો થોડી જ સેકન્ડોમાં વેપારીનું અપહરણ કરી ફરાર થઈ ગયા

Amreli Live

બોયફ્રેન્ડ રોકી સાથે શોપિંગ પર ઉપડી હિના ખાન, બ્લેક માસ્કમાં કર્યું ટ્વિનિંગ

Amreli Live

ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ક્વોરન્ટાઈન થયા શક્તિસિંહ ગોહિલ

Amreli Live

કોરોનાના કારણે બચ્યા નહીંતર આજે હરિદ્વારમાં હર કી પૌડી પર હજારો મર્યા હોત

Amreli Live

શું ગ્લવ્સ પહેરીને લખવાથી હેન્ડ રાઈટીંગ અને માસ્ક પહેરવાથી અવાજ પર અસર પડે?

Amreli Live

સુશાંતના મોત મામલે દિલીપ તાહિલે કહ્યું, ‘માત્ર કરિયર ઈશ્યૂના કારણે કોઈ આપઘાત કરે નહીં’

Amreli Live

સલમાન ખાન બન્યો ‘ખેડૂત’, વરસતા વરસાદમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ્યું ખેતર

Amreli Live

ભરૂચ: જામીન પર છૂટેલો પોક્સોનો દોષિત અન્ય છોકરી સાથે ભાગી ગયો

Amreli Live

દુબઈમાં ફસાયેલા 175 ગુજરાતીઓ પ્રાઈવેટ ફ્લાઈટની વ્યવસ્થા કરીને અમદાવાદ પહોંચ્યા

Amreli Live

લોકલ પ્રોડક્ટ્સ અંગે PM પછી હવે ગૃહમંત્રી અમિત શાહે દેશને કરી આવી અપીલ

Amreli Live

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

23 જૂન જન્મદિવસ રાશિફળઃ મહેનત કરવાથી વિદ્યાર્થીઓને મળશે સફળતા

Amreli Live

રાજકોટ: રસ્તા પર ઢળી પડ્યો યુવક, કોરોનાની ચિંતા કર્યા વિના ડૉક્ટરે માઉથ બ્રીધિંગ આપ્યું

Amreli Live

અ’વાદઃ કોરોના કાળમાં સોનું ઓલ ટાઈમ હાઈ,10 ગ્રામનો ભાવ 51,900 રૂપિયા

Amreli Live

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ફેરવી તોળ્યું, કહ્યું- ‘રથયાત્રા માટે સરકારે ઘણી મહેનત કરી’

Amreli Live

પ્રતિબંધિત વિસ્તારમાં સીનિયર અધિકારીઓ વૃક્ષો કપાવી રહ્યા હતા, વનરક્ષકે ‘ધોળા દિવસે તારા’ બતાવી દીધા

Amreli Live

વિકાસ દુબે કાનપુરવાલા….. અંતિમ સંસ્કાર સાથે જ આતંકનો અંત

Amreli Live

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Amreli Live